Bhavik Radadiya

Bhavik Radadiya Matrubharti Verified

@bhavik.radadiya

(3.1k)

Ahmedabad

28

52.3k

178.8k

About You

સાયન્સ, સાહિત્ય અને સફરનો પ્રેમી છું. વાંચનની સફર ત્રીજા ધોરણથી શરું થયેલી. આખું વેકેશન લાયબ્રેરીની ચાવી આપણા હેન્ડઓવર જ રહેતી બોસ !! પંચતત્રથી થયેલી શરુઆત ધીમેધીમે વિશ્વ સાહિત્ય સુધી પ્રસરી. લોકોને હળવા-મળવા કરતાં મને મારામાં વ્યસ્ત રહેવું વધારે પસંદ છે. પ્રકૃતિ અને વિજ્ઞાનના રહસ્યો મારો પહેલો પ્રેમ. બધીજ એડવેન્ચર એક્ટીવીટી, ટ્રાવેલિંગ, ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ, મેરેથોન રનિંગ, રીડીંગ અને ચેલેન્જ એ મારા શોખ છે. સમાજની પ્રતિકૂળતાએ મને મજબુત બનાવ્યો અને પ્રકૃતિના પ્રેમે મૃદુ.