21મી સદીનું વેર

(6.1k)
  • 363.6k
  • 201
  • 175.8k

એક નિર્દોશ વ્યક્તિ વેર લેવા માટે આગળ વધે છે અને વેર માંથી એક મહાન કાર્યની શરૂઆત થાય છે .

Full Novel

1

21મી સદીનું વેર - 1

એક નિર્દોશ વ્યક્તિ વેર લેવા માટે આગળ વધે છે અને વેર માંથી એક મહાન કાર્યની શરૂઆત થાય છે . ...Read More

2

21મી સદીનું વેર - 2

આ ભાગમા તમે જોશો કે કોલેજ ની વકૃત્વ સ્પર્ધા માં કિશન ભાગ લેશે અને તેના અને ઇશીતા ના સંબંધ શુ શુ થાય છે.અને તેના મિત્રો તેને કઇ રીતે સપોર્ટ કરે છે અને કોલેજ મા કેવી રીતે સ્પર્ધા નુ આયોજન થાય છે તથા સ્પર્ધા મા શુ સરપ્રાઇઝ ગિફ્ટ છે, અને શા માટે કિશનને ઇશિતા માટે માન અને ગૌરવ થાય છે.આ એક એવા ...Read More

3

21મી સદીનું વેર - 3

કિશન ની કોલેજ મા વકૃત્વ સ્પર્ધાનું આયોજ્ન થાય છે જેમા ઇશિતા કિશન નું નામ લખાવી દે છે અને ત્યાર કિશન વકૃત્વ સ્પર્ધાની તૈયારીમા જોરદાર મહેનત કરે છે અને હવે શું થશે સ્પર્ધામાં શુ કિશન વકૃત્વ સ્પર્ધા જીતશે કે નહિ તે જાણવા આ ભાગ વાંચો ...Read More

4

21મી સદીનું વેર - 4

કિશન વ્કૃત્વ સ્પર્ધામા ભાગ લે છે અને તેમા ખુબ સરસ વ્કતવ્ય આપે છે અને પ્રથમ વિજેતા બન્ને છે ત્યાર આગળ શુ થશે ઇશિતા અને કિશન ની લવ સ્ટોરીનું શું થશે આ બધુ જાણવા માટે વાંચો આ પ્રકરણ . ...Read More

5

21મી સદીનું વેર - 5

કિશનની વકૃત્વ સ્પર્ધા માં વિજેતા બનવાની ખુશિ ને સેલીબ્રેટ કરવા બધા મિત્રો ફરવા જવાનો પ્લાન બનાવે છે અને પિકનિક જાય છે. પિકનિક માં કઇ જગ્યાએ જાય છે ત્યા કઇ રીતે એંજોય કરે છે અને ત્યાં શું શું થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો ...Read More

6

21મી સદીનું વેર - 6

આ ભાગમા તમે જોશો કે કિશન અને તેના મિત્રો પિકનિક મા શુ એન્જોય કરે છે અને કિશન અને ઇશિતાની સ્ટોરીનું શું થાય છે. તથા મનિશ ની જેમ બીજા કોઇનું પણ શુ સિક્રેટ છે. અને ત્યાર બાદ ઇશિતાના બર્થડે મા કિશન કઇ રીતે વિશ કરે છે. ...Read More

7

21મી સદીનું વેર - 7

આ ચેપ્ટરમાં વાંચો કે કિશન સ્મૃતિ મેડમને મળવા જશે તો શુ થશે. અને કિશનને ઇશિતાના પપ્પાને શુ કામ મળવાનું છે અને તે કઇ રીતે મળે છે. અને પછી ઇશિતા અને કિશનની લવ સ્ટોરી નું શુ થાય છે. ...Read More

8

21મી સદીનું વેર - 8

આ ચેપ્ટરમાં વાંચોકે મેયર ની ઓફરનો કિશન શું જવાબ આપશે અને તેનો મેયર તરફથી શુ પ્રતિભાવ આવશે તથા ને તેનો શું ફાયદો થશે. અને કિશન ઇશિતાની લવ સ્ટોરી કઇ રીતે આગળ વધે છે ...Read More

9

21મી સદીનું વેર - 9

આ ચેપ્ટરમાં તમે વાચો કે કિશન તેની માને મળવા માટે ગામ જાય છે ત્યા તેની મા તેને શુ કહે તેને ત્યા જઇ શું જાણવા મળે છે. કિશનની મા શા માટે તેને ઇશિતાથી દુર રહેવા કહે છે. કિશન અને ઇશિતા ની લવસ્ટોરીનું શુ થાય છે. ...Read More

10

21મી સદીનું વેર - 10

આ પ્રકરણ મા તમે જોશો કે કિશન અને ઇશિતા મેયરને મળે છે અને ત્યા કિશન માટે એક ખુશખબર અને તક મળે છે.તથા આ ભાગમા તમે સ્ટોરીને એક નવો જ વળાંક પણ જોશો, તથા આ વળાંક શુ છે અને શુ સસ્પેંસ છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

11

21મી સદીનું વેર - 11

આ પ્રકરણમાં તમે વાંચશોકે કિશન બધી વાત મિત્રોને કરે છે. અને બધા મિત્રો મનિષના મિત્રને મળવા જવાનું નક્કિ કરે કોણ છે આ મનિષનો મિત્ર બધા શુ કામ તેને મળવા જવાનું નક્કી કરે છે તે મિત્ર શુ કહે છે આ બધું જાણવા માટે આ પ્રક્રરણ જરૂરથી વાંચજો અને મને મારા વ્હોટ્સ અપ નંબર પર પ્રતિભાવ ચોક્કસ આપજો.આભાર ...Read More

12

21ની સદીનું વેર - 12

આ પ્રકરણમાં તમે વાંચશો કે એન્યુઅલ ફંક્સનની તૈયારી કઇ રીતે થાય છે આ ઉપરાંત કિશન અને ઇશિતા ફરીથી વખત નજીક આવી જાય છે અને થોડી પ્રેમગોસ્ઠી કરે છે અને બીજુ ધણુ બધુ છે. મિત્રો આ નવલકથા સાથે ઘણા બધા મિત્રો જોડાઇ રહ્યા છે અને મને પ્રતિભાવ મોકલી રહ્યા છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. આપનો સાથ આજ રીતે આગળ મળતો રહે તેવી અભ્યાર્થના ...Read More

13

21મી સદીનું વેર - 13

આ ભાગમાં તમે વાંચશો કે એન્યુઅલ ફંકશનમા શું શું આયોજન છે અને કઇ કઇ ઇવેન્ટ છે અને કોણ કોણ છે અને કિશન એન્યુઅલ ફંક્શનનું કેવુ આયોજન કરે છે. તથા આ ભાગમા તમને એ પણ ખબર પડશે કે કિશનનો પીછો કોણ કરાવે છે. ...Read More

14

21મી સદીનુ વેર - 14

સોરી મિત્રો આ વખતે વેકેશન અને લગ્ન સમારંભના લીધે થોડુ પ્રકરણ લખવામાં મોડુ થઇ ગયુ છે. અપીસોડીક સ્ટોરી હુ વાંચુ છુ એટલે મને ખબર છે કે વચ્ચે લીંક તુટે તો સ્ટોરી વાંચવામાં મજા નથી આવતી. હવે દર વીક મા અપીસોડ પબ્લીસ થશે તેની કાળજી રાખીશ. આ પ્રકરણમાં તમે વાંચશો કે મનિષનું શું સિક્રેટ હતું ...Read More

15

21મી સદીનું વેર - 15

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને ઇશિતાએ કઇ રીતે મનિષ અને પ્રિયા માટે પ્લાન બનાવ્યો હતો અને બાદ ઇશિતા શા માટે બધા મિત્રોને ફોન કરીને અચાનક મળવા બોલાવે છે આ બધુ જાણવા માટે આ પ્રકરણ વાંચો અને વાંચ્યા પછી તમારો પ્રતિભાવ ચોક્કસ આપજો. ...Read More

16

21મી સદીનું વેર - 16

આ પ્રકરણ મા તમે વાંંચશો કે કિશન અને ઇશિતા જુદા પડી જાય છે.ઇશિતા બેંગ્લોર જતી રહે છે અને કિશન કરે છે અને પછી કિશન અને ઇશિતા સાથે શું શું થાય છે તથા બેંગ્લોર જતા પહેલા બન્ને શું શું કરે છે તે વાંચવા માટે આ પ્રકરણ વાંચજો અને પછી તમારા પ્રતિભાવ મને જણાવજો. થોડુ પ્રકરણ મુકવામાં મોડુ થઇ જાય છે કયારેક કારણ કે પ્રકરણ લખ્યા પછી તેને જાતે ટાઇપ કરુ છુ અને અપલોડ કરુ છુ આ બધામા કયારેક થોડુ લેટ થઇ જાય છે. ...Read More

17

21મી સદીનું વેર - 17

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેની જીંદગીનો પહેલો કેસ લડવા માટે તૈયારી કરે છે. કોણ છે તેની અને તે કોર્ટમાં કિશનની વિરુધ્ધ કેવી કેવી દલીલ કરે છે અને કિશન કેવી કેવી દલીલ કરે છે અને છેલ્લે કોર્ટમાં શું થાય છે તે જાણવા આ પ્રકરણ વાંચો. ...Read More

18

21મી સદીનું વેર - 18

આ પ્રકરણમાં તમે વચશો કે કિશન પોતાની દલીલમાં શું શું રજુઆત કરે છે કયા કયા સબુત લાવે છે અને કેસનો ચુકાદો શું આવે છે આ ઉપરાંત આ કેસની તેના કેરીયર પર શું અસર પડે છે નુરીની હાલત શુ થાય છે આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાંચો. અને મને પ્રતિભાવ ચોક્કસ આપજો. ...Read More

19

21મી સદીનું વેર - 19

આ પ્રકરણમાં કિશન કેસમાં શું શું દલીલ કરશે કયા કયા સબુત રજુ કરે છે કેસમાં વળાંક આવે છે અને કિશન કેસ ને કઇ રીતે પોતાની તરફેણમાં લેવાનો પ્રયત્ન કરે છે તથા છેલ્લે કેસનો શું ચુકાદો આવે છે અને તેની કિશનના કેરીઅર પર શું અસર થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

20

21મી સદીનું વેર - 20

કિશનના કેસનું શુ થયુ જનક દેસાઇ એ શુ ચાલ રમી કિશને સામે શું જવાબ આપ્યો કેસનો ચુકાદો આવે છે તેની કિશનના કેરીયર પર શું અસર પડે છે આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાંચો. અને વાંચ્યા બાદ પ્રતિભાવ જરૂરથી આપજો. ...Read More

21

21મી સદીનું વેર - 21

કિશન પર કોનો ફોન આવે છે કે જેથી તે ચિંતિત થઇ જાય છે કિશનની માને શું થાય છે કિશનને બાજુ વાળા ચંપાકાકી કઇ વાત કરે છે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ પ્રકરણ વાંચો.મિત્રો તમે તમારો પ્રતિભાવ ચોક્ક્સ આપજો જેથી મને આગળ લખવા માટે ઊપયોગી થાય. ...Read More

22

21મી સદીનું વેર - 22

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને મોહિત મળે છે અને તેની મિત્રતા ધીમે ધીમે ગાઢ થતી જાય છે. કિશનની પ્રગતિ પણ થતી જાય છે તે પોતાની ઓફીસ કરે છે અને એક આસીસ્ટન્ટ પણ રાખે છે. તથા તે તેની માને મળવા જાય છે. ...Read More

23

21મી સદીનું વેર - 23

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન જામનગર હોસ્પીટલમાં તેની મમ્મીને મળવા જાય છે ત્યાં જઇ તેને એક એવી વાત મળે છે કે જેથી કિશન સ્તબ્ધ થઇ જાય છે.ત્યાર બાદ કિશન જુનાગઢ આવે છે અને ત્યાં તે શિખરને ઓફીસ પર બોલાવે છે અને તેની વાત કરવાનું કહે છે. અને બીજુ ઘણુ બધુ છે જે તમને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખશે.તો મિત્રો આ પ્રકરણ જરૂર વાંચજો અને નીચે આપેલ રીવ્યુ ના સ્થાને તમારો પ્રતિભાવ ચોક્કશ આપજો.આભાર ...Read More

24

21મી સદીનું વેર - 24

આ પ્રકરણમાં તમે વાંચશો કે શિખર તેની અને શીતલની લવસ્ટોરી કિશનને કહે છે અને ત્યારબાદ કેવી રીતે પ્રોબ્લેમ શરૂ છે તે વાત કિશનને સમજાવે છે. શું છે શિખરની સ્ટોરી કિશન શું કરશે આ કેસમાં શું શિખરે કહેલી બધીજ વાત સાચી છે આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાચો અને મને પ્રતિભા મોકલો. ...Read More

25

21મી સદીનું વેર - 25

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને નેહા શિખરની વાત સાંભળે છે અને તેના પરથી તારણો કાઢે છે. કિશન અને મોહિત મળે છે. કિશનને શિખરની વાતમાં અમુક કળી ખુટતી હોય તેમ લાગે છે. ...Read More

26

21મી સદીનું વેર - 26

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને નેહા શિખરના મમ્મી પપ્પા સાથે વાત કરે છે.અને કિશન કોઇક ને સુરત કરવાનુ કહે છે.સુનિલનુ જુનાગઢ આવવાનું બંધ રહે છે. અને કિશન તરતજ એક બીજો પ્લાન મળવા માટે બનાવે છે.શું છે આ પ્લાન કિશન કોને તપાસ સોંપે છે. આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાંચો. ...Read More

27

21મી સદીનું વેર - 27

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ગણેશને નોકરી પર રાખે છે અને એક માણસની જાસુસી નુ કામ સોપે છે.આ સુરતથી પણ શિતલ વિશે માહિતી આવે છે.જે જોઇને કિશન ચોંકી જાય છે. નેહા કિશનને એક પેકેટ આપે છે જે તેની ફેંડને સુરત આપવાનું હોય છે. ...Read More

28

21મી સદીનું વેર - 28

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન સુરત જાય છે અને ત્યાં જઇ એક ડીટેક્ટીવને મળે છે. કિશન સુરતથી ખુબજ થાય છે અને ત્યાં ફરે છે.તે હોટલમાં રોકાય છે અને ત્યાંંથી પોતાના કામ પતાવે છે અને ઇશિતાને મળવા જાય છે. ...Read More

29

21મી સદીનુ વેર - 29

આ પ્રકરણમાં તમે વાંચશોકે કિશન અને ઇશિતા બન્ને સુરત પહોંચી જાયા છે.કિશન ઇશિતાને મળવા જાય છે. ઘણા લાંબા સમય બન્ને મળે છે. અને આ મિલનમાં તાપીના કિનારા પર તે લોકો વાતો કરે છે.અને બીજુ ઘણુ બધુ છે.તો આ પ્રકરણ વાંચજો અને પ્રતિભાવ ચોક્કસ આપજો. ...Read More

30

21મી સદીનુ વેર - 30

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને તેનુ આખુ ગૃપ ઘણા સમય પછી ફરીથી સુરતમાં મળે છે અને દમણ પર જાય છે.ત્યાં જઇને તે લોકો શુ શુ મજા કરે છે અને બધા કઇ કઇ જગ્યા એ ફરે છે તથા નેહાનો ફોન શુ કામે આવે છે તથા ગણેશને શુ માહિતી મળે છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચજો અને તમારો પ્રતિભાવ આપજો.મિત્રો હમણા હવે વેકેશન અને દિવાળી આવે છે એટલે એકાદ પ્રકરણ થોડુ મોડુ થાય તે માટે સોરી, ...Read More

31

21મી સદીનુ વેર - 31

સોરી મિત્રો દિવાળી વેકેશનમાં બહાર ગયો હોવાથી આ પ્રકરણ લખવામાં ખુબજ મોડુ થયુ છે. હવે ના પ્રકરણ રેગ્યુલર આવે કાળજી રાખીશ. પ્રકરણમાં તમે વાંચશો કે સુરત સ્પાય સર્વિસ ની ઓફીસ પરથી કિશન પર ફોન આવે છે અને તેને મળવા માટે આવવાનુ કહે છે. કિશન ત્યાં મળવા જાય છે તો તેને શિતલની બધીજ ડીટેઇલ્સ મળે છે અને ઘણીબધી બીજી વિગત જાણવા મળે છે.જેથી કિશન શિખરને સુરત આવી જવા કહે છે. ...Read More

32

21મી સદીનુ વેર - 32

આ પ્રકરણમાં તમે વાંંચશો કે કિશનને શિતલની બધીજ અસલીયતની ખબર પડે છે.તે શિખરને બધીજ વાત કરે છે અને પછી પ્લાન નક્કી કરે છે એ પ્લાન ને અમલમાં મુકવા તે શિતલને ફોન કરી મળવા બોલાવે છે.શિતલ મળવા આવે પછી શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંંચો. ...Read More

33

21મી સદીનુ વેર - 33

આ પ્રકરણ માં તમે વાંચશો કે કિશન શિતલને બીજી વાર મળવા માટે બોલાવે છે. પણ આ વખતે રૂપેશ કઇક કરે છે જે શિતલ કે કિશન બન્ને માંથી કોઇને પણ ખબર નથી. તો હવે શુ થશે રૂપેશનો પ્લાન સફળ થશે કે કિશન તેના કરતા વધુ ચાલાક નીકળશે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો ...Read More

34

21મી સદીનું વેર - 34

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને ઇશિતા નેહાની ફ્રેંન્ડને ગીફ્ટ આપવા જાય છે અને ત્યાં તેને સરપ્રાઇઝ મળે છે નેહાની ફ્રેંડ તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ત્યારબાદ કિશન અને ઇશિતા તે બન્ને ની છેલ્લી રાત્રિ કઇ રીતે ગાળે છે તે વાંચવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

35

21મી સદીનું વેર - 35

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ફરીથી જુનાગઢ પાછો ફરે છે અને ત્યાં જઇ તે 10 દિવસના બાકી કામ છે અને ગણેશને મળવા જાય છે. ગણેશને શુ કામ મળવા જાય છે તે વાંચો. ...Read More

36

21મી સદીનું વેર - 36

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને ગણેશ મળે છે અને વાતો કરે છે તેમાંથી કિશનને બે ત્રણ વાતો મળે છે અને રાતે કિશનને ફરીથી અજાણી સ્ત્રીનો ફોન આવે છે જે પોતાને કિશનની શુભેચ્છક ગણાવે છે અને કિશનને એક અગત્યની લીંક આપે છે આગળ વધવા માટે.શું છે આ લીંક અને કિશન કઇ રીતે આગળ વધે છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો ...Read More

37

21મી સદીનું વેર - 37

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન સિવિલ હોસ્પીટલમાં જાય છે અને ત્યાં વોર્ડ નંબર-5માં જાય છે.ત્યાં જઇ કોને મળે અને ત્યાંથી તેને કંઇ માહિતી મળે છે અને તેને કિશન સાથે શુ સંબંધ છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

38

21મી સદીનું વેર - 38

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ગગનને ફરી વખત મળવા બોલાવે છે અને તેને કેટલાક પ્રશ્નો પુછે છે.તેમાંથી શું જાણકારી મળે છે અને બીજી પણ તેને જાણકારી મળે છે.આ બધુ જાણવા આ પ્રકરણ વાંચો. ...Read More

39

21મી સદીનું વેર - 39

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશનને મોહિત પાસેથી રમતોત્સવની માહીતિ મળે છે.અને કિશન તેના ગામ અને સપનાના ગામ જાય અને ત્યાં બન્ને ગામની શાળાના આચાર્યને મળે છે. અને ત્યાંથી કિશનને શું શું માહિતી મળે છે કિશન તેના ઘરે જાય છે અને ત્યાં શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

40

21મી સદીનું વેર - 40

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેના ગામ જાય છે અને ત્યાં તેના ઘરમાંથી તેને એક પેકેટ મળે છે પેકેટ ખોલતાજ તે ચોકી જાય છે. તેના ગામમાંથી તેને બે ત્રણ વ્યક્તિના સરનામા મળે છે અને તે તે વ્યક્તિને મળવા જાય છે.પેલા પેકેટમાં શુ છે કિશન કોને મળવા જાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

41

21મી સદીનું વેર - 41

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન પ્રદિપભાઇના ઘરેથી નીકળી ઝંખના ત્રાંબડીયાને મળવા જાય છે.અને પછી કિશન પર અચાનક એક ફોન આવે છે.અને પછી ફરીથી બીજો એક ફોન આવે છે.આ કોનો ફોન છે અને કિશનને શા માટે ફોન આવે છે તે જાણવા આ પ્રકરણ વાંચો ...Read More

42

21મી સદીનું વેર - 42

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ડીવીડીમાં રહેલ વિડીયો જોઇ અચંબીત થઇ જાય છે અને ફરીથી પાછો ઝંખનાને મળવા છે.ગણેશને એક જુદી કામગીરી સોપે છે.રહસ્ય વધુ ઘેરુ બનતુ જાય છે.શુ છે ડીવીડીમાં કિશન ઝંખનાને પાછો મળવા કેમ જાય છે આ બધુ જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

43

21મી સદીનું વેર - 43

આ પ્રકરણમાં તમે વાંચશો કે ઝંખના કિશનને મળવા આવે છે અને પછી બધીજ વાત કરે છે.તેમાંથી કિશનને એક ચોકાવનારી મળે છે.કિશન શિખર સાથે ડીનર માટે જાય છે અને શિખરને બધી વાત કરે છે.અને અચાનક કિશનને ખબર પડે છે કે તેની ઓફીસ સામે એક માણસ સતત તેના પર નજર રાખી ઉભો રહે છે.રહસ્ય અને રોમાંચથી ભરપુર પ્રકરણ વાંચો. ...Read More

44

21મી સદીનું વેર - 44

આ પ્રકરણમાં તમે વાંચશો કે શિતલ તેના બધા સબુત લેવા માટે જુનાગઢ આવે છે અને કિશનને મળે છે.તથા એક પછી કિશનનો બર્થડે છે પણ આ વખતે કિશનનો બર્થડે કઇંક અલગ જ જવાનો છે.શિતલ કિશનને મળે છે ત્યાં શું થાય છે કિશનના બર્થડે પર શુ થાય છે એ જાણવા માટે આ પ્રકરણ વાંચો ...Read More

45

21મી સદીનું વેર - 45

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેની ઓફીસ નવી જગ્યા પર સીફટ કરે છે ત્યાં તેને પેલા બન્ને મોબાઇલ લોકેશનની ખબર પડે છે એટલે કિશન ત્યાં તપાસ કરવા જાય છે. કિશનને મોબાઇલ નંબરનું લોકેશન કઇ જગ્યાનું મળે છે ત્યાં જઇ કિશનને શુ જાણવા મળે છે આ બધુ જાણવા માટે આ પ્રકરણ વાચો. ...Read More

46

21મી સદીનું વેર - 46

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશનને જે નંબર કવરમાંથી મળેલો તેનું રહસ્ય ખબર પડે છે અને તે આગળ વધે ત્યાં તેને ખબર પડે છે કે સિવિલમાંથી સપનાને જે રીપોર્ટસ આપવામાં આવ્યો હતો તે તદન ખોટો છે.એટલે કિશન તે રીપોર્ટસ આપનાર ડૉક્ટરને મળવા જાય છે. ...Read More

47

21મી સદીનું વેર - 47

આ પ્રકરણમાં તમે વાંચશોકે કિશનને પેલી બુક મળે છે અને તેમાંથી લીંક મળે છે.આ લીંક પરથી તેને શું જાણવા છે તેને લીધે કિશન કઇ રીતે આગળ વધે છે કિશન તેનો પીછો કરનાર વ્યક્તિથી કંઇ રીતે છુપાઇને આગળ વધે છે આ બધુજ જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

48

21મી સદીનું વેર - 48

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન પોરબંદર પાસે આવેલ નીજાનંદ આશ્રમ જાય છે અને ત્યાંથી તે આશ્રમની મુખ્ય ઓફીસ ફોન કરે છે અને વાત કરે છે.તેને આ વાતચિતમાંથી કંઇક જાણવા મળે છે અને તેથી તે આ આશ્રમની હરીદ્વાર પાસે આવેલ મુખ્ય આફીસે જવાનુ નક્કી કરે છે.પણ કિશન પર સતત ચોકી પહેરો રાખેલો છે તેમાં તે કંઇ રીતે હરીદ્વાર જાય છે અને તેના હરીદ્વાર ગયા પછી પાછળથી શુ થાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો. ...Read More

49

21મી સદીનું વેર - 49

આ પ્રકરણમાં તમે વાચશો કે કિશન નીજાનંદ આશ્રમમાં જાય છે ત્યાં તેને એકદમ નજીકની વ્યક્તિ મળે છે અને પછી પછી એક રહસ્યો ઉકેલાતા જાય છે.આ છેલ્લુ પ્રકરણ છે હવે સ્ટોરી પુરી થાય છે.અહી બધાજ રહ્સ્યો ઉકેલાઇ જશે. ...Read More