Intzaar book and story is written by Ankit Gadhiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Intzaar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Intezar- A story by Ankit Gadhiya by Ankit Gadhiya in Gujarati Short Stories 22 760 Downloads 2k Views Writen by Ankit Gadhiya Category Short Stories Read Full Story Download on Mobile Description “હું ક્યાં છું હું અહિ કેવી રીતે આવી મને અહિ કોણ લાવ્યું કેમ કોઇ કશું બોલતા નથી કોઇ મને કહેશે મને શું થયું છે મારી આવી હાલત કેમ થઇ તમે બધાં અહિ આમ કેમ ઉભા છો કોઇ કશું જણાવો મને. હે ભગવાન ! હે કનૈયા ! તું તો જણાવ શું ચાલી રહ્યું છે મારી સાથે મારો નિકુંજ ક્યાં છે મને કોઇ નિકુંજ પાસે લઇ જાઓ ! મારે નિકુંજને મળવું છે.” અચાનક ભાનમાં આવેલી નિયતી એકસાથે એટલાં બધાં સવાલ પૂછી બેઠી કે કોઇ પાસે નિયતીના એક પણ સવાલનો જવાબ ન હતો. બધા જ ચુપચાપ મૌન થઇ ઉભા હતાં. નિયતીને તેના શ્વસુર પક્ષ તરફથી કોઇ દેખાતું ન’હોતું, આથી ફરી એકવાર તેની બહેન દિપ્તીને પૂછ્યું શું થઇ રહ્યું છે બધાની ગેરહાજરીમાં દિપ્તી એ આખી વાત કરી. ખરેખર બન્યું એવું હતું કે હમણા જ થોડા સમય પહેલાં જ નિયતીની સગાઇ વિવેક સાથે થયેલી ! વિવેક સાથે તેની સગાઇ પરાણે કરાવવામાં આવેલી કારણ કે આ પહેલા તેની સગાઇ તેના બોયફ્રેન્ડ નિકુંજ સાથે થયેલી. નિકુંજ સાથે નિયતીને સારો એવો મન મેળ થઇ ગયેલો અને તેના પરીવારમાં નિયતી દૂધમાં સાકર ભળે એવી રીતે ભળી ગયેલી. ત્રણ-ત્રણ વર્ષ સુધી આ સંબંધ ચાલેલા. બંન્ને જાણે એકબીજા માટે જન્મેલા હોય તેમ રહેતા હતાં અને સાત-સાત જન્મ સુધી સાથે રહેવાના કોડ આપેલા. પરંતુ એકવાર અગમ્ય કારણોસર અચાનક જ નિકુંજના પપ્પાએ નિકુંજને નિયતીને તરછોડી દેવા કહ્યું. પિતાના અતિશય દબાણમાં આવીને નિકુંજએ પોતાની પ્રિયત્તમા એવી નિયતીને છોડવાનું નક્કી કર્યું. નિયતીને કંઇપણ જણાવ્યા વગર જ નિકુંજે કહ્યું કે હવે મને કોલ કે મેસેજ ન કરતી. નિયતીએ અંતિમ વાર નિકુંજ સાથે વાત કરવા મરણિયા પ્રયાસ કર્યા પરંતુ તેના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા કારણ કે નિકુંજનો મોબાઇલ તેના પિતાએ લઇ લીધો હતો. More Likes This એક ચાન્સ by Priyanka એક પંજાબી છોકરી - 51 by Dave Rup ખુણાની ધાર - 1 by Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. by Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 by Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 by Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 by Awantika Palewale More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories