સૌમિત્ર

(5.6k)
  • 240.8k
  • 194
  • 113.1k

માતૃભારતી પર લોકપ્રિય થઇ ચુકેલી નવલકથા શાંતનું ના લેખક સિદ્ધાર્થ છાયાની સૌપ્રથમ ધારાવાહિક નવલકથા સૌમિત્ર નો પ્રથમ ભાગ.

Full Novel

1

સૌમિત્ર - કડી ૧

માતૃભારતી પર લોકપ્રિય થઇ ચુકેલી નવલકથા શાંતનું ના લેખક સિદ્ધાર્થ છાયાની સૌપ્રથમ ધારાવાહિક નવલકથા સૌમિત્ર નો ભાગ. ...Read More

2

સૌમિત્ર - કડી ૨

વકતૃત્વ સ્પર્ધા પત્યા પછી પોતે માત્ર તેને છેલ્લી અમુક મિનિટોજ સાંભળી શકી એવી સૌમિત્રને કેવીરીતે ખબર પડી તેવા ભૂમિના જવાબ આપવામાં ગૂંચવાયેલા સૌમિત્રની મદદ કોઈ કરશે? વાંચો સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા 'સૌમિત્ર' ની આ બીજી કડીમાં. ...Read More

3

સૌમિત્ર - કડી ૩

વ્રજેશ અને હિતુદાનના દબાણને વશ થઈને સૌમિત્રએ ભૂમિ માટે પોતાની નોટનું એક પાનું ફાડીને આઈ લવ યુ તો ખરું પણ પછી એનું ભૂમિ કોઈ રિએકશન આપે છે કે પછી કોઈ બીજીજ ઘટના આકાર લે છે વાંચો સૌમિત્ર કડી - ૩ ...Read More

4

સૌમિત્ર - કડી ૪

ભૂમિએ મદદ માટે સૌમિત્રને એરપોર્ટ પર બોલાવ્યો તો ખરો, પણ સૌમિત્ર પાસે એટલા પૈસા નહોતા કે એરપોર્ટ પર ભૂમિ ઈચ્છા કરે તો તે એને પૂરી કરી શકે. સૌમિત્રની આ સમસ્યાનો ઉકેલ કેવીરીતે આવે છે અને એરપોર્ટ પર ભૂમિ અને સૌમિત્ર વચ્ચે શું સંવાદ થાય છે એ વાંચો સૌમિત્ર - કડી ૪ માં. ...Read More

5

સૌમિત્ર - કડી ૫

સૌમિત્રને કશુંક કહેવા ભૂમિ કોલેજ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં લઇ ગઈ. ત્યાં જઈને ભૂમિએ સૌમિત્રને શું કીધું ઉપરાંત સૌમિત્ર અને વચ્ચે એવું શું બને છે કે એ બંનેનો સંબંધ વધુ પાકો થવા તરફ આગળ વધે છે વાંચો સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા સૌમિત્ર ની પાંચમી કડી. ...Read More

6

સૌમિત્ર - કડી ૬

કોમી રમખાણ થવાના ડર છતાં સૌમિત્ર ભૂમિને એને ઘેર સુખરૂપ પહોંચાડવા એના પપ્પાને પણ નારાજ કરીને નીકળ્યો તો ખરો, શું એવું બનશે ખરું આ ઘટના પછી સૌમિત્ર અને ભૂમિની દોસ્તી કોઈ નવા રંગમાં રંગાશે વાંચો નવલકથા સૌમિત્રની છઠ્ઠી કડી. ...Read More

7

સૌમિત્ર - કડી ૭

અત્યારસુધી ડરી રહેલા સૌમિત્રએ ભૂમિને છેવટે પ્રપોઝ તો કરી દીધું, પણ ભૂમિએ એનો શો જવાબ આપ્યો વાંચો સૌમિત્ર સાતમી કડી. ...Read More

8

સૌમિત્ર - કડી ૮

ભૂમિને હિતુદાનના લગ્નમાં જવું છે અને એને તેના કુટુંબની પરમીશન લેવા સંગીતાને પણ ભેગી લઇ જવી છે જે સૌમિત્રને ગમતી નથી. તો શું સૌમિત્ર અને ભૂમિ એકબીજા સાથે હિતુદાનના લગ્નમાં જઈ શકે છે કે નહીં વાંચો સૌમિત્રની આ આઠમી કડી. ...Read More

9

સૌમિત્ર - કડી ૯

સૌમિત્ર અને ભૂમિ પોતાના પ્રથમ ચુંબન તરફ આગળ વધી રહ્યા હતા. એકાંતતો મળ્યું હતું પણ એમ પ્રથમ ચુંબન એટલું નથી હોતું. તો શું સૌમિત્ર અને ભૂમિ સાથે પણ એવું જ બનશે વાંચો સૌમિત્રની નવમી કડી. ...Read More

10

સૌમિત્ર - કડી ૧૦

સૌમિત્ર કોલેજની શોર્ટ સ્ટોરી સ્પર્ધા જીત્યોકે નહીં એ જાણવાની ઉત્કંઠા તમામને છે. શું સૌમિત્ર જીત્યો કે હાર્યો બંને પરિણામની સૌમિત્ર અને ભૂમિકાની લવસ્ટોરી પર શું પડી આવો વાંચીએ સિદ્ધાર્થ છાયાની હપ્તાવાર નવલકથા સૌમિત્ર . ...Read More

11

સૌમિત્ર - કડી ૧૧

સૌમિત્ર અને નિકિતાને વાતો કરતા જોઇને કોઈક કારણોસર ગુસ્સે થયેલી ભૂમિને શું સૌમિત્ર મનાવી શકશે સૌમિત્રની પ્રેમકથા હવે વણાંક લે છે એ વાંચો તેની અગિયારમી કડીમાં. ...Read More

12

સૌમિત્ર - કડી ૧૨

ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટિશન દરમ્યાન સૌમિત્ર અને ભૂમિ આમનેસામને આવી તો ગયા પણ પછી વાંચો ધારાવાહિક નવલકથા ની બારમી કડી. ...Read More

13

સૌમિત્ર - કડી ૧૩

સૌમિત્રનો ખાસ મિત્ર વ્રજેશ પોતાના ખાસ મિત્રોથી કઈ વાત છૂપાવી રહ્યો છે તે જાણો સૌમિત્રની તેરમી ...Read More

14

સૌમિત્ર - કડી ૧૪

વ્રજેશ અને નિશા ને મળ્યા બાદ સૌમિત્ર અને ભૂમિ એકબીજાના પ્રેમમાં કેવા ઓતપ્રોત થઇ જાય છે તે જાણીએ સૌમિત્રની કડીમાં. ...Read More

15

સૌમિત્ર - કડી ૧૫

હિતુદાનના અવાજમાં ગભરામણ હતી, શું થયું હશે વ્રજેશને શું સૌમિત્રની તકલીફો વધી રહી છે વાંચો સિદ્ધાર્થ છાયાની નવલકથા સૌમિત્રની પંદરમી કડી. ...Read More

16

સૌમિત્ર - કડી ૧૬

ભૂમિની સગાઈ નક્કી થઇ ગઈ છે, હવે આ આઘાતમાંથી સૌમિત્ર અને ભૂમિ કેવી રીતે બહાર આવશે વાંચો ધારાવાહિક સૌમિત્ર ની સોળમી કડી. ...Read More

17

સૌમિત્ર - કડી ૧૭

સૌમિત્ર અને ભૂમિના પિતા પ્રભુદાસ અમીનની પહેલી મીટીંગ કેવો રંગ લાવે છે જાણીએ સૌમિત્રની સત્તરમી કડીમાં. ...Read More

18

સૌમિત્ર - કડી ૧૮

સૌમિત્રને અંબાબેન જણાવે છે કે દિવસ દરમિયાન ભૂમિના ઘણા કોલ્સ આવી ગયા અને એ ટેન્શનમાં હતી. સૌમિત્ર ભૂમિને ડરતાં કોલ પણ કરે છે પછી..... ...Read More

19

સૌમિત્ર - કડી ૧૯

સૌમિત્ર અને ભૂમિનું મિલન બસ થવા જ જઈ રહ્યું છે આ મિલન કેવું રહેશે અને તેના શા પરિણામો એ વાંચીએ સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા સૌમિત્ર ની ૧૯મી કડીમાં. ...Read More

20

સૌમિત્ર - કડી ૨૦

ભૂમિથી અલગ થયા બાદ સૌમિત્રએ જીવનને ફરીથી શરુ કરવાનું નક્કી કર્યું હતું. આવો જોઈએ સૌમિત્રના આ નવા જીવનની શરૂઆત રહે છે અને ભૂમિ પણ તેના સાસરામાં કેટલીક સુખી છે `` ...Read More

21

સૌમિત્ર - કડી ૨૧

સૌમિત્રને વ્રજેશ એની પ્રથમ નવલકથા અંગ્રેજીમાં લખવાની સલાહ આપે છે, તો ભૂમિ પણ વરુણ સાથે તાલ મેળવવાની કોશિશ રહી છે હવે આગળ શું થશે તે વાંચો સૌમિત્રની આ નવી કડીમાં. ...Read More

22

સૌમિત્ર - કડી ૨૨

સૌમિત્રની નવલકથા અંગ્રેજીમાં લખાઈને તૈયાર છે અને હવે એને રાહ છે ધરાના કોલની જેને એણે પોતાની નવલકથાના ત્રણ ચેપ્ટર છે. સૌમિત્રના જીવનમાં હવે શું પરિવર્તન આવી શકે છે તેના પર આ કડી ઈશારો કરે છે. ...Read More

23

સૌમિત્ર - કડી ૨૩

સૌમિત્ર પોતાની પ્રથમ નવલકથા પબ્લીશ કરવા માટે મુંબઈ ગયો છે. ત્યાં તેને ધરા મળે છે. તો આ બાજુ ભૂમિ પરેશાન છે. હવે આગળ... ...Read More

24

સૌમિત્ર - કડી ૨૪

સૌમિત્રની નોવેલ છપાશે ભૂમિ શોમિત્રોને એની હરકત અંગે સોરી કહી શકશે આવો વાંચીએ સૌમિત્રની ચોવીસમી કડી. ...Read More

25

સૌમિત્ર - કડી ૨૫

ધરાનો ફોન આવ્યો અને એણે સૌમિત્રને તાત્કાલિક મુંબઈ આવી જવાનું કીધું. કેમ આવો જાણીએ. ...Read More

26

સૌમિત્ર - કડી ૨૬

સૌમિત્ર આજે ગ્રાન્ડ પબ્લિકેશન્સના પ્રતિક અગ્રવાલને મળશે. શું સૌમિત્રની નોવેલ ધરા પબ્લીશ કરવા માટે પ્રતિક તૈયાર થશે આવો જાણીએ.... ...Read More

27

સૌમિત્ર - કડી ૨૭

સૌમિત્રની નવલકથા પ્રકાશિત થવાનું નક્કી થયા બાદની પરિસ્થિતિ અને ભૂમિ અને શોમિત્રો વચ્ચે વધી રહેલી લાગણીઓ વિષે આગળ વાંચો આ કડીમાં. ...Read More

28

સૌમિત્ર - કડી ૨૮

સૌમિત્રની પ્રથમ કમાણી વિષે તેના માતાપિતા અને મિત્રોના રીએક્શન અને સૌમિત્ર સાથેની પોતાની કહાની શેર કર્યા પછી ભૂમિને શોમિત્રોએ રીએક્શન આપ્યું તે જાણીએ સૌમિત્રની આ કડીમાં. ...Read More

29

સૌમિત્ર - કડી ૨૯

સૌમિત્રના બૂક લોન્ચ પ્રસંગે કશુંક એવું બને છે જે જાણવાની તમને ઈચ્છા થાય જ. તો વાંચો સૌમિત્રની આ નવી ...Read More

30

સૌમિત્ર - કડી 30

ભૂમિને શોમિત્રોના કોટેજમાં કોણ મળે છે અને ધરા સૌમિત્રને પ્રતિક દ્વારા કયું સરપ્રાઈઝ આપે છે ...Read More

31

સૌમિત્ર - કડી ૩૧

ભૂમિને શોમિત્રોના કોટેજના કિચનમાં મળેલી છોકરી કોણ હતી અને ભૂમિને વરુણ શું શોક આપે છે તે જાણો કડી ૩૧માં. ...Read More

32

સૌમિત્ર - કડી ૩૨

સૌમિત્ર અને ધરા રાજકોટ કેમ જઈ રહ્યા છે સૌમિત્રના જમશેદપુરના પ્રોગ્રામથી ભૂમિ કેમ વ્યાકુળ છે જાણો આ પ્રશ્નોના જવાબો, સૌમિત્રની આ તાજી કડીમાં. ...Read More

33

સૌમિત્ર - કડી ૩૩

આખરે સૌમિત્રનો જમશેદપુર બૂક રીડીંગ માટે જવાનો અને ભૂમિને મળવાનો દિવસ આવી પહોંચ્યો છે. ચાલો જાણીએ આ દિવસે શું છે. ...Read More

34

સૌમિત્ર - કડી ૩૪

વરુણને આવેલો ફોન કોનો હતો આ ઉપરાંત સૌમિત્રના જીવનમાં આવનારા કેટલાક મહત્ત્વના ફેરફારો વિષે જાણો ધારાવાહિક નવલકથા ચોંત્રીસમી કડીમાં. ...Read More

35

સૌમિત્ર - કડી ૩૫

સૌમિત્રના લગ્નની વાત સાંભળીને ભૂમિને અચાનક શું થઇ ગયું શું સૌમિત્રના ધરા સાથે ખરેખર લગ્ન થશે જો તો ભૂમિની હાલત શું થશે આવો જાણીએ. ...Read More

36

સૌમિત્ર - ૩૬

શોમિત્રોની વાત સાંભળવા ભૂમિ રોકાઈ તો ગઈ, પણ શું તેને તેના પેલા બે સવાલોનો જવાબ શોમિત્રો આપી શકશે જે છેલ્લા પંદર કલાકથી સતાવી રહ્યા હતા ...Read More

37

સૌમિત્ર - કડી ૩૭

સૌમિત્ર અને ભૂમિના જીવનની કથા આગળ વધે છે...... ...Read More

38

સૌમિત્ર - કડી ૩૮

ભૂમિથી સોળ વર્ષ દૂર રહ્યા બાદ, સૌમિત્રની જિંદગી નવા વળાંકો તરફ આગળ વધે છે. ...Read More

39

સૌમિત્ર - ૩૯

અંબાબેનને અચાનક છાતીમાં દુઃખાવો થતાં એમને સૌમિત્ર હોસ્પિટલ લઇ જાય છે. અંબાબેન સાથે સૌમિત્રની યાત્રા અહીં જ પૂરી થશે અંબાબેને જનકભાઈને કહેલા શબ્દો સાચા પડશે કે નહીં ...Read More

40

સૌમિત્ર - કડી ૪૦

સૌમિત્ર અને ભૂમિ સોળ વર્ષે આમને સામને થશે, પછી ...Read More

41

સૌમિત્ર - કડી ૪૧

સોળ વર્ષના લાંબા અંતરાલ બાદ સૌમિત્ર અને ભૂમિનો સામનો થઇ ગયો છે. હવે શું થશે શું એ બંને તણખા ઝરશે કે પછી વરુણને આ બંને વચ્ચેના ભૂતકાળ વિષે કોઈ હિન્ટ મળશે વાંચો સૌમિત્રની ૪૧મી કડી. ...Read More

42

સૌમિત્ર - 42

સૌમિત્રને ફરીથી કેવી રીતે મળી શકાય એનો પ્લાન ભૂમિ બનાવી રહી છે અને અચાનક જ એને એક મજબૂત કારણ જાય છે અને એ સૌમિત્રને કોલ કરે છે.... ...Read More

43

સૌમિત્ર - કડી ૪૩

વ્રજેશ અને નિશાને મેળવવાનો ભૂમિ અને સૌમિત્રનો પ્લાન કામયાબ થશે સૌમિત્ર અને ભૂમિ પણ એકબીજાને ફરીથી મળ્યા છે એમની વચ્ચે લાગણીનો સંબંધ ફરીથી રચાશે વાંચો સૌમિત્રની ૪૩મી કડીમાં. ...Read More

44

સૌમિત્ર - કડી ૪૪

વ્રજેશના લગ્ન અડધેથી મુકીને સૌમિત્ર અને ધરા રાજકોટ જાય છે. રાજકોટમાં ધરાના પિતાની માંદગી કોઈ નવો સંકેત લઈને આવી કે શું જાણીએ સૌમિત્રની આ નવી કડીમાં. ...Read More

45

સૌમિત્ર - 45

સૌમિત્રએ ભૂમિને અવોઇડ કરવાનું નક્કી કર્યું, પણ શું એનો આ નિર્ણય સફળ થશે વ્રજેશ અને નિશાના રીસેપ્શનમાં જ્યારે સૌમિત્રને મળવાનો પ્રયત્ન કરશે ત્યારે શું સૌમિત્ર એને અવોઇડ કરી શકશે જાણો આ તમામ સવાલના જવાબ સૌમિત્ર ની આ નવી કડીમાં. ...Read More

46

સૌમિત્ર - ૪૬

ભૂમિને પોતાના મનની વાત કરીને સૌમિત્રએ એનો કેડો તો છોડાવ્યો, પણ ભૂમિએ ભાખેલું ભવિષ્ય કે દરેકની જિંદગી કાયમ એક નથી રહેતી અને સૌમિત્રની પણ નહીં રહે. ભૂમિની આ ભવિષ્યવાણી સાચી પડશે ...Read More

47

સૌમિત્ર - કડી ૪૭

મહત્ત્વનો કોન્ટ્રેક્ટ સાઈન કરવાનો હોવાથી ધરાએ એક દિવસ વધારે રાજકોટ રોકાઈ જવું પડશે. ધરાને આ વાત સૌમિત્રને કહેવી છે એને ખબર છે કે સૌમિત્રને એ નહીં ગમે એટલુંજ નહીં પણ એ ગુસ્સે પણ થશે. ધરા ક્યાં સુધી સૌમિત્રને ફોન નહીં કરે સેવાબાપુની ભવિષ્યવાણી પણ સાચી પડી છે, આવામાં ધરા શું સેવાબાપુ પરનો એનો ગુસ્સો ઓછો કરી શકશે ...Read More

48

સૌમિત્ર - ૪૮

એક તરફ ધરા બીઝી થઇ રહી છે તો બીજી તરફ સૌમિત્રને ધરાનું આમ દૂર રહેવું અકળાવી રહ્યું છે. તો પણ વરુણ પર ઇન્ક્વાયરી થવાની હોવાથી ઓછી પરેશાન નથી. ધરાને પામવા માટે સેવાબાપુએ પોતાની રમત રમવાની શરુ કરી દીધી છે. ધરાને પણ સેવાબાપુ તરફની પોતાની નફરત ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. આ સંજોગોમાં સૌમિત્રની શી હાલત થશે ...Read More

49

સૌમિત્ર - 49

સૌમિત્ર અને ધરા વચ્ચે સંજોગોને લીધે અંતર વધી ગયું છે. અંતર વધવા ઉપરાંત સૌમિત્રની નવી નવલકથા પણ નિષ્ફળ ગઈ તે નિરાશ થઇ ગયો છે. આવા સંજોગોમાં સૌમિત્ર અને ભૂમિનું પાછું મળવું એ શું સૌમિત્રની જિંદગી કાયમ માટે બદલનારી ઘટના બની રહેશે ...Read More

50

સૌમિત્ર - ૫૦

સૌમિત્ર અને ભૂમિ હવે ફરીથી એકબીજાની નજીક આવી ગયા છે. ધરા પાસે એના પપ્પાની ફેક્ટરીને આગળ લાવવા સિવાય બીજા કામ માટે સમય નથી, જ્યારે ભૂમિનો પતિ વરુણ એની કારકિર્દીને ફરીથી પાટે ચડાવવામાં બીઝી છે. આમ એકબીજાના સંસારમાંથી ચાલી ગયેલી હુંફને પરત મેળવવા આ પુરાણા પ્રેમીઓ ફરીથી એકબીજાની સાથે વધુને વધુ સમય રહેવાની ઈચ્છા જતાવી રહ્યા છે. આમ કેટલું ચાલશે સેવાબાપુ ધરાને ફસાવવા આગળ શું ચાલ ચાલશે વાંચીએ સૌમિત્ર ની પચાસમી કડી. ...Read More

51

સૌમિત્ર - કડી ૫૧

સૌમિત્રને ભૂમિ એક ચેક આપે છે. આ ચેક કોણે ભૂમિને આપ્યો હશે શું ભૂમિનો આમ કરવા પાછળ કોઈ છે કે એનો સૌમિત્ર પ્રત્યેનો સાચો પ્રેમ એની પાછળ જવાબદાર છે સેવાબાપુ હવે ધરા વગર રહી શકતા નથી, એમણે જગતગુરુને કોઈ પ્લાન બનાવવાની જવાબદારી સોંપી છે. જગદગુરુ નો હોળી મિલનના દિવસનો પ્લાન તૈયાર છે. શું છે એ પ્લાન આવો વાંચીએ સૌમિત્રની ૫૧મી કડી. ...Read More

52

સૌમિત્ર - કડી ૫૨

સૌમિત્ર અને ભૂમિ વચ્ચે ફરીથી પ્રેમનો એકરાર થઇ ચૂક્યો છે, પરંતુ ભૂમિની સોસાયટીની બહાર નીકળતા સૌમિત્રને અચાનક જ અમદાવાદ થયેલો વરુણ જોઈ જાય છે. આ તરફ હોળી મિલનનો દિવસ પણ નજીક આવી ગયો છે જે ધરા માટે અત્યંત મહત્ત્વનો દિવસ છે. વળી, સેવાબાપુ પણ આ દિવસની રાહ જોઇને જ બેઠા છે. સૌમિત્ર, ભૂમિ, ધરા અને વરુણ હવે કયા સંજોગોનો સામનો કરશે તે જાણીએ સૌમિત્રની ૫૨મી કડીમાં. ...Read More

53

સૌમિત્ર - કડી 53

સૌમિત્ર અને ધરા બંને મુશ્કેલીઓ તરફ આગળ વધી રહ્યા છે. એક તરફ સૌમિત્રને લઈને ભૂમિનો પતિ વરુણ શહેરની કોઈ સ્ટાર હોટલ તરફ નીકળી ચૂક્યો છે તો બીજી તરફ હોળી મિલન પછી ધરાને આશ્રમમાં જ રાત્રી રોકાણ કરવા માટે સેવાબાપુએ મનાવી લીધી છે. સૌમિત્ર અને ધરાની મુશ્કેલીઓ વિષે આગળ વાંચીએ... ...Read More

54

સૌમિત્ર - 54

સૌમિત્રના ડ્રીંકમાં વરુણે નશો મેળવીને એના અને ભૂમિના સંબંધ વિષે તમામ માહિતી મેળવી લીધી છે. હવે વરુણ શું કરશે સૌમિત્રની દશા શું થશે બીજી તરફ ધરાની ખીરમાં અફીણ મેળવીને સેવાબાપુ એના શરીર સાથે રમત કરવા માંગે છે. ધરા નશાની હાલતમાં એના રૂમમાં સુતી છે અને સેવાબાપુ એ રૂમમાં દાખલ થઇ ચૂક્યા છે. વાંચો આગળ. ...Read More

55

સૌમિત્ર - 55

ધરા સાથે દુષ્કર્મ કર્યા પછી સેવાબાપુ મુંબઈ જતા રહ્યા અને ધરાને જગતગુરુએ ધમકી આપીને મૂંગી કરી દીધી. આ તરફ સૌમિત્રના ભૂમિ સાથેના પ્રેમના એકરાર કરતો વિડીયો એની સમક્ષ ક્યારે લાવશે એની રાહ સૌમિત્ર જોઈ રહ્યો છે. ધરાના સૌમિત્ર તરફ પાછા આવવાથી અને વરુણને ભૂમિ અને સૌમિત્રના પ્રેમસંબંધની ખબર પડી જવાથી શું સૌમિત્ર અને ભૂમિ કાયમ માટે અલગ થઇ જશે વાંચીએ સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા સૌમિત્રનું અંતિમ પ્રકરણ. ...Read More