ધૃવલ: જિન્દગી એક સફર

(388)
  • 85.4k
  • 42
  • 32.6k

આ નોવેલ કોઈ પોઇન્ટ મેળવવા માટે નહિ માત્ર મારા સુકુન માટે લખી છે . મિત્રો ધૃવલની કહાની તેના પપ્પાની એક ભૂલ પર આધારિત છે એટલે ધૃવલની કહાની જાણતા પહેલા તેના પપ્પાની life વિશે જાણવું ખુબજ જરૂરી છે નિશાંતની કોલેજ life અને તેના મિત્રો શરૂઆતથી જ બધી સ્ટોરીમાં લવ અને રોમાન્સ નથી આવતો આ સ્ટોરીમાં ત્રણ પેઢીની વાત છે ધ્રુવલના દાદા પપ્પા અને ધ્રુવલ એટલે ધ્રુવલની life સુધી પહોંચવા તમારે પણ મૂળ સુધી જવું પડશે

Full Novel

1

ધૃવલ: જિન્દગી એક સફર

એક પ્રેમકહાની સાથે થોડી રકઝક વાદવિવાદ ઝગડો સાથે રોમેન્ટિક પ્રેમ.... ...Read More

2

ધૃવલ જિંદગી એક સફર-2

દોસ્તો , જૂનાગઢનો ગિરનાર પર્વત ચડી રહ્યા છે ત્યાં ધ્રુવલ તેના દાદાની મેહનત અને પોતાની લવ સ્ટોરી શરૂ કરે આગળ... #Dsk ...Read More

3

ધૃવલ જિંદગી એક સફર-3

અજયના મૃત્યુંનું દુઃખ અને વિશાલભાઈ નિશાંતના પિતાજીનું મૃત્યુ અને બધાનો સ્વભાવ જોયો... હવે,આગળ.. #Dsk ...Read More

4

ધૃવલ જિંદગી એક સફર-4

વેકેશનમાં બધા ઘેર આવે છે,મકાનનો પ્લાન જુએ છે,મકાન બનવા લાગે છે,નિધિ એકવાર હોસ્ટેલ મોડી આવે છે તે કોઈ ટેંશનમાં એવું લાગે છે હવે,આગળ ... #DSK ...Read More

5

ધૃવલ જિંદગી એક સફર-૫

ધીમે ધીમે એક-એક જોડી બનવા લાગે છે,નિશાંતને ગામડે જવું પડે છે,એક બાજુ કોલેજમાં એક છોકરી આપઘાત કરવાનો પ્રયત્ન કરે હવે,આગળ... #Dsk ...Read More

6

ધૃવલ જિંદગી એક સફર-6

બધા કોલેજ પૂરી કરી ઘેર જતા રહે છે. હવે આગળ #DSK ...Read More

7

ધૃવલ જિંદગી એક સફર-7

આગળ જોયું કે નિશાંત અને તેના દોસ્ત જિંદગી શરૂ કરે છે ધ્રુવલ ના પ્રેમની તકલીફ નિશાંતને નથી પણ અજાણ્યો કોલ નિશાંતને આવે છે હવે, આગળ,,,, #DSK ...Read More

8

ધૃવલ જિંદગી એક સફર-8

કોલેજ પૂરી કરી બધા છૂટા પડે છે હવે,આગળ.... #DSK ...Read More

9

ધૃવલ જિંદગી એક સફર-9

આગળ જોયું નિકિ નિશાંતને ફસાવે છે #DSK ...Read More

10

ધૃવલ જિંદગી એક સફર-10

મિત્રો, આગળ જોયુ નિશાંત માનતો નથી, બધાને છોડીને તે ઉપર જતો રહે છે.ધૃવલ કહે હુ કાવ્યા વગર નહી રહી શકુ છ્તા માનતો નથી.ધૃવલ કોર્ટ મેરેજ કરવા કહે છે તો કાવ્યા ના પાડે છે.નિકીને નિશાંત ખિજાય છે પણ નિકી કહે છે તારા વેવેલાવેડાની અસર નહી થાય એમ્કહે છે.નિકિ અપેક્ષાને એરપોર્ટ લેવા જવા બે દિવસ પછી કહે છે તો નિશાંત ના પાડે છે.નિશાંત એક અભિમાનની પિતા સાબિત થાય છે. નિકિ કોઇના કહ્યામા નથી તે કેતનનુ પણ કહ્યુ માનતી નથી તેણે અપેક્ષાને પણ તેના પાપાની વિરોધમા તૈયાર કરે છે.ધૃવલ અને તેના પાપા વચ્ચે માથાકુટ થાય છે,ધૃવલ તેના પાપાની ધમકીથી અવશ્ય ડરી જાય છે ને એક અણધાર્યો નિર્ણય કરી સુઇ જાય છે. હવે...આગળ... ...Read More

11

ધૃવલ જિંદગી એક સફર-11

ધૃવલની શોધખોળ ચાલે છે.પણ ધૃવલ પહોચી ગયો તેના એક મિત્રના ઘેર.શામપૂર.રળિયામણુ એ ગામને એક મોટી હવેલી.અંદરની શોભા જોય દિલ થઇ જાય.જાત-જાતના ફૂલ છોડ,બગીચો,વૃક્ષો,હરિયાળી,મસ્ત કોતરણીવાળી એ હવેલી.આ બધુ જોતા-જોતા આવતા ધૃવલને એક માનસે અટકાવ્યો ‘’એ ભાઇ ટોઇલેટ શુ ગયો આપ તો છેક ઘુસી ગયા. કોનુ કામ છે કિશાનનો દિસ્ત છુ, તેનુ જ કામ છે. ધૃવલ...ધૃવલ હા...હા...કિશનભાઇ ઘણીવાર ધૃવલ ધૃવલ કરતા હોય છે એ જ કે ધૃવલ હા..... ઓકે જાવ... તે મેઇન ગેટ સુધી પહોચી જાય છે.દરવાજાની વિશાળતા જોઇ લાગે કે રાજાશાહી તો અહી જ ચાલે છે. દરવાજામા એક 18 વર્ષની છોકરી નાચતી-નાચતી ગાઇ રહી છે,બે બાજુ બે બહેનો બેસીને તેના સુર સાથે સુર મેળવતી હોય છે,તેને ધીમેથી નાચવાનુ અને ગાવાનુ કેહતી હોય છે પણ એછોકરી ખુશ થઇ જ્તા ઝડપથી નાચવા લાગે છે આ સમયે ધૃવલ વચ્ચે આવી જતા, ના...આમ તો એ ધૃવલની વચ્ચે આવી જતા પડવાની હોય કે પોતે જ પોતાને સંભાળી લે છે. પૂનમ ખબર નઇ પડતી કે નઇ પડતી કે આમ વચ્ચે ના અવાઇ ના અવાઇ. ધૃવલ સોરી....એ.. પૂનમ આમ,પૂછ્યા વગર દરવાજા સુધી કેમ પહોચી ગયા ધૃવલ સોરી...બટ આ ઘર નહી હવેલી છે. પૂનમ તે મને ખબર જ છે અમારી છે. ધૃવલ આ કિશનનુ ઘર છે પૂનમ ના......આ હવેલી છે.!!! ધૃવલ આ કિશનની હવેલી છે પૂનમ ના....તેના બાપની, એટલી તેવડ કિશનની!!! ધૃવલ ઓહોહો...કિશનના બાપની હવેલીમા કિશન છે પૂનમ હુ આ ઘરની નોકર નથી. ધૃવલ હા..એ વાત સાચી તમે નોકર જેવા નથી લાગતા.બિલકુલ નહી... પૂનમ શુ કિશન અરે તુ આવ આવ..એ તુ શુ હેરાન કરે છે ધૃવલને [ધૃવલને લઇ જાય છે કિશન.સીડીના પગથિયા ચડતા-ચડ્તા,એ મારી નાની બહેન છે,મજાકી છે જોકે તે અજાણ્યાની મજાક ન કરે પણ તેના રૂમની સફાઇ ચાલે છે તે પ્રેક્ટીસ કરતી હતી.ગાવાનો જબરો શોખ છે ને એ ગાઇ એટલે આપણને સાંભળ્યા જ કરવાનુ મન થાય.તુ તેની પ્રેક્ટીસની વચ્ચે આવ્યો એટલે એગુસ્સે થઇ ગઇ.] ધૃવલ ઓહ.... [બંને રૂમમા બેસે છે પૂનમ પાણી લઇને આવે છે] કિશન પૂનમ આ મારો દોસ્ત હુ વાત કરતો હતો એ ધૃવલ. પૂનમ ગીતનગર ...Read More

12

ધૃવલ જિંદગી એક સફર-12

ધૃવલ જિંદગી એક સફર-12 આગળ જોયુ... [ધૃવલની શોધખોળ ચાલે છે,તે તેના મિત્રના ઘેર જતો રહે છે.તેના દોસ્તનુ નામ કિશન અને કિશનની નુ નામ પૂનમ.પૂનમને ગાવાનો ગજબનો શોખ છે,પૂનમ પ્રોજેક્ટ માટે ધૃવલની help લે છે.ધૃવલ કિશનને તે કેવી રીતે ભાગીને આવ્યો તે કહે છે.પૂનમને ધીમે-ધીમે ધૃવલ ગમવા લાગે છે.તે ધૃવલને તેની દોસ્ત વિશે પૂછે તો ધૃવલ કહે છે તેને કોઇ છોકરી મિત્ર નથી.સંજનાને જમનાબા ઘેર લાવે છે કેમ કે જયરાજ તેને ઘેરથી કાઢી મૂકે છે.ધૃવલ જતો રહ્યો એટલે કાવ્યા, ધૃવલના ઘેર જ રેહવા આવી જાય છે.નિધિને મીરા પણ આવ ...Read More

13

ધૃવલ જિંદગી એક સફર-13

ધૃવલ જિંદગી એક સફર-13 [આગળ જોયુ..ધૃવલનુ ખૂબ જ ધ્યાન રાખવામા આવે છે,ધૃવલ ગુજરાતી બોલતા શીખે છે,’’વિહાર’’દરિયાકિનારે જવાનુ આયોજન થાય છે,ધૃવલને દિવાસ્વપ્ન સતાવે છે,] હવે આગળ.... ...Read More

14

ધૃવલ જિંદગી એક સફર-14

ધૃવલ જિંદગી એક સફર-14 [આગળ જોયુ 10 દિવસ પછી ધૃવલ અપેક્ષાથી નજીક આવે છે,ધૃવલને ગુજરાતી બોલતા આવડી જાય છે,નિક તેના એક છોકરી વિશે તપાસ કરવા મોકલે છે પણ કંઇ જાણવા મળતુ નથી.નિકિ ડૉ.દ્વારા નિશાંતને સમજાવવા મોકલે છે.નિશાંત નિકિને ધૃવલની સગાઇની વાત થાય છે ને નિકિ નાની પાર્ટીનુ આયોજન કરે છે. હવે આગળ....] ...Read More

15

ધૃવલ જિંદગી એક સફર-15

ધૃવલ જિંદગી એક સફર-15 ક્યા ખૂબ લીખા હૈ તકદીર ને કુછ શિકવા ન રખા નસીબ ને સાલો સે ઇંતઝાર કરતે થે મિલ હી ગયા મહોબ્બતમે! એક બાજુ ગુજરાતી પરિવારમાથી અમનની વિદાય થઇને , ફરીવાર બધા કામે લાગી ગયા. તો બીજી બાજુ કિશન તેના પાપા ના કેહવાથી બીજા જમીનદારની સાથે બહાર ગયો.હવે,ઘરમા રહ્યા માત્રને માત્ર પૂનમને ધૃવલ.પૂનમના મમ્મી-પાપા તો તેના કામમા જ ગૂંચવાયેલા રહે.પૂનમને સારો સમય મળી જતો ધૃવલ સાથે રેહવાનો. ...Read More

16

ધૃવલ જિંદગી એક સફર-16

ધૃવલ જિંદગી એક સફર-16 ધૃવલ ખૂબ જ પરેશાન છે તે વિચારે છે કે પૂનમને કહી દેવુ જોઇતુ હતુ કે તે આવ્યો છે કાવ્યા માટે. કિશન તુ ચિંતા ન કર દોસ્ત હુ બધુ જ સંભાળી લઇશ.હુ પૂનમને અવશ્ય સમજાવીશ. ધૃવલ હમમ,ઓકે! ! ! એક નિઃસાસો નાખતા આ બાજુ ગોપાલભાઇ અને તેના 7-8 માણસો પોતાની દિકરી માટે ધૃવલનો હાથ માંગવા જાય છે.સાથે હથિયાર પણ છે.શામપુરથી ગીતનગરનો રસ્તો 50કી.મી. 1કલાકમા તે પહોચી ગયા. ...Read More

17

ધૃવલ જિંદગી એક સફર-17

ધૃવલ જિંદગી એક સફર-17 [આખા ગામમાં ગોપાલભાઇ એ દિકરીની સગાઇના પેંડા વેચ્યા બજારમાંથી કપડાની ખરીદી કરીને આવ્યા ત્યારે.કિશન પણ કંટાળી ગ્રીષ્માંને પૂનમની વધતી દુશ્મની,એકબાજુ ધૃવલને પૂનમના લગ્ન,તો વળી નવુ પાપાનુ જુઠ કે એ નિશાંતકાકાને એ માની ગયા. ગોપાલભાઇ એ મુર્હત જોવડાવ્યા તો માત્ર 15 જ દિવસમા લગનનુ મુર્હત આવી ગયુ.આથી તેઓ એ ખરીદીમા ખુબજ ઉતાવળ રાખી બધી જ તૈયારી ફટાફટ કરી દીધી. ...Read More