વાયરલ વીડિયો

(184)
  • 14.8k
  • 19
  • 6.9k

'તનુ આ શું ચાલી રહ્યું છે..?' તનું અને વિશાલ વચ્ચે વધતી જતી નિકટતા જોઈ રાહુલથી રહેવાયું નહીં એને લાગ્યું કે આ વિશે મારે તન્વી જોડે વાત કરવી જ પડશે. એકાએક જ રાહુલ નો આવો અજીબ સવાલ સાંભળી ને તનું એની સામે જોઈ રહી એને એ નોહતું સમજાતું કે રાહુલ શુ કહી રહ્યો છે.? શેના વિશે કહી રહ્યો છે.? રાહુલે થોડી ચોખવટ કરતા કહ્યું 'માન્યું, કે તું અને વિશાલ ફ્રેન્ડ છો પણ યાર સાવ આમ તો ના જ હોય ને. મને ભૂલી અને તું આખો

Full Novel

1

વાયરલ વીડિયો - 1

'તનુ આ શું ચાલી રહ્યું છે..?' તનું અને વિશાલ વચ્ચે વધતી જતી જોઈ રાહુલથી રહેવાયું નહીં એને લાગ્યું કે આ વિશે મારે તન્વી જોડે વાત કરવી જ પડશે. એકાએક જ રાહુલ નો આવો અજીબ સવાલ સાંભળી ને તનું એની સામે જોઈ રહી એને એ નોહતું સમજાતું કે રાહુલ શુ કહી રહ્યો છે.? શેના વિશે કહી રહ્યો છે.? રાહુલે થોડી ચોખવટ કરતા કહ્યું 'માન્યું, કે તું અને વિશાલ ફ્રેન્ડ છો પણ યાર સાવ આમ તો ના જ હોય ને. મને ભૂલી અને તું આખો ...Read More

2

વાયરલ વીડિયો - 2

આજે તનું નો બર્થડે હતો. સવારમાં જ વિશાલ એક ગિફ્ટશોપમાં જઈ એના માટે એક સ્પેશિયલ ગિફ્ટ લઈ એ એના જવા બસમાં નીકળ્યો. આ તરફ તનું એની રાહ જોતી બેઠી હતી. રાહુલે એને કહ્યું પણ ખરે કે એ આવે કે ના આવે શુ ફરક પડે છે તું તારો કેક કાપ ને' પણ તનુંએ એને સાફ શબ્દોમાં કહી દીધું કે 'હું કેક ત્યારે જ કાપીશ જ્યારે વિશાલ આવશે. આમ એના વગર હું કોઈ સેલિબ્રેશન નથી કરતી.' એણે વિશાલ ને ફોન કર્યો. 'યાર, વિશાલ ક્યાં છે તું..? કેમ ...Read More

3

વાયરલ વીડિયો - 3

અવિશ્વાસ જ્યારે વિશ્વાસની જગ્યા લઈ લે ને ત્યારે ભલભલા મજબૂત સબંધો ને પણ એક જ પળમાં ધરાશાયી કરી દે અહીંયા પણ રાહુલે બહુ ચાલાકીથી તનું ના મનમાં વિશાલ પ્રત્યે અવિશ્વાસ પેદા કરી દીધો. કારણ કે એ જાણતો હતો કે આ અવિશ્વાસ એક ને એકદિવસ નફરતમાં બદલાઈ જશે. ને વિશાલ નામનો કાંટો એના ફૂલ એટલે કે તનું થી હમેંશા માટે દૂર થઈ જશે. પણ તનું ને વિશ્વાસ હતો પોતાની દોસ્તી પર એને હજુ પણ લાગતું હતું કે વિશાલ એકદમ નિર્દોષ છે. એને કોઈએ આ બધામાં ફસાવ્યો છે. એની સાથે કઈક ને કઈક ...Read More

4

વાયરલ વીડિયો - 4

રાહુલ ને ખબર મળી કે તનું અને વિશાલ ગામડે થી રાજકોટ આવી ગયા છે. એટલે એણે નવી બાજી શરૂ એ એક રાત્રે તનું ને ચાકુ ની અણી બતાવી ઉઠાવી ગયો. એને હતું જ કે તનું ને બચાવવા વિશાલ એની ખિલાફ ના બધા જ સબુતો લઈને દોડતો આવશે. અને એમ જ થયું. રાહુલે વિશાલ ને ફોન કર્યો. 'તો, બદનામ આશિક, તારી તનું ને બચાવી હોય તો હું જે કરું એ જ કરજે નહિતર..' રાહુલના શબ્દો સાંભળી વિશાલ ડરી ...Read More