Dhruval Zindagi ek safar - 11 book and story is written by Daksha Seta Kaapadiyaa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhruval Zindagi ek safar - 11 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધૃવલ જિંદગી એક સફર-11 by VANDE MATARAM in Gujarati Fiction Stories 14 2.3k Downloads 6.7k Views Writen by VANDE MATARAM Category Fiction Stories Read Full Story Download on Mobile Description ધૃવલની શોધખોળ ચાલે છે.પણ ધૃવલ પહોચી ગયો તેના એક મિત્રના ઘેર.શામપૂર.રળિયામણુ એ ગામને એક મોટી હવેલી.અંદરની શોભા જોય દિલ ખુશ થઇ જાય.જાત-જાતના ફૂલ છોડ,બગીચો,વૃક્ષો,હરિયાળી,મસ્ત કોતરણીવાળી એ હવેલી.આ બધુ જોતા-જોતા આવતા ધૃવલને એક માનસે અટકાવ્યો ‘’એ ભાઇ ટોઇલેટ શુ ગયો આપ તો છેક ઘુસી ગયા. કોનુ કામ છે કિશાનનો દિસ્ત છુ, તેનુ જ કામ છે. ધૃવલ...ધૃવલ હા...હા...કિશનભાઇ ઘણીવાર ધૃવલ ધૃવલ કરતા હોય છે એ જ કે ધૃવલ હા..... ઓકે જાવ... તે મેઇન ગેટ સુધી પહોચી જાય છે.દરવાજાની વિશાળતા જોઇ લાગે કે રાજાશાહી તો અહી જ ચાલે છે. દરવાજામા એક 18 વર્ષની છોકરી નાચતી-નાચતી ગાઇ રહી છે,બે બાજુ બે બહેનો બેસીને તેના સુર સાથે સુર મેળવતી હોય છે,તેને ધીમેથી નાચવાનુ અને ગાવાનુ કેહતી હોય છે પણ એછોકરી ખુશ થઇ જ્તા ઝડપથી નાચવા લાગે છે આ સમયે ધૃવલ વચ્ચે આવી જતા, ના...આમ તો એ ધૃવલની વચ્ચે આવી જતા પડવાની હોય કે પોતે જ પોતાને સંભાળી લે છે. પૂનમ ખબર નઇ પડતી કે નઇ પડતી કે આમ વચ્ચે ના અવાઇ ના અવાઇ. ધૃવલ સોરી....એ.. પૂનમ આમ,પૂછ્યા વગર દરવાજા સુધી કેમ પહોચી ગયા ધૃવલ સોરી...બટ આ ઘર નહી હવેલી છે. પૂનમ તે મને ખબર જ છે અમારી છે. ધૃવલ આ કિશનનુ ઘર છે પૂનમ ના......આ હવેલી છે.!!! ધૃવલ આ કિશનની હવેલી છે પૂનમ ના....તેના બાપની, એટલી તેવડ કિશનની!!! ધૃવલ ઓહોહો...કિશનના બાપની હવેલીમા કિશન છે પૂનમ હુ આ ઘરની નોકર નથી. ધૃવલ હા..એ વાત સાચી તમે નોકર જેવા નથી લાગતા.બિલકુલ નહી... પૂનમ શુ કિશન અરે તુ આવ આવ..એ તુ શુ હેરાન કરે છે ધૃવલને [ધૃવલને લઇ જાય છે કિશન.સીડીના પગથિયા ચડતા-ચડ્તા,એ મારી નાની બહેન છે,મજાકી છે જોકે તે અજાણ્યાની મજાક ન કરે પણ તેના રૂમની સફાઇ ચાલે છે તે પ્રેક્ટીસ કરતી હતી.ગાવાનો જબરો શોખ છે ને એ ગાઇ એટલે આપણને સાંભળ્યા જ કરવાનુ મન થાય.તુ તેની પ્રેક્ટીસની વચ્ચે આવ્યો એટલે એગુસ્સે થઇ ગઇ.] ધૃવલ ઓહ.... [બંને રૂમમા બેસે છે પૂનમ પાણી લઇને આવે છે] કિશન પૂનમ આ મારો દોસ્ત હુ વાત કરતો હતો એ ધૃવલ. પૂનમ ગીતનગર Novels ધૃવલ: જિન્દગી એક સફર આ નોવેલ કોઈ પોઇન્ટ મેળવવા માટે નહિ માત્ર મારા સુકુન માટે લખી છે . મિત્રો ધૃવલની કહાની તેના પપ્પાની એક ભૂલ પર આધારિત છે એટલે ધૃવલની કહાની જાણતા પહેલા ત... More Likes This રાય કરણ ઘેલો - ભાગ 1 by Dhumketu રેડ સુરત - 1 by Chintan Madhu રાણીની હવેલી - 5 by jigeesh prajapati નિલક્રિષ્ના - ભાગ 13 by કૃષ્ણપ્રિયા સંઘર્ષ - પ્રકરણ 1 by Siddharth Chhaya સ્વપ્ન્સમ - ભાગ 1 by vansh Prajapati ......vishesh ️ ફરે તે ફરફરે - 1 by Chandrakant Sanghavi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories