વિનુકાકા વાતવાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ અંકિત પ્લાસ્ટિક ની લાંબી ગન, ઉપર ઝૂમ્મર તરફ તાકી ને અંકલ આટલું ઊંચું? - ચાલ બદમાશ. વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિત ને બાજુમાં બેસાડી સમજાવતા. બેટા સામાનય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરિફાઈ મા ચંદ્રક લાવે, ટીવી અખબાર માં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે બસ તબ ક્યા બાત હએ! અંકિત થોડુ સમજે ન સમજે, ન સમજે. પણ મને અને સંજય ને સંતોષ થતો. અંકિત ને સલાહ સૂચન આપાવની આમારે જરૂર ન પડે. ઘણી વખત માં - બાપ ની વાતો બાળકો
Full Novel
રેસ નો ઘોડો - 1
વિનુકાકા વાતવાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ અંકિત પ્લાસ્ટિક ની લાંબી ગન, ઉપર ઝૂમ્મર તરફ તાકી ને અંકલ ઊંચું? - ચાલ બદમાશ. વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિત ને બાજુમાં બેસાડી સમજાવતા. બેટા સામાનય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરિફાઈ મા ચંદ્રક લાવે, ટીવી અખબાર માં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે બસ તબ ક્યા બાત હએ! અંકિત થોડુ સમજે ન સમજે, ન સમજે. પણ મને અને સંજય ને સંતોષ થતો. અંકિત ને સલાહ સૂચન આપાવની આમારે જરૂર ન પડે. ઘણી વખત માં - બાપ ની વાતો બાળકો ...Read More
રેસ નો ઘોડો - 2
નીના બહેન સંજય ને ઘણી વાર કહેતા આપણે કેટલા નસીબદાર છીએ કે આપણ ને વિનુકાકા જેવા પડોસી મળ્યા? જે અને અંકિત નું ઘડતર કરે છે.. .... .... .... .... એક દિવસ મંજુકાકી એ નિનાબહેન પર રીત સર હલ્લો કર્યો... .. મંજુ કાકી એ કહ્યું કે - " આ મારા પતિ બિચારા છોકરા ઓના જીવ ને પીડા પોહ ચડે છે. "....... . નિનાબહેન કહે - ". જુઓ મંજુ બહેન આપણે માધ્યમ વર્ગીય માણસઓ મારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી કે છોકરા ને ac વળી કેબીન માં બેસાડી દઉં આપડે છોકરા ને અત્યાર થી જ માહે નત ...Read More