અમુક સંબંધો ? હોય છે

(1.2k)
  • 73.5k
  • 104
  • 20.9k

ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ હતો પણ વાસનાની એક બુંદ પણ ન હતી. શું કળિયુગમાં આવો નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ સંભવી શકે ખરો હા ચોક્કસ સંભવી શકે. પરંતુ ઘણી વખત માણસની આખો પર સ્વાર્થનું આવરણ એવું તે છવાઈ જાય છે કે તે આવા નિસ્વાર્થ પ્રેમના અમૃતનું રસપાન કરવાનું ચુકી જાય છે. દેવાંગે પણ કઈક આવું જ કર્યું. આનંદી દેવાંગનો પ્રથમ પ્રેમ હતી જયારે કાવ્યા તેમની પત્ની હતી. પરંતુ આ બંને માંથી એક પણ દેવાંગને નથી સમજી શકતી કે નથી તેમની ખામીને સ્વીકારી શકતી. સંજોગોવશ દેવાંગના જીવનમાં જાનવી બેસ્ટ ફ્રેન્ડ બનીને આવે છે. જાનવી દેવાંગને ખુબ સારી રીતે સમજી શકે છે અને તેમની ખામીને પણ ખુબીમાં પલટાવાની કોશિસ કરે છે. પરંતુ સમય પસાર થતા દેવાંગ પોતાના અંગત સ્વાર્થ ખાતર જીવનભર જાનવીનો સાથ આપવાને બદલે તેને અપમાનીત કરીને તરછોડી દે છે. દસ વર્ષ બાદ દેવાંગને પોતાની ભૂલ સમજાય છે. તે હવે જાનવીને પોતાના જીવનમાં રાધા અને મીરાનું સ્થાન આપવા ઇચ્છતો હતો. પરંતુ હવે ખુબ જ મોડું થઇ ચુક્યું હતું. આખરે જાનવીમાં એવું તે શું હતું કે તે દેવાંગનો પ્રેમ ન હતી આમ છતાં દેવાંગ તેને પોતાના જીવનમાં એક ખાસ સ્થાન આપવા ઇચ્છેતો હતો.

Full Novel

1

અમુક સંબંધો ? હોય છે (ભાગ 1)

ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ એમના સંબંધમાં નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ હતો પણ વાસનાની એક બુંદ પણ ન હતી. શું કળિયુગમાં આવો નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ સંભવી શકે ખરો હા ચોક્કસ સંભવી શકે. પરંતુ ઘણી વખત માણસની આખો પર સ્વાર્થનું આવરણ એવું તે છવાઈ જાય છે કે તે આવા નિસ્વાર્થ પ્રેમના અમૃતનું રસપાન કરવાનું ચુકી જાય છે. દેવાંગે પણ કઈક આવું જ કર્યું. આનંદી દેવાંગનો પ્રથમ પ્રેમ હતી જયારે કાવ્યા તેમની પત્ની હતી. પરંતુ આ બંને માંથી એક પણ દેવાંગને નથી સમજી શકતી કે નથી તેમની ખામીને સ્વીકારી શકતી. સંજોગોવશ દેવાંગના જીવનમાં જાનવી બેસ્ટ ફ્રેન્ડ બનીને આવે છે. જાનવી દેવાંગને ખુબ સારી રીતે સમજી શકે છે અને તેમની ખામીને પણ ખુબીમાં પલટાવાની કોશિસ કરે છે. પરંતુ સમય પસાર થતા દેવાંગ પોતાના અંગત સ્વાર્થ ખાતર જીવનભર જાનવીનો સાથ આપવાને બદલે તેને અપમાનીત કરીને તરછોડી દે છે. દસ વર્ષ બાદ દેવાંગને પોતાની ભૂલ સમજાય છે. તે હવે જાનવીને પોતાના જીવનમાં રાધા અને મીરાનું સ્થાન આપવા ઇચ્છતો હતો. પરંતુ હવે ખુબ જ મોડું થઇ ચુક્યું હતું. આખરે જાનવીમાં એવું તે શું હતું કે તે દેવાંગનો પ્રેમ ન હતી આમ છતાં દેવાંગ તેને પોતાના જીવનમાં એક ખાસ સ્થાન આપવા ઇચ્છેતો હતો. ...Read More

2

અમુક સંબંધો હોય છે -2

દિવાળીની રાત્રે જાનવી આંગણામાં દોરેલ રંગોળીમાં પોતાના સપનામાં રંગો ભરી રહી હતી અને સુંદર જીવનની કલ્પના કરી રહી હતી. જ અચાનક તેમની આંખ સામે દેવાંગનું ભવિષ્ય તરી આવે છે.તેને દેવાંગની ખુબ ચિંતા સતાવે છે માટે તે દેવાંગને ફોન કરી વાત કરવાની કોશિસ કરે છે પણ દેવાંગ આતશબાજીમાં મશગુલ હતો તે જાનવી સાથે વાત તો કરે છે પણ જાનવીની વાતને ગંભીરતાથી નથી લેતો. જાનવી આખી રાત દેવાંગના ભવિષ્યના વિચારોમાં વિતાવે છે. સવાર પડતા તે દેવાંગને અસંખ્ય મેસેજ કરે છે. મેસેજમાં તે હમેશાને માટે આનંદી સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકવાની સલાહ આપે છે. અસંખ્ય મેસેજ વાચ્યા બાદ દેવાંગ જાનવીને મેસેજમાં જ વળતો જવાબ આપે છે _ “તું મને સલાહ આપનાર કોણ મેં તને પહેલા પણ કહ્યું હતું કે કોઈ મારી અને આનંદી વચ્ચે આવે તે મને બિલકુલ પસંદ નથી. આજ પછી મને કદી ફોન કે મેસેજ પણ ન કરતી”. અત્યાર સુધી જે વ્યક્તિનો એક નાનો અમથો મેસેજ જાનવીના ચહેરા પર સ્મિત ફરકાવતો આજે એ જ વ્યક્તિનો એક નાનો મેસેજ તેને સ્વાર્થી બનવાની સલાહ આપતો હતો. મેસેજ વાચતા જાનવીને ખુબ મોટો આઘાત લાગે છે તે પોતાનો ચહેરો ઓશીકામાં છુપાવીને ખુબ રડે છે. આસપાસ એવું કોઈ ન હતું કે જે તેને શાંત પાડી શકે. થોડીવાર બાદ તે પોતે જ પોતાની જાતને સંભાળે છે અને દેવાંગને મેસેજમાં જ પૂછે છે_ ...Read More

3

અમુક સંબંધો હોય છે ( ભાગ-3 )

ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ એમના સંબંધમાં નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ હતો પણ વાસનાની એક બુંદ પણ ન હતી. શું કળિયુગમાં આવો નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ સંભવી શકે ખરો હા ચોક્કસ સંભવી શકે. પરંતુ ઘણી વખત માણસની આખો પર સ્વાર્થનું આવરણ એવું તે છવાઈ જાય છે કે તે આવા નિસ્વાર્થ પ્રેમના અમૃતનું રસપાન કરવાનું ચુકી જાય છે. દેવાંગે પણ કઈક આવું જ કર્યું. આનંદી દેવાંગનો પ્રથમ પ્રેમ હતી જયારે કાવ્યા તેમની પત્ની હતી. પરંતુ આ બંને માંથી એક પણ દેવાંગને નથી સમજી શકતી કે નથી તેમની ખામીને સ્વીકારી શકતી. સંજોગોવશ દેવાંગના જીવનમાં જાનવી બેસ્ટ ફ્રેન્ડ બનીને આવે છે. જાનવી દેવાંગને ખુબ સારી રીતે સમજી શકે છે અને તેમની ખામીને પણ ખુબીમાં પલટાવાની કોશિસ કરે છે. પરંતુ સમય પસાર થતા દેવાંગ પોતાના અંગત સ્વાર્થ ખાતર જીવનભર જાનવીનો સાથ આપવાને બદલે તેને અપમાનીત કરીને તરછોડી દે છે. દસ વર્ષ બાદ દેવાંગને પોતાની ભૂલ સમજાય છે. તે હવે જાનવીને પોતાના જીવનમાં રાધા અને મીરાનું સ્થાન આપવા ઇચ્છતો હતો. પરંતુ હવે ખુબ જ મોડું થઇ ચુક્યું હતું. આખરે જાનવીમાં એવું તે શું હતું કે તે દેવાંગનો પ્રેમ ન હતી આમ છતાં દેવાંગ તેને પોતાના જીવનમાં એક ખાસ સ્થાન આપવા ઇચ્છેતો હતો. ...Read More

4

અમુક સંબંધો હોય છે

5

અમુક સંબંધો હોય છે - part 5

આગળ ભાગ 4 મા આપે જોયુ કે,અનમોલ બેભાન હાલતમાં દવાખાનાના બેડ પર સુતો હતો. જાનવી અનમોલ પાસે જઈ હળવેથી માથા પર હાથ ફેરવે છે. જાનવીનો સ્પર્શ થતા થોડી જ વારમાં અનમોલ ભાનમાં આવી જાય છે. જાનવીના કઈ પણ કહ્યા વિના જ અનમોલ તેમને ઓળખી જાય છે. પહેલી વાર બંને એક બીજાને મળ્યા હતા આમ છતાં એ મિલનમાં સાચો પ્રેમ, લાગણી અને સંવેદનાની મીઠી હૂફ હતી. બંનેએ એકબીજા પ્રત્યે એવું જ અનુભવ્યું કે એમનો એકબીજા સાથે કોઈ સંબંધ નહિ પણ ઋણાનુંબંધ હોય. બંને એકબીજાને શબ્દો વિના માત્ર આંખોના આંસુ દ્વારા પોતાની મનોવ્યથા જણાવી રહ્યા હતા. થોડીવાર મૌન રહ્યા બાદ જાનવી પોતાનો બધો જ ગુસ્સો અનમોલ પર ઉતારે છે પરંતુ એ ગુસ્સામાં પણ અનમોલ પ્રત્યેનો સાચો પ્રેમ વ્યક્ત થતો હતો. હવે આગળ... ...Read More

6

અમુક સંબંધો હોય છે - 6

અનમોલ હમેશા વર્તમાનમાં જીવનાર માણસ હતો. પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરવું તે તેમની ખાસિયત હતી. પણ આજે બે કલાક જાનવીને મળવાની આતુરતા તેમના ઓફીસના કાર્યમાં ખલેલ ઉભી કરી રહી હતી. માટે તે આજનું કામ આવતી કાલ પર છોડી ઓફિસેથી ઘેર જાનવી પાસે જવા નીકળે છે. રસ્તામાં તેમના મનમાં અસંખ્ય વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું પણ આ યુદ્ધ તેમને ખુશીનો અનુભવ કરાવી રહ્યું હતું. આ તરફ જાનવીના મનમાં પણ વિચારોનું ચક્ર વાયુવેગે ફરી રહ્યું હતું. બંનેની હાલત એક સમાન હતી. બંને ખુલ્લી આખે જ પોતાના બાળકનો ચહેરો નિહાળી રહ્યા હતા કે જેમનું હજુ કોઈ જ અસ્તિત્વ ન હતું. અનમોલનો મનપસંદ કલર રેડ હતો માટે જાનવીએ આજે બેડરૂમને સંપૂર્ણ રેડ લુક આપ્યો હતો બેડરૂમ સ્વચ્છ અને મહેકતો કર્યા બાદ તે બાલ્કનીમા આવી અનમોલના આવવાની રાહ જોઈ રહી હતી. થોડી જ વારમાં અનમોલની કાર દરવાજા પાસે આવીને ઉભી રહે છે. અનમોલની કાર જોતા જ જાનવી બાલ્કની માંથી બહાર આવી ઉતાવળે સીડી ઉતરી દરવાજો ખોલવા દોડી આવે છે. અનમોલ ડોરબેલ વગાડે એ પહેલા જ જાનવી દરવાજો ખોલી નાખે છે. આજે જાનવીને રેડ ડ્રેસ, રેડ બંગડી, રેડ લીપસ્ટીક અને સેથીમાં પુરેલ સિંદુર જોઈ અનમોલ દરવાજા પર જ જાનવીને પોતાની બાહોમાં ભરી લે છે. બંને એકબીજાનો હાથ પકડીને અંદર આવે છે. અનમોલ પોતાના ડાબા પગથી પાછળ દરવાજાને ધક્કો મારી દરવાજો બંધ કરે છે. ...Read More

7

અમુક સંબંધો હોય છે... - 7

આગળ ભાગ ૬ માં આપે જોયું કે, અનમોલ રોજની માફક ઘરની અંદર આવી ઓફીસ બેગ સોફા પર મુકતા જાનવીને બોલાવે છે. જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે કિચનમાં જઈ ફરી મોટેથી જાનવીને બોલાવે છે. તે એક નજર બહાર ગાર્ડનમાં ફેરવે છે. સામેથી જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે પોતાની જાતને જ કહે છે.” જાનવી હોલ, કિચન કે ગાર્ડનમાં નથી તો શું થયું...! ઉપર બેડરૂમમાં હશે. આજે ફરી બેડરૂમને એક નવો જ રોમેન્ટિક લુક આપી રહી હશે.” અનમોલ ‘આશિક બનાયા, આશિક બનાયા આપને...’ સોંગ ગણગણતો સીડી ચડી ઉપર બેડરૂમ તરફ જાય છે. બેડરૂમ માંથી જાનવીનો ખાસવાનો અવાજ સંભળાતા તે સોંગ ગણગણવાનું બંધ કરી જલ્દી અંદર જાનવી પાસે જાય છે. જાનવીને બેડ પર ગરમ બ્લેન્કેટ ઓઢેલ જોય અનમોલ ગભરાય જાય છે. “ જાનવી શું થયું તને ” આટલું બોલતા તે જાનવીના કપાળ પર હાથ મુકે છે. “ઓહ, માય ગોડ...તને તો સખત તાવ છે” હવે આગળ - ...Read More

8

અમુક સંબંધો હોય છે... - 8

ધીમે ધીમે દિવસો પસાર થાય છે. અનમોલ જાનવીની સંભાળ રાખવામાં કોઈ જ ઉણપ નથી રાખતો. જાનવીની તમામ ઇચ્છાઓ અને નાની મોટી જરૂરિયાતો પૂર્ણ કરવા તે અવિરત હાજર રહેતો. જોત જોતામાં નવ માસ પૂર્ણ થતા જાનવી એક સુંદર બાળકીને જન્મ આપે છે. આ બાળકી અનમોલ અને જાનવીના જીવનમાં પરી બનીને દુનિયાની અઢળક ખુશી લાવી હતી માટે બંને આ બાળકીનું નામ એન્જલ રાખે છે. ...Read More

9

અમુક સંબંધો હોય છે... - 9

આગળ ભાગ ૮ માં આપે જોયું કે,દેવાંગ માળીની વાતનો જવાબ આપ્યા વિના જ બગીચેથી ઘેર જવા નીકળે છે. બે ડગલા ચાલતા તેમની નજર નીચે જમીન પર પડેલ જાનવીના ઝાંઝર પર પડે છે. અનમોલ એ ઝાંઝરને જાનવીના સ્નેહની નીસાની સમજી પોતાના ખિસ્સામાં મુકે છે. તેમની પાસે કાર હોવા છતાં આજે તે ચાલીને ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં તેમને જાનવીના તમામ વાક્યો ફરી ફરીને યાદ આવી રહ્યા હતા. રસ્તા પર ચાલી રહેલ દરેક કપલમાં તેમને અનમોલ અને જાનવી જ દેખાઈ રહ્યા હતા. ક્યાંક રસ્તા પર વરસતા વરસાદમાં ગરમા ગરમ પકોળા ખાઈ રહેલ નિહાળે છે તો ક્યાંક મકાઈનો શેકેલ ડોડો ખાઈ રહેલ નિહાળે છે. પોતાનું ઘર ગાર્ડનથી સાવ નજીક હોવા છતાં આજે તેમને ખુબ દુર લાગી રહ્યું હતું. દેવાંગ કાયમ રાત્રે ઘેર મોડો જ આવતો. ક્યારેક મોડે સુધી ફૂટપટ પરની બેંચ પર બેસી રહેતો તો ક્યારેક ઓફિસે જ સુઈ જતો માટે તેમની પત્ની કાવ્ય દરવાજો અંદરથી લોક કરી સુઈ જતી. દેવાંગ હમેશા પોતાના ખિસ્સામાં પોતાના ઘરની એક ચાવી અચૂક રાખતો માટે ડોરબેલ માર્યા વિના ચાવીથી દરવાજો ખોલી અંદર આવી જતો અને ભૂખ હોય તો ડાયનીંગ ટેબલ પર ઢાંકીને રાખેલ ભોજન ખાઈને સુઈ જતો. આજે વર્ષો બાદ તેમને પોતાનો ભૂતકાળ વર્તમાનમાં દેખાઈ રહ્યો હોવાથી દેવાંગ જમ્યા વિના જ બેડરૂમમાં સુવા જતો રહે છે. થોડીવાર બાદ તેમને ખ્યાલ આવે છે કે પોતાના કપડા ખુબ ભીના છે. માટે કપડા ચેન્જ કરી બેડ પર લાંબો થાય છે. સતત બે કલાક સુધી બેડ પર પડખા ફેરવે છે પણ તેમને ઊંઘ આવતી નથી. દેવાંગનું શરીર થાકને કારણે આરામ ઇચ્છી રહ્યું હતું પણ મનમાં ઉઠેલ વિચારોના તુફાને તેમની ઊંઘ છીનવી લીધી હતી. તેમની આંખ સમક્ષ વારેવારે જાનવી, અનમોલ અને એન્જલનો ખુશીથી ખીલેલ ચહેરો આવી જતો હતો. તે વિચારોના તુફાન માંથી બહાર નીકળવા બાલ્કનીમાં આવી પોતાના મોબાઈલમાં ઈયરફોન જોડી એફ એમ સાંભળવા લાગે છે. મોટા ભાગે રાત્રીના ૧૨ વાગ્યા પછી એફ એમ પર જુના ગીતો જ સાંભળવા મળે છે. ...Read More

10

અમુક સંબંધો હોય છે...

આગળ ભાગ ૯ માં આપે જોયું કે. જાનવી પાસેથી બીજા બાળક વિશેની વાત સાંભળતા અનમોલ ત્યાંથી ગુસ્સામાં બહાર જતો છે. જાનવી અનમોલને મનાવવા તેમની પાછળ જતા કહે છે, “એન્જલને હવે એક ભાઈની જરૂર છે. અને સમય જતા એન્જલ મોટી થતા એમને સાસરે વળાવ્યા બાદ આપણું કોણ ” જાનવીને આગળ બોલતી અટકાવતા અનમોલે ખુબ જ ગુસ્સામાં કહ્યું, “બસ... જાનવી... બહુ થયું હવે. આજ પછી બીજા બાળક વિશે કદી કઈ જ નહિ વિચારતી સમજી ! મારી દુનિયા તારાથી જ શરુ થઇ હતી અને તારા અને એન્જલના સથવારે જ પૂર્ણ થશે. મારા જીવનમાં તમારા બે સિવાય ત્રીજી કોઈ પણ વ્યક્તિ માટે કોઈ જ સ્થાન નથી” “હું મારા અને એન્જલ પ્રત્યેના તમારા પ્રેમની કદર કરું છું. પણ આવનાર વ્યક્તિ પણ તમારું અને મારું જ અંશ હશે ને! “પણ એ શક્ય નથી” જાનવીએ ગુસ્સા સાથે જીદ કરતા કહ્યું, “પણ કેમ શક્ય નથી! મારે હજુ એક બીજું બાળક જોઈએ છે બસ..” જાનવીના મોઢે વારંવાર એક જ વાત સાંભળતા અનમોલની આંખમાં આંસુ આવી જાય છે. તેમના હાથ અને પગ ધ્રુજવા લાગે છે. આજે પહેલીવાર અનમોલની આંખ માંથી અવિરત વહી રહેલ આંસુ જોઈ જાનવી ખુબ ગભરાય જાય છે. તે અનમોલના આંસુ લુછતા પૂછે છે, “શું વાત છે અનમોલ તમે જરૂર મારાથી કઈક છુપાવી રહ્યા છો” હવે આગળ ...Read More

11

અમુક સંબંધો હોય છે...ભાગ 11

આગળ ભાગ 10 માં આપે જોયું કે અનમોલ, જાનવી અને એન્જલ ત્રણે ખુશી ખુશી પોતાના જીવનની નૌકાને પ્રેમના આગળ વહાવી રહ્યા હતા. ધીમે ધીમે દિવસો પસાર થતા એન્જલ યૌવનના ઉંબરે પગ મુકે છે. તેમનું યૌવન સોળે કળાએ ખીલી રહ્યું હતું. એન્જલમાં ક્યાંકને ક્યાંક જાનવીનું જ પ્રતિબિંબ જલકી રહ્યું હતું. જાનવી એન્જલને મમતાની સાથે સાથે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકેનો સાથ પણ આપી રહી હતી. એન્જલ દિવસ દરમ્યાન બનેન તમામ નાની મોટી વાતો જાનવી સાથે સેર કરતી. બંને ક્યારેક સાથે મુવી જોવા જતા તો ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા. જયારે પણ બંને કોઈ પાર્ટીમાં જતા ત્યારે લોકો તેમને માં દીકરી નહિ પણ ફ્રેન્ડ જ સમજતા. સમય ઘણો વીતી ચુક્યો હતો આમ છતાં જાનવી પહેલા જેવી જ સ્લીમ દેખાઈ રહી હતી. જાનવી અને એન્જલના ચપ્પલનું માપ એક જ હતું, કપડાનું માપ પણ એક જ રહેતું. પરિણામે એન્જલ ક્યારેક જીદ કરીને જાનવીને જીન્સ અને ટીશર્ટ પહેરવા મજબુર કરી દેતી. બંને એકબીજાના પુરક હતા. એન્જલના જીવનમાં પ્રથમ સ્થાન જાનવીનું હતું. તેમના જીવનનું અસ્તિત્વ અને તેમનું સર્વસ્વ એક માત્ર તેમના માતાપિતા જ હતા. પણ કહેવા છે ને કે સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે. એન્જલના જીવનમાં નમનનું આગમન થતા જાનવી અને અનમોલ પ્રત્યેના એન્જલના વર્તનમાં પરિવર્તન આવવા લાગે છે. આજ સુધી પોતાની માં સાથે તમામ વાતો સેર કરનાર એન્જલ હવે માં સામે જુઠ્ઠું બોલતા પણ અચકાતી નથી. નયન માટે તે કોઈ પણ પરિસ્થિતિ સામે નમવા તૈયાર હતી. એન્જલ અને નયનની પ્રથમ મુલાકાત થીયેટરમાં થઇ હતી. આ બંનેની મિત્રતા સમય જતા કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થઇ એ જોઈએ. ...Read More

12

અમુક સંબંધો હોય છે... - 12

મિત્રો, અત્યાર સુધી આપણે આ સ્ટોરીમાં અનમોલ અને જાનવીના લગ્ન જીવનમાં અવિરત વહી રહેલ નિર્મળ પ્રેમને મહેસુસ કર્યો. હવે જ સ્ટોરીમાં આપણે જાનવીની દીકરી એન્જલ અને નયનની લવ સ્ટોરી જોઈશું. ...Read More

13

અમુક સંબંધો હોય છે... - 13

મિત્રો, અત્યાર સુધી આપણે આ સ્ટોરીમા જાનવી અને અણમોલના લગ્ન જીવનમાં અવિરત વહી રહેલ નિર્મળ પ્રેમને મહેસૂસ કર્યો. હવે જાનવીની દીકરી એન્જલ અને નયનની લવ સ્ટોરી જોઇશુ. ...Read More

14

અમુક સંબંધો હોય છે... 14

love is life, life is love ...Read More

15

અમુક સંબંધો હોય છે - 15

love is not game, love is life ...Read More