પ્રેમાગ્નિ

(1.6k)
  • 155.9k
  • 197
  • 83.6k

એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને પુરુષ એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરતનાં ખોળે જન્મેલી અને પ્રકૃતિનાં પ્રેમ અભ્યાસમાં પરોવાયેલાં બે માનવ જીવની હૃદયસ્પર્શી કથા.

Full Novel

1

પ્રેમાગ્નિ - 1

એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરતનાં ખોળે જન્મેલી અને પ્રકૃતિનાં પ્રેમ અભ્યાસમાં પરોવાયેલાં બે માનવ જીવની હૃદયસ્પર્શી કથા. ...Read More

2

પ્રેમાગ્નિ - 2

શિખા...માત્રુત્વને ઝંખતી હતી.. એનાં માટે બધાંજ પ્રયત્ન કરી ચૂકી હતી.એની આશ ઈશ્વર પૂરી કરશે મોક્ષ શિખા જે પીડાતી હતી એ સમજી રહ્યો હતો. કુદરત આગળ કોઈનું ચાલ્યું છે . શિખા અને મોક્ષને બાળક પ્રદાન થાય છે ...Read More

3

પ્રેમાગ્નિ -3

મોક્ષ પોતાની phd ની થિસિસ લખી પૂરી કરી સબમિટ કરવાના કામમાં પડ્યો. શિખા વિશાખા પાસેજ રેહવા લાગી ....વિશાખા ની બગડી રહી હતી...એને હાસ્પિટલ માં દાખલ કરી બધા સારા સમાચારની રાહ જોવા લાગ્યા ...કુદરત હવે શું કરશે શિખાનું સ્વપ્ન વિશાખાના બાળકથી પુરુ થશે શિખાનું માત્રુત્વ પૂરું થશે કે કુદરત કોઈ ચાલ રમશે વાંચો આગળ અંક 3--- ...Read More

4

પ્રેમાગ્નિ - 4

ભૌતિકવાદી શિખા કાયમ અત્રૂપ્ત્જ રહેતી ...એ કાયમ એની બહેન વિશાખાની સાથેજ સરખામણી કરતી કે એનો વર શેખર ખૂબ સારું વિદેશ ફરવા જાય એના ઘરમાં છોકરા કિલ્લોલ કરે ..તમે પંતુજી રહ્યા કોઈ બિજ઼્નેસ કરો ..પણ મોક્ષ પર્યાયનવાદી હતો એ પોતાની કારકિદી થી ખુશ હતો..આ બાજુ વિશાખા ની તબિયત વધુ બગડી...ડોક્ટર ના અનેક પ્રયત્નો છતાં એનું બાળક ના બચાવી શકાયુ ...આતુરતાથી રાહ જોઈ રહેલી શિખા સાવ ભાંગી પડી ..એની તબીયત્ત લથડી ..વાંચો ...આગળ ..વિધાતા એ મોક્ષ સીખા માટે શું લખ્યું છે ..અંક 4 ...Read More

5

પ્રેમાગ્નિ-5

શિખા બાળકના મ્રુત્યુ નો આઘાત પચાવી ના શકી પોતાની કુંખથી બાળક ના મળ્યુ પણ પારકી કૂખ પણ એનો ખોડો ના શકી ...એનો આઘાત એટલો બળવંતર હતો કે એનો જીવ લઈને ગયો ..મોક્ષ એને બચાવી ના શક્યો સાવ એક્લો થઈ ગયો...એને બીજા લગ્ન કરવા સમ્ઝાવ્યૌ પણ ....એને જાત સમ્ભાલી અને ...મોક્ષ ના જીવનમાં શું પલટો આવ્યો એ કુદરતની આ લીલા ના સમઝી શક્યો ...વાંચો આગળ અંક 5 ...Read More

6

પ્રેમાગ્નિ - 6

મોક્ષ હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો હતો .....શિખાના ગયાનો ભાર અને દુખ ભૂલી રહ્યો હતો ...એને પોતાનું ધ્યાન અને કૉલેજ માં પરોવી દીધુ...કૉલેજમાં નાટક સ્પર્ધા થવાની હતી એનો બધૉજ કાર્યભાર પ્રોફે.પંડ્યાની મદદથી ઉપાડી લિધો...એની સ્ટૂડેંટ મનસા પ્રોફે.મોક્ષના લખાણ અને સ્વભાવથી આકર્ષાય હતી ...આવનારા દિવસોમાં આ આકર્ષણ શું રંગ લાવશે વાંચો આગળ અંક 6 ...Read More

7

પ્રેમાગ્નિ - 7

મોક્ષ કૉલેજ ના નાટકની તૈયારી કર્યાં પછી એની પ્રેક્ટીસ દરમિયાંન એ પણ મનસાથી આકર્ષાયો ને મનસા તો ઘાયલ હતીજ રૂદય મોક્ષનું મનસા પર ઢળી ગયું..પ્રોફેસર પોતાના સ્ટૂડેંટ ના પ્રેમમા પડ્યા ...આગળ વાંચો ...શકુંતલા બનેલી મનસા દુષ્યંત બનેલા મોક્ષ ને કેવો પ્રેમ કરે છે ...અંક 7 ...Read More

8

પ્રેમાગ્નિ - 8

મોક્ષ મનસા કૉલેજ ના નાટ્ય સ્પર્ધા પછી ખૂબ નજીક આવી ગયા ...બનને એકબીજાને એમના દિલ આપી બેઠા , મનસા મોક્ષ ના વિચાર લખાણની અને એ એક અગમ્ય ખેચાણ અનુભવી રહેલી ...મોક્ષ મનસાની વાડીએ આવે છે...એના ઘરનાં સંસ્કાર વ્રુક્ષો માટેનો આદરભાવ...અનન્યા પ્રેમ ઉછેર જોઈ ખૂબ ગદગદ થઈ ગયો...કુદરતી વાતાવરણમાં મનસાનો હાથ પકડી પ્રેમનો એકરાર કર્યો ...વાંચો અંક 8 ...Read More

9

પ્રેમાગ્નિ - 9

એકબીજાના ગળાડૂબ પ્રેમમાં મોક્ષ ને મનસા એકબીજાને કવિતાઓં અને મુક્તકો થી પ્રેમ સંદેશા આપે છે ...મોક્ષ મનસાને પોતાનો ભૂતકાળ છે આવનારા દિવસોમાં મનસાને કોઈ શંશય ના થાય ...મોક્ષ પૂના જાય છે સેમિનાર ને યોગ ગુરુ ને મળવા ....આગળ એમના જીવનમાં વળાંક ને શું સ્થિતિ સર્જાશે વાંચો અંક 9 ...Read More

10

પ્રેમાગ્નિ-11

મનસા ના મામાએ મનસાનું માંગુ આવ્યું છે એની બહેન વીનોદાબા ને વાત કરી...વીનોદાબા વિચારમાં પડી ગયા...મનસા વિચારમાં પડી ગઈ ફક્ત મોક્ષનિજ...હવે શું થશે વાંચો અંક 11 ...Read More

11

પ્રેમાગ્નિ - 12

મનસા મોક્ષને પોતાના માટે માંગુ આવ્યું છે એની વાત કરે છે...મનસાનો આગ્રહ છે કે એ આવી ઘરે એનો હાથ લે..મોક્ષ મનસાના ઘરે જાય છે હાથ માંગવા ....વાંચો આગળ અંક 12 ...Read More

12

પ્રેમાગ્નિ - 13

મનસાની ફ્રેન્ડના અમદાવાદ ના છોકરા જોડે વિવાહ નક્કી થયા ...મનસા મોક્ષને પોતાનું માંગુ નાખવા કહે છે.....મોક્ષ એને પરીક્ષા સુધી જોવા જણાવે છે....મોક્ષ માનસના ઘરે લગ્ન નો પ્રસ્તાવ લઈને જાય છે .... શું થાય છે વાંચો અંક 13 ...Read More

13

પ્રેમાગ્નિ-14

મનસા મોક્ષની મદદ ને પોતાની મેહનત થી પરીક્ષા સરસ રીતે પૂરી કરે છે...મનસા મોક્ષ એમની પ્રેમ સફર મા આગળ આગળ વધી રહ્યા છે...મોક્ષ મનસા નો હાથ માંગવા જાય એ પેહલા જ એના વિવાહ ની વાત ઘરમાં શરૂ થાય છે...મોક્ષ મનસાનો હાથ માંગવા એના ઘરે જાય છે .....વાંચો આગળ નો રસથાલ ...શું થાય છે મોક્ષ મનસાના જીવનમા ....અંક 14 ...Read More

14

પ્રેમાગ્નિ -15

મનસા તો ખુશીથી પાગલ થઈ ગઈ હતી. એણે તો હસુમામા જેવા રૂમની બહાર ગયા તરત મોક્ષને ફોન જોડ્યો........મોક્ષ મનસાના આવે છે .....મનસાનો હાથ માંગે છે...પોતે વિધુર છે એપણ કીધું .....આગળ વાંચો મનસા મોક્ષનો સમ્બંધ સ્વીકારાય છે કે પછી....અંક 15 ...Read More

15

પ્રેમાગ્નિ - 16

આમ ને આમ ત્રણ દિવસ વીતી ગયા.......... મોક્ષના કોઈ સમાચાર નથી.......... મનસા સાવ સૂનમૂન થઈ ગઈ છે.ક્યાં ચાલ્યા ગયા મારા પર આવો કેર કેમ વર્તાવ્યો મનસાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ...Read More

16

પ્રેમાગ્નિ - 17

મોક્ષ ના જીવનમાં નિરાશા વ્યાપી ગઈ....એ શહેર છોડી ગયો....અા બાજુ મનસા મોક્ષની રાહમાં....નથી મોક્ષના ફોન ના મેસેજ કઈ નહીં....એને પર પાકો વહેમ પડ્યો...હેતલ ને વીનોદાબા મનસાને ના સમજાવી શક્યા....મનસા દિવસે દિવસે વધુ નિરાશા અને દુખમાં ડૂબતી ગઈ..મોક્ષ અંતે સાચી વાત જણાવા મનસાને એક મેસેજ લખે છે....વાંચો અંક 17 ...Read More

17

પ્રેમાગ્નિ - 18

મોક્ષના મેસેજથી મનસાને હકીકત ખબર પડે છે ...પ્રેમનું સ્વમાન સાચવવા મોક્ષ એ અા પગલું લીધું એ એને સમજાય ખૂબ રડતી રહી ખાવા પીવાનું છોડ્યું....એનું પરિણામ આવ્યું એ ડિસ્ટિંક્ષન થી પાસ થઈ કોઈ ખુશી નહીં ના કોઈ એનો આનંદ એને...બધા મનસાને સમજાવા કારણ શોધે છે....વાંચો અંક 18 ...Read More

18

પ્રેમાગ્નિ - 19

હેતલના આગ્રહ ને વીનોદાબાની સમજાવટ એમની વધતી ઉંમર બધાનું કંઈને કઈ કારણ આગળ ધરી મનસા વ્યોહ્મ ને મળવા તૈયાર વિવાહ પછી લગ્ન જેની જોડે નક્કી થયેલા એ છોકરો વિકાસ પણ મેલબોર્ન ઑસ્ટ્રલિયા જ રહે છે....મનસાની શરતે હેતલને પણ વ્યોમને મળવા જવા સાથે લીધી....બધાજ વ્યોમને મળવા ઘર જોવા મુંમ્બઈ જાય છે ...ત્યાં વ્યોમ મનસા થી નિકટ આવા પ્રયત્ન કરે છે....વાંચો આગળની વળાંક લેતી વાર્તા અંક 19 ...Read More

19

પ્રેમાગ્નિ - 20

મનસા એ મોક્ષને મેસેજ કરી બધીજ સાચી વાત લખી...મોક્ષ પણ બધું જણીને દુ:ખી થયો...એનુ બલિદાન હવે મનસા ને પારાવાર આપી રહ્યું છે....જીવ છોડી આવતા જન્મ સુધી રાહ જોશે કહીને ફોન બંધ કરે છે....મનસા સામેથી આસ્ટ્રેલિયા જવા તૈયાર થાય છે અને જીવનનો આખરી દાવ લગાવવા તૈયાર થાય છે...વ્યોમના મમ્મી જોડે મેલબોર્ન જવા નીકળે છે...વાંચો અંક 20 ...Read More

20

પ્રેમાગ્નિ - 21

મોક્ષ અધ્યાત્મ તરફ વધુ ને વધુ વળી રહ્યો છે...મનસા નો વિયોગ યોગ થી દૂર કરવા પ્રયાસ કરી રહ્યો છે...મનસા જઈને પણ મોક્ષ ની યાદોમાં રડતી રહે છે ...એ મોક્ષ ને મેસેજ લખે છે ...આગળ વાંચો અંક 21 second last episiode ...Read More

21

પ્રેમાગ્નિ - 22

મારી પ્રેમાગ્નિ નવલકથા સર્વ વાચક મિત્રોએ ખૂબ હ્રદયપૂર્વક વધાવી... સર્વ વાચક મિત્રોનો ખૂબ આભારી છું. નવલકથાનાં પાત્રો એમની વિચારધારા એમનો અનન્ય પ્રેમ સ્વાર્પણ અને આધ્યાત્મિક અનુભૂતિ.. વનસ્પતિ વ્રુક્ષોનો પ્રેમ સેવા બધાજ પાસા બધાને ખૂબ પસંદ આવ્યા છે .. ઘણાં મિત્રોએ લખીને જણાવ્યું છે. સર્વનો ખૂબ ખૂબ આભારી છું . પ્રેમ વિષયની કડીને રસપૂર્ણ રીતે આગળ વધારતા હું નવી રસપ્રચુર નવલકથા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.. આશા છે આપને ખૂબ પસંદ આવશે જ. આપ વધાવી લેશો.. ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... પ્રેમમાં સમર્પિત બે જીવ...પ્રિતની રાહે ચાલી નીકળ્યા..અમાપ પ્રેમનાં રાહગીર એક ત્રિભેટે અટવાયા..એક પ્રેમ ત્રુષાતુર રુહ એનું બાકીનું રુણ લઈને આવી..પછી સર્જાયો પ્રેમ અનુગ્રહ...ઉજળી પ્રિતનાં પડછાયા કાળા...એક રહસ્યમય પ્રેમ પ્રચુર નવલકથા વાંચો.. ...Read More