Gujarati Motivational videos by Hemakshi Thakkar Watch Free

Published On : 19-May-2020 03:45pm

815 views

#Knight શૂરવીર વીર એ હોય છે,જે હર વખત આંખોમાં દેશ પ્રેમનું સ્વપ્ન જાેય છે,જે દિવસ રાત જાગીને દેશને દરેક સંકટ થી બચાવે છે. ફક્ત દેશની સલામતી એમનો મુખ્ય સૂત્ર છે. મા બાપ નહીં, ભાઈ બહેન નહીં, પરિવાર નહીં, ન કોઇ સપના, ન કોઈ કામનાઑ છે જિંદગીમાં, ફરી જાે જન્મ લઉં તાે ભારત જ હોય મારો વતન. સલામ છે આવા શૂરવીરાેને જે ફક્ત અડક પ્રેમ ધરાવે છે માતૃભૂમિ માટે પોતાની જાનની ચિંતા કર્યાં સિવાય.

0 Comments