Gujarati Religious videos by Deepak Vyas Watch Free

Published On : 01-May-2023 02:24pm

204 views

અમારી જન્મભૂમિ તું અમારા કર્મભૂમિ તું

વિશ્વભરના ગુજરાતીઓની ગર્વભૂમિ તું

*🚩જય જય ગરુવી ગુજરાત🚩*
ગુજરાત દિવસની હાર્દિક શુભેચ્છા
🇮🇳 जय गुजरात 🇮🇳
🙏 ગુજરાત સ્થાપના દિવસની શુભકામના 🙏

ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું..!!
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..!!
વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું..!!
હા હું ગુજરાત છું.


ऐसे और पोस्ट देखने के लिए और टीम मोदी सपोर्टर एसोसिएशन से जुड़ने के लिए क्लिक करें 👇👇

https://kutumbapp.page.link/cMofxWeaWgzjZLb68?ref=RVPYK

0 Comments