Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આજકાલ "Ghibli-styled" ઈમેજીસનો ટ્રેન્ડ ઘણી જ ઝડપથી વધી રહ્યો છે! જોકે, મોટાભાગના લોકો આ સુંદર કળાની પાછળ કામ કરતી ટેક્નોલોજીને એટલી બધી જાણતા નથી! જો તમે વિચારતા હો કે AI કેવી રીતે તમારી ઈમેજને Ghibli-styleના એક આર્ટપીસમાં બદલી શકે, તો તેને સરળ ભાષામાં સમજીએ!

હવે AI શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
AI એટલે "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ," જેને આપણે "કૃત્રિમ બુદ્ધિમત્તા" પણ કહી શકીએ! તે એક ટેક્નોલોજી છે જે અસંખ્ય ડેટાની મદદથી નવું શીખી શકે છે અને નવા પરિણામો આપી શકે છે!
AIને ટ્રેઈન કરવા માટે મોટા પ્રમાણમાં ડેટાસેટ્સ બનાવવામાં આવે છે, જેમાં અગણિત ઈમેજીસ, લખાણ, અવાજ અને અન્ય પ્રકારના ડેટા હોય છે!

જો તમે AI ને કંઈક પૂછો, તો તે પહેલેથી જ સ્ટોર કરેલા ડેટાને એનાલાયઝ કરીને અને સવાલની પેટર્ન અને સવાલમાં રહેલ કિ વર્ડને ઓળખીને જવાબ આપે છે પણ ક્યારેક જવાબો ખોટા પણ હોય છે!

હવે Ghibli-styled ઈમેજ કેવી રીતે બને છે?!
Ghibli-styled ઈમેજ જનરેશન માટે GANs (Generative Adversarial Networks) અને Neural Style Transfer જેવા મોડલ્સ વપરાય છે! આ મોડલ્સ મોટા ડેટાસેટ્સ પર ટ્રેઇન થાય છે, જેમાં અસંખ્ય એનિમેટેડ ઈમેજીસ, Ghibli-styled ઈમેજીસ અને વિવિધ રંગો અને શેડ્સનો ઉપયોગ થાય છે!

જ્યારે તમે તમારી ઈમેજ અપલોડ કરો છો ત્યારે AI એ ઈમેજનું માળખું, રંગો અને પ્રકાશને સ્કેન કરે છે અને ત્યારબાદ AI પોતાના ડેટાસેટ્સમાં પહેલાથી જ સ્ટોર કરેલી Ghibli-styled ઈમેજીસ સાથે તમારી ઈમેજની વિશેષતાઓ મેચ કરી વિશ્લેષણ કરે છે!
ત્યારબાદ AI તમારી ઈમેજ પર એનિમેટેડ સ્ટ્રોક્સ, રંગો, શેડ્સ અને બાકીની ડિટેઇલ્સ ઉમેરે છે!
અને અંતે AI તમારી ઈમેજને Ghibli-styleમાં કનવર્ટ કરે છે!

-નીલકંઠ

neelkanthvyas3915

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

વેરાન ડાળીએ એક નવીન સૂર ઉભરતા,
જાણે તારા ચૂડલા માફક સૂકા પાન ખનકતા,
ડાળીએ પ્રાણ પૂરતું એક નવું દ્રશ્ય ભાળ્યું,
વસંતી વાયરે લહેરાતું તારું લહેર્યું ભાળ્યું..

prabhu1205

અંતેય થાકી હારી ને પાછો
આવ્યો યાદો ની બજાર માંથી
તારા સ્મરણો ને બંધ કરવા
ક્યાંય તાળું ન મળ્યું...@

arandhanpura24gmailc

please purchase my first Novel .. Available on Amazon lowest price

rachnaroy7150

મૂર્તિમાં તો ભગવાનને સહુ
નિહાળે
કાશ!
માનવીમાં પણ સહુ તેને
પીછાણે…
-કામિની

kamini6601

હૃદયના ખૂણે એક સુગંધ ઝીલાય,
ન કોઈ ફૂલ, ન સુરભિ, છતાં મન મહેકાય.
શ્વાસની લહેરે જાણે રાગ રેલાવે વેદનાં

અંતરની શાંતિમાં એ સુગંધ સમાય.
બહારની દોડમાં ખોવાઈ જાય જગ,
પણ ભીતરનો સ્પર્શ લાવે અનુભવ.

એક ચિનગારીનો, એક ઝીણો અવાજ,
ભીતરની સુગંધે બનાવે જીવન સાંજ.
ક્યારેક યાદોની લહેરમાં એ ખીલે ઉઠે

ક્યારેક એકાંતના સ્પર્શે એ મન ઝીલે.
નથી એ દેખાતી, નથી હાથે એ ઝાલતી,
છતાં ભીતરની સુગંધ જીવનને મહેકાવે.

palewaleawantikagmail.com200557

The upcoming Satsang and Gnanvidhi is happening in Leicester, UK.

For detailed information, visit here: https://dbf.adalaj.org/gtas7ox2

#Leicester #uk #ukdiaries #spiritualawakening #spirituality #SpiritualKnowledge #DadaBhagwanFoundation

dadabhagwan1150

🙏🙏

arunanoza6712

🤫🤫

arunanoza6712

सुबह की भोर शहनाई
बजा रही है..
दिनकर की रश्मियाँ संसार
को जगा रही..
उठो जागों, बढो़ आगे
संघर्ष है हर ओर..
अपनी अपनी कू़वत से
बढा़ओ जीवन की डोर..
---डॉ अनामिका----
#हिंदी_पंक्तियाँ #हिंदी_शब्द #हिंदी_काव्य
#हिंदी_का_विस्तार

rsinha9090gmailcom

"किस्मत के लिखे पर ऐतबार कर लिया,
जिसे चाहा था दिल से, उसे किसी और का कर लिया।
हमने तो सोचा था साथ चलेगी ज़िंदगी भर,
पर उन्होंने मुस्कुराकर हमें खबर कर दिया।"

दर्द गहरा है, लेकिन ये भी सच है कि वक्त हर घाव को भर देता है।

abhishek1800

मैं एक पुस्तक लिख रहा हूँ— **"आत्मा की खोज: तीसरी आँख से परे"**। यह मेरे आध्यात्मिक सफर की यात्रा है, जहाँ मैं उन गूढ़ ग्रंथों से प्राप्त ज्ञान को एक रोचक कहानी के रूप में प्रस्तुत करूंगा, जिन्होंने मेरी सोच को नया आयाम दिया। **"रहस्य," "अवचेतन मन की शक्ति," "सन्यासी जिसने अपनी संपत्ति बेच दी," "ध्यान के चमत्कार"** जैसी पुस्तकों से सीखे गए सिद्धांतों को मैंने अपने अनुभवों से जोड़कर समझने का प्रयास किया है।

इसके साथ ही, मैं **विपासना में सीखी गई प्राचीन ध्यान पद्धति** को सरल भाषा में प्रस्तुत करूंगा, ताकि ध्यान के वास्तविक चमत्कार को महसूस किया जा सके और इसे अपने जीवन में सहज रूप से अपनाया जा सके।


अब, मैं आपके सुझाव चाहता हूँ—
**क्या इस पुस्तक को अध्याय-दर-अध्याय अपलोड किया जाए या पूरी पुस्तक एक साथ प्रकाशित करूं?**
आपकी राय मेरे लिए मूल्यवान होगी। 🙏

puneetkatariya2436

gautam0218

gautam0218