સમય ના આટાપાટા

(37)
  • 8.5k
  • 0
  • 2.8k

દિલ્હી એક્સપ્રેસ આજ અડધો કલાક મોડી હતી સાંજે 8વાગે પહોંચવા ને બદલે અડધો કલાક મોડી હતી જ શિયાળો હોવાથી ઠંડી શરૂ થઇ ચૂકી હતી ટ્રેન માંથી બધાજ પેસેન્જર ઉતરવા લાગ્યા સાથે પ્રીત પણ હતી એકલી જ ગુજરાત ના રાજકોટ શહેર થી અહી આવી હતી સમાન લઈ ને ચાલવા લાગી કોઈ અહી તેડવા આવે તેવું દિલ્હીમાં કોઈ હતું નઈ તો એક જ બેગ તેની સાથે હતું તે લઈ ચાલવા લાગી સ્ટેશન ની બહાર આવી અને ટેક્સી કરવા માટે આમ તેમ જોવા લાગી એટલા માં એક ટેક્સી ત્યાં આવી અને ડ્રાઈવર એ કહ્યું મેડમ કહા જાના હૈ આઈએ પ્રિતે જોયું કે ડ્રાઈવર

New Episodes : : Every Sunday

1

સમય ના આટાપાટા - 1

દિલ્હી એક્સપ્રેસ આજ અડધો કલાક મોડી હતી સાંજે 8વાગે પહોંચવા ને બદલે અડધો કલાક મોડી હતી જ શિયાળો હોવાથી શરૂ થઇ ચૂકી હતી ટ્રેન માંથી બધાજ પેસેન્જર ઉતરવા લાગ્યા સાથે પ્રીત પણ હતી એકલી જ ગુજરાત ના રાજકોટ શહેર થી અહી આવી હતી સમાન લઈ ને ચાલવા લાગી કોઈ અહી તેડવા આવે તેવું દિલ્હીમાં કોઈ હતું નઈ તો એક જ બેગ તેની સાથે હતું તે લઈ ચાલવા લાગી સ્ટેશન ની બહાર આવી અને ટેક્સી કરવા માટે આમ તેમ જોવા લાગી એટલા માં એક ટેક્સી ત્યાં આવી અને ડ્રાઈવર એ કહ્યું મેડમ કહા જાના હૈ આઈએ પ્રિતે જોયું કે ડ્રાઈવર ...Read More

2

સમય ના આટાપાટા - 2

અને જય પ્રીત ની સુંદરતા માં ખોવાય ગ્યો પ્રીત નો લમગોળ સાફ ચહેરો અને સુંદર આઇ બ્રો ની નિચે મોટી મોટી આંખો તેમાં ખોવાય જવા મજબૂર કરે તેવી હતી તેના વાળ લાંબા કમર સુધીના અને ભુરા હતા તેનુ શરીર ઍક્દમ સુડોળ અને ગૌર પણ સહેજ ગુલાબી હતુ જય તો શું કોઇપણ યુવાન તેની સુંદરતા માં ખોવાય જાય તો જય પણ ભાન ભૂલ્યો અને તરાપ મારી ને પ્રીત પર ત્રાટક્યો પ્રીત પાછળ ખસવા ગઈ પાછળ ટેબલ હોવા થી તે ભટકાઈ ને બેલેન્સ ગુમાવી બેસી અને ટેબલ પર જ પટ્કાયી જય છલાંગ લગાવી તેની પર આવી ગ્યો અને બેય હાથ થી ...Read More