તમારા વિના

(3k)
  • 176.5k
  • 87
  • 67.9k

તમારા વિના નવીનચંદ્ર અને તેમના પત્ની કાન્તાબહેન. બુઝુર્ગ વર્ગમાં વિચરી રહેલ બંને જીવની વાર્તાની શરૂઆત ખુબ સામાન્ય અને રસપ્રદ રીતે આગળ વધતી જાય છે. સામાન્ય ઘર-પરિવારની ઉઠતાવેંત શરુ થતી એકધારી, વણથંભી વાતોની વણઝારને વાંચો એક સુંદર વાર્તાના સ્વરૂપ મારફતે...

Full Novel

1

તમારા વિના - 1

તમારા વિના - 1 નવીનચંદ્ર અને તેમના પત્ની કાન્તાબહેન. બુઝુર્ગ વર્ગમાં વિચરી રહેલ બંને જીવની વાર્તાની શરૂઆત ખુબ સામાન્ય અને રસપ્રદ આગળ વધતી જાય છે. સામાન્ય ઘર-પરિવારની ઉઠતાવેંત શરુ થતી એકધારી, વણથંભી વાતોની વણઝારને વાંચો એક સુંદર વાર્તાના સ્વરૂપ મારફતે... ...Read More

2

તમારા વિના - 2

તમારા વિના - 2 સવારનું કામકાજ પતાવીને કાન્તાબહેન બોરીવલી જવા મુંબઈ લોકલમાં બેઠા - પોતાને સંધિવા હોવા છતાં કાન્તાબહેને એક ગર્ભવતી મહિલાને બેસવા માટે જગ્યા કરી આપી - કાન્તાબહેનના બંને દીકરાઓ જુદા રહેવા ચાલ્યા ગયા તેમાં અન્ય લોકો કાન્તાબહેનનો જ વાંક ગણતા હતા વાંચો, આગળની રસપ્રદ વાર્તા. ...Read More

3

તમારા વિના - 3

તમારા વિના - 3 નાનકડો વિપુલ કમ્પાઉન્ડમાં પડી ગયો અને લોહી નીકળ્યું - નવીનચંદ્ર બેભાન થઇ ગયા - કાન્તાબહેને સ્વસ્થતાથી અને નવીનચંદ્ર બંનેને સંભાળી લીધા વાંચો, આગળની રસપ્રદ વાર્તા. ...Read More

4

તમારા વિના - 4

તમારા વિના - 4 કાન્તાબહેનની સામે નવા રહેવા આવેલ દંપતીના દીકરાનું રુદન સાંભળીને તેઓ તેણે છાનો રાખવા દોડ્યા - અંકલ કિસી ને માર ડાલા ની બૂમ પડી વાંચો, આગળની કહાની. ...Read More

5

તમારા વિના - 5

તમારા વિના - 5 પોલિસ જડતી લેવા માટે કાન્તાબહેનના ઘરે પહોંચી - નવીનચંદ્રનું ખૂન થયું હતું - દીકરાઓ રડતા હતા પોલિસનું માનવું એવું હજુ કે મિલકત હડપવાના ચક્કરમાં ખૂન થયું છે વાંચો, આગળની રોચક વાર્તા. ...Read More

6

તમારા વિના - 6

તમારા વિના - 6 કાન્તાબહેન પોલિસ સ્ટેશન તરફ ગયા - કાન્તાબહેનને હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા - કાન્તાબહેન તમતમી ગયા આગળની વાર્તાનો નવો વળાંક. ...Read More

7

તમારા વિના - 7

તમારા વિના - 7 નવીનચંદ્રના મૃત્યુ બાદ દીપકનો ફોન માંડ બે-ત્રણ વખત આવ્યો હોવાને લીધે કાન્તાબહેનને થોડું અચરજ લાગ્યું - એ સમજાતું નહોતું કે એવું તે શું અપરાધ કરી નાખ્યો કે તે એમના પર આટલાં અંશે ચિડાતો હતો - કાન્તાબહેનનું મન ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું... વાંચો, તમારા વિના - 7 ...Read More

8

તમારા વિના - 8

તમારા વિના - 8 અડધી સદી ઉપરથી નવીનચંદ્રના મિત્ર હસમુખભાઈ દિલસોજી બ વ્યક્ત કરવા કાન્તાબહેન પાસે આવી પહોંચ્યા - બંનેએ વિશેના સંસ્મરણો વાગોળ્યા.. વાંચો, તમારા વિના - 8. ...Read More

9

તમારા વિના - 9

તમારા વિના - 9 હસમુખભાઈ આવ્યા પછી કાન્તાબહેન પહેલી જ વખત હસમુખભાઈને મળ્યા હતા - બાજુમાં જમાઈ નીતિનકુમાર ગલોફામાં મસાલો બકવાસ કરતા હતા - નીતિનકુમાર જમાઈ તો શું, સારા પતિ [અન બની શકે તેમ નહોતા... વાંચો, તમારા વિના - 9. ...Read More

10

તમારા વિના - 10

તમારા વિના - 10 નવીનચંદ્રના મૃત્યુને બે અઠવાડિયા વીત્યા - દીપક અને વિપુલ તેમના અસ્થિ લઈને નાશિક જવાની વાત કરતા - કાન્તાબહેને નવીનચંદ્ર પાછળ ખર્ચો કરવાની ઘસીને ના પડી દીધી - દીકરી શ્વેતા પણ હવે કાન્તાબહેનને ભાંડવા લાગી... વાંચો, તમારા વિના - 10. ...Read More

11

તમારા વિના - ચેપ્ટર - 11

તમારા વિના - 11 પાંત્રીસેક વર્ષનો એક વ્યક્તિ કાન્તાબહેનને બસ પાસે હડસેલો મારીને આગળ નીકળ્યો - બસમાં ચડેલા કાન્તાબહેનને ઘરડા કહીને ટોણા મારવા લાગ્યા - સીનીયર સીટીઝનની સીટ સુધી મૂકી જવા પણ કોઈ તૈયાર ન થયું.. વાંચો, તમારા વિના - 11 ...Read More

12

તમારા વિના - 12

તમારા વિના - 12 શ્વેતા કાન્તાબહેનના રૂમમાં જઈને નિધિ-વિધિને નવડાવવા વિષે કહેવા લાગી - શ્વેતાનો કકળાટ ચાલુ હતો અને કાન્તાબહેન બબડાટ કરવા લાગી... વાંચો, તમારા વિના - 12. ...Read More

13

તમારા વિના - 13

તમારા વિના - 13 કાન્તાબહેન નવીનચંદ્રની હત્યા વિષે કેસ ફાઈલ કરવા માટે હસમુખભાઈ જોડે પોલીસ ઇન્સ્પેકટર વાઘમારે પાસે ગયા - વાઘમારે ઉલટાનું કાંતાબહેનને સંભળાવવા લાગ્યા... વાંચો, તમારા વિના - 13. ...Read More

14

તમારા વિના - 14

તમારા વિના - 14 જે કામ દીકરાઓએ કરવું જોઈતું હતું તે કામ હસમુખભાઈ કરી રહ્યા હતા - હસમુખભાઈ હોસ્પિટલના બિછાને હોવાથી તેમનું ટીફીન લઇ જવાનું હતું - આશાભાભીએ વેળાસર કામ પતાવીને ટીફીન તૈયાર કર્યું... વાંચો, તમારા વિના - 14. ...Read More

15

તમારા વિના - 15

તમારા વિના - 15 કાન્તાબહેનને પોલીસ સ્ટેશનમાં આવતા જોઇને ઇન્સ્પેકટર રાનડે બરાડ્યો - નવીનચંદ્ર વિષે એલફેલ બોલવાનું શરુ કર્યું - ઇન્સ્પેકટર રાનડેને કેસ વિષે પૂછવા છતાં કશું બોલ્યો નહિ અને સામે ભાંડવા લાગ્યો... વાંચો, તમારા વિના - 15. ...Read More

16

તમારા વિના - 16

તમારા વિના - 16 ન્યૂ ઇન્ડિયા ટાઈમ્સની રિપોર્ટર મોના ભટ્ટ પોલીસ સ્ટેશને આવી - કાન્તાબહેન સાથે ખૂબ સહજતાથી વાત કરવા - ઇન્સ્પેકટર રાનડેને કાન્તાબહેને જે જવાબ આવ્યો એ વિષે મોના ભટ્ટ તેમના વખાણ કરવા લાગી.. વાંચો, તમારા વિના - 16. ...Read More

17

તમારા વિના - 17

તમારા વિના - 17 વિધિના ગાલ પર એક તમાચો છોડીને શ્વેતા બરાડી રહી હતી - વિધિના હાથે દાળનો વાટકો ઢોળાઈ હોવાને લીધે શ્વેતાએ તેને મારી - કાન્તાબહેને વિધિને સાચવી .. વાંચો, તમારા વિના - 17. ...Read More

18

તમારા વિના - 18

તમારા વિના - 18 કાન્તાબહેન જાણતા હતા કે શ્વેતાના ભોળપણનો ઉપયોગ કરીને તેને માધ્યમ તરીકે ઉપયોગ કરતા હતા - બીજે કાશીફઈના છોકરાના વર્તન બદલ તેમને પાછું આવવું પડ્યું હતું.. વાંચો, તમારા વિના - 18. ...Read More

19

તમારા વિના - 19

તમારા વિના - 19 દીપકના ઘરે જવા વિષે શ્વેતાએ કાન્તાબહેનને કહ્યું - ના પડવાથી શ્વેતા અકળાયેલી હતી - દીપકના અકસ્માત મનીષાની ડીલીવરી વખતે તે કાન્તાબહેન અને નવીનચંદ્ર એ જ મદદ કરી હતી.. વાંચો, તમારા વિના - 19 ...Read More

20

તમારા વિના - 20

તમારા વિના - 20 કાન્તાબહેન કાશ્મીરા અને દીપકનો સંવાદ સાંભળી રહ્યા હતા - દીપક રોજ મોડો આવવાને લીધે દારૂ પીતો તેવી તીસ કાન્તાબહેનના મનમાં ઉઠી ... વાંચો, તમારા વિના - 20. ...Read More

21

તમારા વિના - 21

તમારા વિના - 21 નિસ્તેજ અને નિસ્પૃહ બનીને કાન્તાબહેન સોફા પર પડ્યા રહ્યા - હસમુખભાઈ અને અન્ય બે ત્રણ ફોન હતા તેઓને ફોન કાર્ય અને ટીવીની ચેનલો ફેરવ્યા કરી - મોના ઘરે આવી અને અન્ય કાગળીયાઓ કાન્તા બહેને તેને બતાવ્યા... વાંચો, તમારા વિના - 21. ...Read More

22

તમારા વિના - 22

તમારા વિના - 22 મોના અને કાન્તાબહેન સાહેબને મળવા ગયા - કોર્પોરેટરના મૂળ ધંધા વિષે વાત જાણવા મળી - ડીસીપી સાથે મળવાનું થયું... વાંચો, તમારા વિના - 22. ...Read More

23

તમારા વિના - 23

તમારા વિના - 23 દીપક કાન્તાબહેનને બોલાવી રહ્યો હતો - સૂતેલા કાન્તાબહેન અર્ધજાગ્રત અવસ્થામાં આવી ગયા - કાશ્મીરાએ દીપકનો હાથ તેને કાન્તાબહેન તરફ જતા રોક્યો.. વાંચો, તમારા વિના - 23. ...Read More

24

તમારા વિના - 24

તમારા વિના - 24 દીપક અને કાશ્મીરા વિષે કાન્તાબહેનને ઘણી વાતો થઇ - લગ્નને વર્ષો થયા પછી પણ હજુ સુધી બાળક કેમ નથી તે વિષે ફોડ પાડવા વિષે ચર્ચા થઇ... વાંચો, તમારા વિના - 24. ...Read More

25

તમારા વિના - 25

તમારા વિના - 25 દીપક અને કાશ્મીરા વચ્ચે છૂટાછેડાની ચર્ચા કાન્તાબહેન સાંભળી ગયા - દીપકના લગ્નનો દિવસ કાન્તાબહેને યાદ કર્યો અચાનક દીપકે કાશ્મીરા જોડે કરેલા લગ્ન વિષે કાન્તાબહેને યાદ કર્યું... વાંચો, તમારા વિના - 25. ...Read More

26

તમારા વિના - 26

તમારા વિના - 26 મનીષાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી - કાન્તાબહેન સાડલો પહેરીને હોસ્પિટલ જવા તૈયાર થયા - કાશ્મીરાએ મેટરનિટી ગાડી પાર્ક કરી - વિપુલે દીકરો થશે કે દીકરી એ વિષે ચર્ચાઓ થઇ... વાંચો, તમારા વિના - 26. ...Read More

27

તમારા વિના - 27

તમારા વિના - 27 ‘સાહેબ, મેં મારા પતિ તો ગુમાવ્યા જ છે, પણ આમ ને આમ તો મારે મારા પણ ગુમાવવાનો વારો આવશે. આ રીતે જો અમને લોકોને જ હેરાન થવાનું હોય તો બહેતર છે કે તમે આ કેસ બંધ જ કરાવી દો.’ કાન્તાબેનના અવાજમાં તેમના મનનો મૂંઝારો વ્યક્ત થતો હતો. ડીસીપી પાંડેના મળ્યા બાદ તપાસને વેગ ચોક્કસ મળ્યો હતો; પણ પોલીસે જે રીતે દીપક, વિપુલ અને નીતિનકુમારની પૂછપરછ કરી હતી એેનાથી ત્રણેય જણ ગુસ્સે થયા હતા. ‘આ કોઈ રીત છે? અપરાધીને પકડવાને બદલે અપરાધનો ભોગ બનનારાઓને જ પોલીસ હેરાન કરી રહી છે.’ એક્ઝિક્યુટિવ ચૅરના બૅકરેસ્ટને અઢેલીને બેઠેલા અને ...Read More

28

તમારા વિના - 28

તમારા વિના - 28 ‘બા, મને બે-બ્લેડ લેવી છે. બા, લઈ આપશોને?’ ઘરમાં પ્રવેશતાં જ નિધિ કાન્તાબેનના પગને વળગી ‘શું લેવું છે?’ કાન્તાબેને બારણા પાસે ચંપલ ઉતારી દીવાનખંડમાં આવી સોફા પર બેસતાં પૂછ્યું. ‘બે-બ્લેડ.’ ‘એટલે શું?’ ‘બા, એ આમ ફેરવવાનું હોય. ગોળ-ગોળ ફરે એવું.’ વિધિ કાન્તાબેનના ખોળામાં ચડી બેઠી અને તેણે હાથ વડે કાન્તાબેનને સમજાવવા માંડ્યું. ‘બે લઈ દેજા હોં. આ નિધિ તો મને કંઈ રમવા જ નથી આપતી.’ બન્ને બહેનોમાં નિધિ જબરી હતી અને વિધિ શાંત અને સમજુ હતી એટલે દર વખતે તેને બિચારીને જ અન્યાય થતો. નિધિ તેની પાસેથી બધું ઝૂંટવી લેતી હતી. આ વખતે પણ એવું ...Read More

29

તમારા વિના - 29

તમારા વિના - 29 કાન્તાબહેનને સમજાઈ ગયું કે તેમની ગેરહાજરીમાં ઘણું બધું રંધાઈ ગયું છે - શ્વેતા અને નીતિન પટેલ તેમનાથી કશુંક છુપાવી રહ્યા હતા - બીજી તરફ કાન્તાબહેનને જીદ્દી કહીને શ્વેતા તેને કોસી રહી હતી... વાંચો, તમારા વિના - 29. ...Read More

30

તમારા વિના - 30

તમારા વિના - 30 હસમુખરાયના પત્ની આશાભાભી પણ કાન્તાબહેનની પરિસ્થિતિ જોવાઈ નહીં - શ્વેતા પ્રેગ્નન્ટ હતી અને તેણે સમજાવીને મામલો પાડવા માટે કાન્તાબહેન પ્રયત્નો કરી રહ્યા હતાં ... વાંચો, તમારા વિના - 30. ...Read More

31

તમારા વિના - 31

૩૧ ‘સર... યસ, સર... સર... મૈં દેખકર આપકો બતાતા હૂં. યસ સર. ઓ.કે. સર.’ ડીસીપી પાંડે ફોન પર પોતાના ઉપરી જોડે વાત કરી રહ્યા હતા એ કાન્તાબેનને સમજાતું હતું. કાન્તાબેન ડીસીપી પાંડેની કૅબિનમાં પ્રવેશ્યાં અને તેમની સામેની ખુરશીમાં બેઠાં ત્યાં જ ફોન રણક્યો અને પાંડેએ રિસીવર ઊંચકી વાત કરવા માંડી હતી. તે ફોન પર વાત કરતા હતા એમાં મોટા ભાગે તો સર... યસ સર... સર... એવા જ શબ્દો વધુ આવતા હતા. ડીસીપી પાંડે આજે ખાખી વર્દીમાં હતા અને તેનું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી લાગતું હતું. તે ફોન પર વાત કરતા હતા ત્યારે ખુરશીમાં જ બેઠા હતા. તેમ છતાં તેમના અવાજમાં ...Read More

32

તમારા વિના - 32

તમારા વિના - 32 વિધિએ કાન્તાબહેનને નિધિના જીતવા પર પૂછ્યું - પોતે હારીને નિધિને જીતાડી - કાન્તાબહેનનું બ્લડ પ્રેશર બહુ હતું - ડીસીપી પાંડેએ નીતિનકુમારનો પરિચય માંગ્યો... વાંચો, તમારા વિના - 32. ...Read More

33

તમારા વિના - 33

તમારા વિના - 33 કાન્તાબહેન નવીનચંદ્ર હતાં ત્યારના સંસ્મરણો વાગોળે છે - બીજી તરફ શ્વેતા કાન્તાબહેનને સમજાવી રહી હતી કે નીતીનકુમારને ધમકી આપીને ગયા છે... વાંચો, તમારા વિના - 33. ...Read More

34

તમારા વિના - 34

તમારા વિના - 34 કાન્તાબહેને એ દિવસે શ્વેતાને રોકવાની બહુ કોશિશ કરી - શ્વેતા કાન્તાબહેનની દરેક વાતનો ઉલટો અર્થ લઇ હતી અને તેમના પતિ નીતીનકુમાર વિષે કાન્તાબહેનની ગેરસમજો વિષે તેમને ઠપકો આપીને એલફેલ બોલી રહી હતી... વાંચો, તમારા વિના - 34. ...Read More

35

તમારા વિના - 35

તમારા વિના - 35 કાશ્મીરાએ ફોન કીને કાન્તાબહેનને મળવા આવવા વિષે પૂછ્યું હતું - બીજી બાજુ શ્વેતાનો વળતો ફોન નહોતો - જો શ્વેતાનો ફોન સામેથી નહીં આવે તો કાન્તાબહેને પોતે ફોન કરવો એવું નક્કી કર્યું હતું... વાંચો, તમારા વિના - 35. ...Read More

36

તમારા વિના - 36

તમારા વિના - 36 કાશ્મીરાના ચાલ્યા ગયા પછી પણ કાન્તાબહેનના મનમાં કાશ્મીરાના જ વિચારો ચાલ્યા કરતા હતા - બીજી તરફ ઇન્ડિયા ટાઈમ્સની રિપોર્ટર મોના ભટ્ટ કાન્તાબહેનને મળવા આવી - ચંદ્ર કદાચ હોત તો હાશકારો થાત એવું કાન્તાબહેન વિચાર્યા કરતા હતા... વાંચો, તમારા વિના - 36. ...Read More