Bhargav Patel

Bhargav Patel Matrubharti Verified

@bhargav98

(3.7k)

Rena(morva)

68

112.9k

349.6k

About You

નામ છે ભાર્ગવ, ભણતરથી એન્જીનીયર અને શોખથી ગુજરાત સરકારમાં નાયબ મામલતદારની પોસ્ટ પર! જનરલી બે ટાઇપના વિદ્યાર્થીઓ હોય એક સાયન્સના અને બીજા ભાષાના. પરંતુ મારા જેવા ત્રીજી કેટેગરી ઊભી કરે છે. ત્રણ ડુંગરોની તળેટીમા આવેલું રેણા મારુ પ્રિય વતન છે. અત્યારે વડોદરામાં સ્થિત છું. અંગ્રેજીનો ચાર ચાર વર્ષનો ગહન અભ્યાસ અને ત્રણ વર્ષની અંગ્રેજી આસપાસ રમતી કોર્પોરેટ લાઈફ પણ મારી ગુજરાતી ભાષા પ્રત્યેની તદાત્મ્યતા ઝુંટવી શક્યાં નથી. લખવાની શરૂઆત મેં ધ્રુવ ભટ્ટ સાહેબની નવલકથાઓ વાંચીને શરૂ કર્યાનું યાદ છે.

    • (55)
    • 8.3k
    • (35)
    • 3.9k
    • (110)
    • 6.8k
    • (55)
    • 6.6k
    • (73)
    • 6k
    • (61)
    • 5k
    • (69)
    • 8k
    • (36)
    • 5.4k
    • (23)
    • 3.5k
    • (58)
    • 9.3k