Ashwinee Thakkar

Ashwinee Thakkar

@ashwineethakkar

(59)

Ahmedabad

3

4k

18.4k

About You

મેં ગુજરાતી સાહિત્ય માં માસ્ટર્સ સુરત વીર નર્મદ યુનિવર્સિટીથી કરેલ છે. મને ગુજરાતી વાર્તા વાંચવી અને લખવી ખુબ ગમે છે. મને ગુજરાતી સાહિત્ય સાથે લગાવ હું સ્કૂલ માં ભણતી હતી ત્યારથી છે. આના માટે હું મારા સ્કૂલ ના પુસ્તકાલય ના ટીચર નો ખુબ ખુબ આભાર માનું છું. હું પ્રયત્ન કરીશ બધાજ સાહિત્ય પ્રેમીઓ માટે સારા માં સારી વાર્તા લખી શકું. મારો બ્લોગ https: ashwineeblog.wordpress.com

    No Novels Available

    No Novels Available