The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
વ્યક્તિને આપણે જ્યારે અપનાવીએ ત્યારે એનું બધું જ અપનાવવાની તાકાત પણ રાખવી પડે. એ એનો ગુસ્સો હોય કે એનો પ્રેમ. અપનાવવો જરૂરી છે.
એ વ્યક્તિને પ્રોમિસ ડે પર કોઈ પ્રોમિસ નહિ આપો તો ચાલશે. પણ જ્યારે એ ગુસ્સે હોય ત્યારે તમારે એને શાંતિથી સાંભળી લેવાની પણ તાકાત રાખવી. એના ગુસ્સાનો જવાબ પ્રેમથી આપવો એ પણ એક પ્રોમિસ જ છે.
એક જ દિવસમાં બધા વાયદા વચન આપી અને રોજ મુજબનું જીવન જીવવું એ પ્રેમ નથી.
પ્રેમ અને પ્રોમિસ બંને ત્યારે જ પૂરાં થયા ગણાય જ્યારે તમે કોઈ વ્યક્તિને સાચા દિલથી અપનાવી હોય.
નદી કોઈ દિવસ સાગરને પ્રોમિસ નથી આપતી કે હું તારા માં જ ભળીશ. છતાં નદી પોતાનું છેલ્લું ટીપું પણ સાગરમાં સમાવી લે છે. ના ક્યારેય સાગરનું પાણી ઓછું થાય છે ના ક્યારેય નદીનો પ્રવાહ.
દરિયો ક્યારેય નદીને એમ નથી કહેતો કે "મારી પાસે ઘણું પાણી થઈ ગયું છે. મારે તારા પાણીની જરૂર નથી." કે નદી ક્યારેય દરિયાને એમ નથી કહેતી કે "મારુ પાણી મીઠું છે તારા ખારા પાણીમાં હું શું કામ ભળું ?" બંને એકબીજાને મળે છે, એકબીજામાં ભળે છે. એમ જ આપણે મનુષ્ય થઈને પણ આ વાત નથી સમજી શકતાં, કોઈનો સહેજ ગુસ્સો કે કોઈની સહેજ નારાજગીના કારણે એ વ્યક્તિનો સાથ છોડી દેતા હોઈએ છીએ.
પણ જો તમે કોઈને પ્રેમ કરો તો એનો ગુસ્સો, એની નારાજગી, એનો પ્રેમ, એના શબ્દો બધું જ પચાવવાની પુરી હિંમત રાખવી પડે તો જ તમે એક વ્યક્તિને અનહદ અને વર્ષોના વર્ષ સુધી સતત ચાહી શકો છો.
ભલે પ્રેમ એક તરફી હોય કે બંને તરફી.
વફાદારી, સહનશક્તિ અને ધીરજ બંનેમાં જરૂરી છે.
"બા"
ગલગોટીની બા,
હાથ ઝાલ્યો તો જીવનની વાટ સરળ લાગી.
મારું બાળપણ
તારા પાલવમાં બંધાઈને સુખી થઈ ગયું.
આજ પણ હું
તારી આંખોમાં મારો ચહેરો શોધું છું.
તારું હસવું — મારી દુનિયાનું સૌંદર્ય,
તારો વહાલ — મારી એક હિંમત છે.
તારા ખભે રાખેલું માથું
આજ પણ સૌથી સુરક્ષિત જગ્યા છે.
બસ, ફક્ત મારી અને મારી જ વાલી ‘બા’.
પ્રેમથી — તારું બાળક, ઢમક.
સ્વાભિમાન
આકાશને સ્પર્શેએમ મસ્તક હંમેશા ઉંચુ રહે.
હૃદયમાં પ્રગતિની જ્વાળા ધગધગતી રહે,
, ધરતી પર મજબુતીથી ઊભા રહે કદમ મારાં
સત્યના સંગાથમાં ચાલે અડગ વિશ્વાસ મારો રહે.
અન્યાય આગળ કદી ના ઝુકે મારું મસ્તક.
સ્વાભિમાનની જ્યોતિ સમાન ઝળકે મારી યશ કિર્તી.
ગર્વ મને મારી જાત પર, મારી ઓળખથી જીવું છું
હું મુક્ત પંખી છું , મારી શોભાથી નિખારુ જીવન.
આશા નથી,નથી કોઈની લાચારી, નથી ભય કેરું નામ,
મારું જીવન છે મારું પોતાનું સ્વાભિમાન.
દરેક પડકારને, વેદનાં હસીને સ્વીકારે,
મારી હિંમતથી, મેં જીત્યું જગત છે.
Good Evening! 🌅
સારાંશ - જે તમને તમારી નૈતિકતા સાથે સમાધાન કરવાનું કહે - તે ધર્મ નથી!
સાચી શ્રદ્ધા ઉન્નતિનો માર્ગ અગ્રેસર કરે છે, ભ્રષ્ટતાનો નહીં. તે અંતરાત્માને મજબૂત બનાવે છે, કોઈના પર આધારિત નહીં. ધર્મ કે જે તમને તમારા મૂળભૂત મૂલ્યો કે સિદ્ધાંતો સાથે દગો કરવા માટે દબાણ કરે છે તે દેવત્વનો માર્ગ નથી. 💙
✨ એવો કયો સિદ્ધાંત છે જેની સાથે તમે ક્યારેય સમાધાન નહીં કરો... મને લખશો ને ?
👇👇👇
-
-
-
#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પુત્રી છેલ્લા કેટલાક સમયથી પોતાની ઓળખ છુપાવીને રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. જોકે તે કાર્યસ્થળ પર મુસાફરી કરતી વખતે, અમેરિકન સુરક્ષા મશીનરી જગ્યાએ હતી - જેથી રેસ્ટોરન્ટના માલિક, અન્ય કર્મચારીઓ અથવા ગ્રાહકોને ખબર ન પડે.
પ્રખ્યાત હોવા છતાં નમ્ર બનવું એ મહાન નમ્રતા અને માતાપિતાના સારા માવજતની નિશાની છે. ઓબામાની પુત્રીએ તે કર્યું અને છેલ્લાં 2-3 વર્ષથી ખાસ કરીને ભારતીય મીડિયામાં તેને ઘણી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મળી છે.
પરંતુ અત્યાર સુધી આપણને આવી જ સમાન ભારતીય છોકરીની અંતિમ નમ્રતા અને સૌમ્યતા વિશે ખબર ન હતી.
તેનું નામ સ્વાતિ છે. તે દેશની અગ્રણી એરલાઇન ‘એર ઇન્ડિયા’માં ફ્લાઇટ એટેન્ડન્ટ હતી. તે ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકા જેવા દૂરના દેશોમાં ‘એર ઇન્ડિયા’ #બોઇંગ 777 અને
787 #એરક્રાફ્ટમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે ઘણા વર્ષોથી કામ કરી રહી છે.
પણ શું તમે જાણો છો - આ 5.4' ઉંચી સ્વાતિનું પૂરું નામ...?
તેણીનું નામ #સ્વાતિ_કોવિંદ છે! હા, તમે સાચુ અનુમાન લગાવ્યું છે - તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી છે...!
અત્યાર સુધી, 'એર ઈન્ડિયા' સત્તાવાળાઓને પણ આ વિશે ખબર ન હતી. ન તો મીડિયાવાળાઓને. રામનાથ કોવિંદ કે તેમની પુત્રી સ્વાતિ કોવિંદ આ બાબતનો ખુલાસો કરે છે, તેથી તે છેક સુધી રહસ્ય જ હતું...! પરંતુ તે હવે કોઈ રહસ્ય નથી... કારણ કે ‘એર ઈન્ડિયા’ ટાટાને સોંપવામાં આવી છે.
હકીકત જાણ્યા પછી,
હાલના ટાટા સત્તાવાળાઓએ #સ્વાતિ_કોવિંદને
#ફ્લાઇટ_એટેન્ડન્ટના પદ પરથી '#એર_ઈન્ડિયા ' ઓફિસના આંતરિક બાબતોના વિભાગમાં સન્માનપૂર્વક અને ચુપચાપ ટ્રાન્સફર કરી દીધા છે - કદાચ તેમની વિશેષ સુરક્ષા જરૂરિયાતો (રાષ્ટ્રપતિની પુત્રી તરીકે)ની ચિંતાને કારણે. .
રાષ્ટ્રપતિ માટે ખૂબ આદર. તેમણે તેમની પુત્રીમાં ખૂબ જ ઉમદા ગુણો કેળવવાનું કામ કર્યું છે.આજના રાજકારણમાં આ એક દુર્લભ ઉદાહરણ છે.
#H_R
Malegra:
Visit: https://www.pharmev.com/malegra-tablet/
The dew woke gently from its sleep, as sunrays spread their wings,
The sun climbed softly to the terrace, and called to the earth with joy –
"Come on, dear light, pour into the courtyards!"
Birds chirped cheerfully, dancing with the golden breeze.
The soft wind rustled the leaves on trees,
Its cool whispers stirred the soil’s stillness.
The coming moments were told – "It’s your time to play too!"
And Earth smiled, whispering – "Today is my new beginning
d h a m a k
the story book
*दोहा-सृजन हेतु शब्द*
*खेत,माटी,रबी,फसल,खलिहान*
कृषि-क्रांति ने बदल दिया, कृषक *खेत* परिणाम।
श्वेत-क्रांति ने लिख दिया, धरा-कृष्ण-बलराम।।
*माटी* की खुशबू सदा, खींचे सबका ध्यान।
परदेशों में जब रहें, उपजे मन में ज्ञान।।
फसल *रबी* की कट गई, आया अप्रैल माह।
सूरज की गर्मी मिली, दूर हटे कृषि-दाह।।
राष्ट्रवाद की *फसल* को, रखें सुरक्षित आप।
संकट के हर काल में, मिट जाएंगे ताप।।
भारत का *खलिहान* अब, लक्ष्मी का भंडार।
अन्नपूर्णा की कृपा, खुशहाली आधार।।
मनोज कुमार शुक्ल *मनोज*
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.