એક ફોજીની સફર

(76)
  • 11k
  • 18
  • 4.7k

કેમ છો..? મિત્રો .. મને ખબર જ છે કે મજામાં જ હશો... નાના મોટા દુ:ખ તો જીવન છે એટલે આવતા જતા રહેવાના... એમાં પ્રેમ, નફરત ....,મળ્યા.. જુદા થ્યા વગેરે વગેરે.... પણ આપણે આપણા ઘરમાં આપણા દેશમાં શાંતિથી જીવી શકીએ છીએ... તો ફકત એક ફોજીને લીધે... આપણે તો નાત જાત.... ધર્મ... અને કેટલુએ .. પણ એક ફોજી એ બધાથી પર રહી આખી જીંદગી પ્રેમ જ વહેંચે છે... એના પરિવારને દેશ ને દેશના લોકોને એ કોઈ આશા વગર ચાહે છે....ફોજમાં જે ભરતી થાય છે એ જ દિવસથી મરવાનું જ છે એવું ખબર છે છતાં એ ફોજ

Full Novel

1

એક ફોજીની સફર - 1

કેમ છો..? મિત્રો .. મને ખબર જ છે કે મજામાં જ હશો... નાના મોટા દુ:ખ તો જીવન છે એટલે જતા રહેવાના... એમાં પ્રેમ, નફરત ....,મળ્યા.. જુદા થ્યા વગેરે વગેરે.... પણ આપણે આપણા ઘરમાં આપણા દેશમાં શાંતિથી જીવી શકીએ છીએ... તો ફકત એક ફોજીને લીધે... આપણે તો નાત જાત.... ધર્મ... અને કેટલુએ .. પણ એક ફોજી એ બધાથી પર રહી આખી જીંદગી પ્રેમ જ વહેંચે છે... એના પરિવારને દેશ ને દેશના લોકોને એ કોઈ આશા વગર ચાહે છે....ફોજમાં જે ભરતી થાય છે એ જ દિવસથી મરવાનું જ છે એવું ખબર છે છતાં એ ફોજ ...Read More

2

એક ફોજીની સફર - 2

દિવાળીનો તહેવાર હતો ચારેબાજુ ઉત્સાહ જ ઉત્સાહ... એમાય કાઢીયાવાડ જે આપણા ગુજરાતનું કાળજુ છે... એના દરેક ગામ શહેરમાં તહેવાર એટલે માણસ ખીલી ઉઠે... ચારેબાજુ દિવા નાસ્તા..મિઠાઈઓ..,બધાની દુકાનો ધમધમતી જ હોય . દર તહેવારે આપણો ગુજરાતી એટલા પૈસા ખાવાપીવામાં ને કપડામાં વાપરે છે..કે આપણે પાકિસ્તાન ખરીદી શકીએ?છે ને ગુજરાતીઓની મોજ ... ?? એવામાં એક બેન પોતાના એક બાળક સાથે કરીયાણાની દુકાને ખીચડીના ચોખા ઉધાર લેવા માટે આવી કેળમાં એક બાળક જેણે સામાન્ય કપડા પહેરેલા અને બેને પણ ઘસાઈ ગયેલા રંગઆછા થઈ ગયેલા પણ પૂરા સભ્યતાથી શરીર ઠંકાય એવા કપડા પહેર્યા ...Read More

3

એક ફોજીની સફર - 3 - છેલ્લો ભાગ

મોટા ત્રણે ભાઈ કામે લાગી ગયા હતાં. નાનો ભાઈ સારી રીતે ભણી શકે એ માટે ,..હવે ઘરમાં આવક પણ લાગી હતી. ત્યાં પાછુ અચાનક ગામડે ઘરડા દાદાએ કરેલુ દેવુ પાછુ ભરવાનું માથે આવ્યું...મનોજ ભાઈના પગ નીચેથી જાણે જમીન જ કોઈએ લઈ લીધી હોય... 3 લાખ ના બદલે વ્યાજ સાથે 8 લાખ જે માણસ મજૂરી કરી ચૂકવેને પાછુ દેવુ ભાગમાં આવે એ દુ: ખ ઘર ચલાવતો બાપ જ સમજી શકે આ ભારમાં એમને ઉંઘ આવતી બંધ થઈ... એટલે ધીરે ધીરે દારુની લત વળગી પણ ખોટા રસ્તે તેઓ ન્હોતા ગયાં.એમના સિધ્ધાંતો એવા જ હતાં..... ...Read More