વાર્તા એટલે મેં અનુભવેલી સંવેદનાને શબ્દરૂપ આપવાનો પ્રયત્ન.આ વાર્તા મેં જોયેલી ઘણી ગૃહિણીની સમ-વેદના પણ હોય શકે.
આ બૈરાઓને આટલી બધી ફુરસદ ક્યાંથી મળી જતી હશે શમિતા બબડતી બબડતી શો-કેસમાં ડિસ્પ્લે કરાયેલી ...