ભયસપન અને સાંવરી રાતના સાડા બારે ઘરે પહોંચ્યા. સોમથી શનિ કામ અને રવિવારે પાર્ટીઓ. બંનેના લગ્નને ત્રણ મહિના થયા ...
દીર્ઘાયુલગ્નને નવ વર્ષ થયાં, વાસંતીને ત્યાં પારણું બંધાયું નહીં. સૌથી વધુ ફિકર એની નણંદ માલિનીને હતી, જે પોતે પરણી ...
અધિકારત્રીજીવાર ડોરબેલ વગાડી મીરાં રાહ જોતી ઊભી . દરવાજો ન ખુલતા અંતે પર્સ ફંફોસી,ચાવી કાઢી બારણું ખોલ્યું. ...
સાંકડી,ગીચ ગલીઓમાં, છાજલીઓ પર અને દરવાજે, પ્લાસ્ટિકના વાસણોમાં પાણી ભરેલું હતું. એના પર છાપરાંની કિનારીઓમાં જામેલું વરસાદી પાણી ...