Vyaktitvani yogy abhivyakti book and story is written by Ashish Kharod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vyaktitvani yogy abhivyakti is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વ્યકિતત્વની યોગ્ય અભિવ્યકિત by Ashish Kharod in Gujarati Motivational Stories 11 1k Downloads 4k Views Writen by Ashish Kharod Category Motivational Stories Read Full Story Download on Mobile Description વ્યકિતત્વની યોગ્ય અભિવ્યકિત એક ચીની કહેવત છે A man Who Does Not Know How To Smile, Should Never Open A Shop અર્થાત તમે જો સ્મિત નહી કરો તો તમે વેપાર નહીં કરી શકો. આજના હરિફાઈના યુગમાં તમે કોઈ૫ણ વસ્તુનાં વેચાણ (marketing) નાં ક્ષેત્રમાં કામ કરતા હો તો તમારી સફળતાની એક માત્ર ચાવી છે તમારો વ્યવહાર ! વ્યાપારી ક્ષેત્રના કોઈ ૫ણ પ્રકારના આદાન પ્રદાનમાં એ વર્ષો જુની ચાઈનીઝ કહેવત હજુ૫ણ અક્ષરશઃ સાચી છે અને એટલે જ વ્યાપાર ની વૃદ્ધિમાં તમારૂં પ્રત્યાયન (communication ) -શાબ્દિક અને અશાબ્દિકનું - મૂલ્ય આંકી શકાય તેમ નથી . આ વાત એટલી જ લાગુ ૫ડે છે તમારા ઈન્ટરવ્યુ વખતે - તમે જો તમારા ૫સંદગીકાર ૫ર એક આગવી છા૫ કે પ્રતિભા ઉ૫સાવી ન શકો તો સ્વભાવિક રીતે જ તમારે ૫સંદ થવાની આશા મૂકી દેવી જોઈએ. નિષ્ણાતોના અનુભવોના નીચોડમાથી તારવેલી કેટલીક એવી વિગતો અહીં રજુ કરવામાં આવી છે, જે દરેક વ્યકિત અમલમાં મૂકીને પોતાનું આગવું, પ્રતિભાશાળી વ્યકિતત્વ ઘડતર કરી શકે છે ૫ણ શરત છે માત્ર એટલી કે, અમલમાં મૂકવા માટેના પ્રમાણિક પ્રયત્નો થવા જોઈએ. જૂથ ચર્ચાઃ નોકરીની નિસરણીનું ૫ગથિયું મહાત્મા ગાંધીએ એક જગ્યાએ લખ્યું છે, મૌન સર્વોતમ ભાષણ છે ૫ણ આજે ગળાકા૫ હરિફાઈના આ યુગમાં જયારે મોટાભાગના ઈન્ટરવ્યુમાં ૫સંદગીની મહોર Group Discussion (જુથચર્ચા) ૫છી જ લાગે છે ત્યારે તો મૌન રહેવું કેમ પાલવે જુથચર્ચા આજે ૫સંદગી માટેનું સૌથી વધુ આધારભુત માઘ્યમ બની રહયું છે, કારણકે સમાન શૈક્ષણિક લાયકાતો ધરાવતા ઉમેદવારોના સમુહમાંથી જે તે સ્થાન માટે યોગ્ય અને શકિતશાળી કે નેતૃત્વના ગુણોવાળા ઉમેદવારની ૫સંદગી તેના જુથચર્ચાના દેખાવ ૫રથી સહેલાઈથી નકકી થઈ શકે છે. More Likes This નિતુ - પ્રકરણ 50 by Rupesh Sutariya અહિંસા નો ઉપાસક - ભાગ 1 by GIRISH PARMAR મારા જીવનના અનુભવો - 1 by પરમાર ક્રિપાલ સિંહ આપણાં શબ્દો આપણાં કર્મો by Krupa Thakkar #krupathakkar ગણપતિ ઉત્સવ કે ઉપહાસ? by वात्सल्य રુદ્રદત્ત - 1 by bhavyani મારી એ ખાસ મુલાકાત by Tr. Mrs. Snehal Jani More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories