Bhunsai gayeli yado book and story is written by Parth Toroneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhunsai gayeli yado is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભૂંસાઈ ગયેલી યાદો by Parth Toroneel in Gujarati Love Stories 99 2.4k Downloads 7.3k Views Writen by Parth Toroneel Category Love Stories Read Full Story Download on Mobile Description એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ અ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે... તમારી લાઈફમાં તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતાં હોવ એ વ્યક્તિનો હસતો ચહેરો થોડીક ક્ષણ પૂરતો આંખો મીંચીને ઈમેજિન કરી જુઓ. તમારા બંનેની પહેલી મુલાકાતથી લઈને આજદિન સુધી સાથે વિતાવેલી એ તમામ યાદો, બસ એક જ ક્ષણમાં એ વ્યક્તિ ભૂલી જાય તો એ વ્યક્તિ, જેને તમે દિલની દરેક ધડકને ચાહી છે, દરેક પળે ઝંખી છે એ તમને ઓળખવાની બિલકુલ ના પાડી દે તો દર પચ્ચીસ મિનિટે એની નજરમાં તમે સ્ટ્રેન્જર થઈ જતા હોવ તો કેવી રીતે તમે એનો પ્રેમ જીતશો – આ પ્રશ્નોમાં છુપાયેલી પરિસ્થિતિઓ ક્યારેક મારે ભવિષ્યમાં ફેસ કરવી પડશે એ વિશે મેં ક્યારે સપનેય વિચાર્યું નહતું. આપત્તિઓ આમંત્રણ આપીને જીવનમાં આગમન નથી કરતી. એ તો બિનબુલાયે મહેમાનની જેમ ગમે ત્યારે દરવાજે દસ્તક દેતી હોય છે અને ફાવે એટલું રોકાતી હોય છે. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધી, અમારી ‘હેપ્પી એઝ હેવન’ કહેવાય એવી બ્યુટીફુલ મેરીડ લાઈફમાં આવું જ કંઈક બન્યું હતું, જેણે જીવનના બધા જ પાનાં વેરવિખેર કરી નાંખ્યા હતા! Novels ભૂંસાઈ ગયેલી યાદો એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ અ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમ... More Likes This સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) by outofworldthough અઘૂરો પ્રેમ - 1 by Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા by Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 by Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 by Tejas Vishavkrma પ્રેમતૃષ્ણા - ભાગ 1 by Rupal Jadav When the love begins with hate - 4 by Arti Vyas More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories