શાંતનુ

(1.4k)
  • 94.8k
  • 226
  • 44.6k

એક એવી નિસ્વાર્થ લવ સ્ટોરી જે તમને અને મને પોતાની લાગશે. કોઇપણ જાતના કલાત્મક શબ્દો વાપર્યા વગર સીધા અને સરળ શબ્દોમાં લખાયેલી એક સીધી અને સરળ પ્રેમકથા જે તમને દોસ્તીની ખુશ્બુનો એહસાસ પણ કરાવશે. તો આવો શાંતનુ, અનુશ્રી, અક્ષય અને સીરતદીપની દુનિયામાં...

Full Novel

1

શાંતનુ - પ્રકરણ - 1

એક એવી નિસ્વાર્થ લવ સ્ટોરી જે તમને અને મને પોતાની લાગશે. કોઇપણ જાતના કલાત્મક શબ્દો વાપર્યા વગર સીધા અને શબ્દોમાં લખાયેલી એક સીધી અને સરળ પ્રેમકથા જે તમને દોસ્તીની ખુશ્બુનો એહસાસ પણ કરાવશે. તો આવો શાંતનુ, અનુશ્રી, અક્ષય અને સીરતદીપની દુનિયામાં... ...Read More

2

શાંતનુ - પ્રકરણ - 2

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. બે બીજે દિવસે સવારે શાંતનું જ્વલંતભાઇ નાં આશ્ચર્ય સાથે સવારે સાત વાગે એનાં મોબાઇલમાં એલાર્મ વાગતાં ની સાથે જ પથારી માંથી ઉભો થઇ ગયો. જ્વલંતભાઇ તો હજી રસોડામાં ચા-નાસ્તો બનાવવાં ની શરૂઆત જ કરી રહ્યાં હતાં. ‘ક્યા બાત હૈ શાંતનુ ભાઇ ટાઇમસર ઉઠી ને તમે તો આજે કરી નવી ...Read More

3

શાંતનુ - પ્રકરણ - 3

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. ત્રણ ‘ઓહ ઓકે.’ શાંતનુએ સ્માઇલ સાથે જવાબ તો આપ્યો પણ અનુશ્રી નો હાથ એની સામે લંબાવેલો હતો એ તેનાં ધ્યાનમાં ન આવ્યું એ તો ફક્ત એનો ચુંબકીય ચહેરો જ જોઇ રહ્યો હતો. લંબગોળ ચહેરો, મોટું કપાળ, લાંબુ નાક, બહુ પાતળા નહી પણ પ્રમાણસર હોઠ પણ અનુશ્રીના ચહેરાનાએસ.પી. હે યુ.તી ...Read More

4

શાંતનુ - પ્રકરણ - 4

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. ચાર ‘વ્હોટ નેકસ્ટ અક્ષુ?’ શાંતનુ એ અક્ષય ને પૂછ્યું. શાંતનુ અને અક્ષય આજે આખો દિવસ ફિલ્ડ પર રહ્યાં હતાં અને સાંજે લગભગ સાડા સાતે જ્યારે તેઓ ઓફિસે પાછાં વળ્યાં ત્યારે શાંતનુ એ જ્યારે અનુશ્રી નું સ્કુટી પોતાનાં બાઇકની જગ્યા પાસે પડેલું ન જોયું ત્યારે તેને ખ્યાલ આવી ગયો હતો ...Read More

5

શાંતનુ - પ્રકરણ - 5

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. પાંચ અનુશ્રીનાં ઘેરે જઇને એનાં ફેમીલી વિષે માહિતી લેવાનો આનંદ જેટલો શાંતનુને હતો એટલો અથવા તો એનાં થી પણ વધુ આનંદ તો અક્ષયને હતો પણ તેમ છતાં હજી એ એટલો ખુશ ન હતો. એને તો હવે અનુશ્રી અને જ્વલંતભાઇ ને સામસામે લાવવા હતાં અને એ વાત કોઇપણ રીતે શક્ય ...Read More

6

શાંતનુ - પ્રકરણ - 6

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. છ ‘હા હા કેમ નહી? વ્હાય નોટ?’ શાંતનુ હરખાતાં હરખાતાં બોલ્યો. અનુશ્રી એને સામે થી કોઇ નવાં નામે, એને ગમતાં નામે બોલાવે અને એ પણ તુંકારે...બસ શાંતનુ ને હવે એમજ લાગ્યું કે હવે એનાંથી અનુશ્રી એટલી દુર નથી. ‘થેન્ક્સ...’ અનુશ્રી સ્મીત સાથે બોલી. ગીતોની ચેનલ ઉપર ફિલ્મ ‘આંધી’ નું ...Read More

7

શાંતનુ - પ્રકરણ - 7

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. સાત શાંતનુ અને અનુશ્રી હવે રોજ સાથે જ એમની ઓફિસની સામે આવેલી સામે આવેલી રેસ્ટોરાં માં લંચ લેવા લાગ્યાં હતાં અને એમની વાતો ક્યારેય ખૂટતી જ નહોતી, ઓફ-લાઇન અને ઓનલાઇન પણ. શાંતનુ અને અનુશ્રી વ્હોટ્‌સ એપ્પ પર રોજ ગુડ મોર્નિંગ થી પોતાનો દિવસ શરુ કરે અને ગુડ નાઇટ કરીને ...Read More

8

શાંતનુ - પ્રકરણ - 8

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. આઠ ‘એનું નામ અમરેન્દ્ર પાંડે છે. બેઝીકલી બિહારનો છે એન્ડ હી ઇઝ એ સોફ્ટવેર ઇન્જિનીયર. અત્યારે એ અમેરિકાની સિલિકોનવેલીની એક આઇટી કંપનીમાં સીનીયર માર્કેટિંગ હેડ છે. હું જ્યારે ટુરીઝમ નો કોર્સ કરવા બેંગ્લોર ગઇ હતી ત્યારે એજ ઇન્સ્ટીટ્યુટનાં બિલ્ડિીંગમાં એ પણ એક આઇટી કંપનીમાં જોબ કરતો. ધીરેધીરે મુલાકાતો થઇ ...Read More

9

શાંતનુ - પ્રકરણ - 9

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. નવ દસ સેકન્ડ માટે શાંતનુ ને ચક્કર આવી ગયાં. અક્ષયે શાંતનુને તરત પકડીને સંભાળી લીધો. ‘એય વ્હોટ ધ હેલ?’ ફરીવાર હાથ ઉપાડી રહેલાં સુવાસ નો હાથ પકડતાં અક્ષય જોરથી બોલ્યો એ ગુસ્સે થી થરથરતો હતો. ‘આને પૂછ...અનુને ભગાડવામાં એણે જ એને મદદ કરી છે ને?’ સુવાસ હજીપણ ગુસ્સા થી ...Read More

10

શાંતનુ - પ્રકરણ - 10

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. દસ ‘પણ આમ અચાનક? કેમ? તમે મને કીધું પણ નહીં?’ અક્ષયના અવાજમાં ફરિયાદ હતી. ‘એ હું અંદર જઇને આવું પછી નીચે કીટલી પર વાત કરીએ?’ અક્ષય સામે સ્મીત શાંતનનુ રોજની જેમ એનાં સ્ટાફની ‘સેલ્સ મીટ’ શરૂ થાય એ પહેલાં જ મુખોપાધ્યાયની કેબીનમાં ઘુસી ગયો. શાંતનુનાં આમ અચાનક રાજીનામું ધરી ...Read More

11

શાંતનુ - પ્રકરણ - 11

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. અગિયાર ‘ઓહ’ શાંતનુને એમ હતું કે હવે પછી અનુશ્રી તરફથી એને કોઇ જ આંચકો નહી મળે... પણ... એટલે થોડાક આઘાતને કારણે એ ફક્ત આટલું જ બોલી શક્યો. ‘આઇ નો શાંતુ તને ફરીથી લાગતું હશે કે અનુ અમદાવાદમાં એક મંથ રહી અને મને એકવાર તો એ મળી શકી હોત? એટલીસ્ટ ...Read More

12

શાંતનુ - પ્રકરણ - 12

‘શાંતનુ’ - સિદ્ધાર્થ છાયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution copies usage in court. બાર ‘એટલે?’ અનુશ્રી એટલી બઘવાઇ ચુકી હતી કે એને શાંતનુ શું કહી રહ્યો છે એનો પણ એને ખ્યાલ નહોતો આવી રહ્યો. ‘અનુ સેન્સ માં આવો, તમારે ત્યાં નાઇન વન વન એટલે કે નાઇન ઇલેવન એટલે કે પોલીસ નો ઇમરજન્સી નંબર છે ને? એ તમારાં લેન્ડ લાઇન પર થી ડાયલ ...Read More

13

શાંતનુ - પ્રકરણ - 13

અનુશ્રીનો કોલ તો કટ થઇ ગયો પણ શાંતનુના મનના વિચારો કટ ન થયા. હજીતો બપોરના અઢી વાગ્યાં હતાં અને ઘેરે પોતાની આદત મુજબ જો એણે દસેક મિનીટ પણ વહેલાં પહોંચવું હોય તો પણ શાંતનુંને ઘેરેથી નીકળવા માટે હજીપણ ત્રણેક કલાક જેવો સમય બાકી હતો. હવે મળવાના કારણ બાબતે અનુશ્રીએ જે પૂર્વભૂમિકા બાંધી હતી એ સાંભળ્યા પછી આ ત્રણ કલાક શાંતનું એકલો કાઢી શકે એવું શક્ય નહોતું જ એટલે ‘સંકટમાં જેમ શ્યામ સાંભરે...’ એમ શાંતનુએ તરતજ અક્ષયને કોલ કરીને સીધો જ મુદ્દાનો સવાલ કર્યો. ક્યાં છે કાયમની જેમ હાઈ હેલ્લો કે પછી એક છે વગેરે પૂછવાને કારણે સીધો જ સવાલ કરતા અક્ષયને આશ્ચર્ય થયું. બધું ઠીક તો છે ને ભાઈ? અક્ષયે પૂછ્યું. ...Read More

14

શાંતનુ - પ્રકરણ - 14

અનુશ્રીના પેઇન્ટિંગ હવે એક્ઝીબીશન માટે એકદમ તૈયાર હતા, પરંતુ અનુને હવે આ પેઇન્ટિંગ ક્યાં પ્રદર્શિત કરવા તેની ખબર પડી ન હતી. આ માટે તેણે પોતાના સહુથી પ્રેમાળ દોસ્ત શાંતનુનો સંપર્ક સાધ્યો. અનુશ્રીને ખબર હતી કે જ્યાં શાંતનુ છે ત્યાં જ તેની તમામ મુસીબતોનો હલ છે. શાંતનુને અનુશ્રી એ જ કાફેમાં બોલાવે છે જ્યાં તેમણે બંનેએ પોતપોતાના જીવનની કેટલીક ખાસ અને મહત્ત્વની પળો વિતાવી હતી. અનુશ્રી શાંતનુ પાસેથી પોતાના પેઇન્ટિંગનું પ્રદર્શન ક્યાં ગોઠવી શકાય તે અંગેની સલાહ માંગે છે. શાંતનુ અનુશ્રીને જે પ્રકારની સલાહ આપે છે તેનાથી અનુશ્રીની કળાનું પ્રદર્શન જ નથી ગોઠવાઈ જતું પરંતુ તેનું સમગ્ર જીવન પલટાઈ જાય છે અને અનુશ્રી તે માટે શાંતનુની સદાય આભારી બનીને રહે છે. ...Read More

15

શાંતનુ - પ્રકરણ - 15

શાંતનુને અનુશ્રી અચાનક જ ફોન કોલ કરીને બોલાવે છે. શાંતનુને ખબર તો છે જ કે અક્ષય અને સિરતદીપના પ્લાન ઈશીએ અનુશ્રીના મનમાં પોતાના પ્રત્યે જે અલગ લાગણી હોવી જોઈએ તેના બીજ રોપી જ દીધા હશે. પરંતુ તેમ છતાં શાંતનુ એક વખત અનુશ્રીના મોઢે એ સાંભળવા માંગતો હતો જે તેને છેલ્લા આટલા બધા વર્ષોથી સાંભળવું હતું. શાંતનુ અનુશ્રીને મળવા માટે એ જ રેસ્ટોરન્ટમાં જાય છે જ્યાં તેણે તેના અનુશ્રી પ્રત્યેના પ્રેમનો પહેલીવાર ઈઝહાર કર્યો હતો. તે વખતે શાંતનુ થોડો ડરેલો હતો, આજે પણ ડરેલો જ છે પરંતુ આ ડર અને પેલા ડરમાં થોડો ફરક છે. તે વખતે અનુશ્રીની ના માટે શાંતનુ માનસિક રીતે તૈયાર હતો અને આજે.... ...Read More