હાસ્ય રતન ધન પાયો (પ્રકરણ-૧)
New Episodes : : Every Monday
હાસ્ય રતન ધન પાયો...! - 2
પ્રકરણ-૨ આ જ તો મઝા છે રમેશ સિતારા આભમાં ચમકે, હું હથેળીમાં શોધ્યા કરું..! કમળ અને કાદવની રાશિ ભલે સરખી, પણ બંનેના કર્મો અલગ, ને ફળશ્રુતિ પણ અલગ,.! ક્યાં રામ ને ક્યાં રાવણ..? એમ ક્યાં કાદવ ને ક્યાં કમળ..? પણ મંથરા જો કૈકયી સાથે રહી શકતી હોય, કૃષ્ણ જો કંસ વચ્ચે રહી શકતા હોય, ને પ્રહલાદ જો હિરણ્ય કશ્યપ ના ધાકમાં શ્વાસ લઇ શકતાં હોય તો, કાદવ ક્યાં ક્રૂર છે..? કમળની જેમ ખીલવું હોય, લક્ષ્મીજીનું સ્થાપન ઇચ્છતાં હોય તો, કાદવ પણ જરૂરી ને કમળ પણ જરૂરી. કાદવનો પનારો પણ વ્હાલો કરવો પડે ...Read More
હાસ્ય રતન ધન પાયો...! - 3
હાસ્ય રતન ધન પાયો...! (પ્રકરણ-૩) આદિત્યની બાલ્યાવસ્થા કોને ક્યાં અને ક્યારે જનમ આપવો, એનો અબાધિત અધિકાર હજી ઈશ્વર પાસે છે, એ સારું છે..! કેમ કે સરકારના હાથ ત્યાં સુધી પહોંચતા નથી. નહિ તો સોના-ચાંદીના વાસણોમાં જમતા પરિવારમાં જનમ લેવાની લોકોની ઈચ્છાઓ આસાની બર આવી જાત. જીંદગીમાં પછી તો ‘હાય-વોય’ જ નહિ હોત. આ તો એક ગમ્મત..! બાકી, આદિત્યમાં એવું થયું નહિ. પાછલી બાકીને વસુલવા માટે જ ધરતી ઉપર જનમ લઈને આવ્યો હોય એમ, જન્મ્યો ત્યારથી ગરીબીએ એનો પીછો મુક્યો નથી. આજે ભલે બે પાંદડે એ સુખી હોય, પણ ગરીબીની વેદનાઓ હજી પણ એમને દસ્તાવેજની ...Read More
હાસ્ય રતન ધન પાયો...! - 4
હાસ્ય રતન ધન પાયો..! (પ્રકરણ-૪ ) શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના પડછાયા શ્રદ્ધા ને અંધશ્રદ્ધા એ આજની ઉપજ નથી. સદીઓથી ચાલી આવતી પ્રણાલિકાઓ છે. ગરીબી હોય ત્યાં અંધશ્રદ્ધા ડોરબેલ વગાડ્યા વગર પ્રવેશી જાય. ને સાધન સંપન્ન હોય ત્યાં, પણ અંધશ્રદ્ધા તો હોય પણ શ્રધ્ધાનું સ્થાન પણ હોય. આદિત્યની બાલ્યાવસ્થા સુખ અને દુખના સંક્રાતકાળમાં વીતેલું. જ્યાં ...Read More
હાસ્ય રતન ધન પાયો - 5
હાસ્ય રતન ધન પાયો (પ્રકરણ ૫) માની મમતા ને દાદા-દાદીનો વ્હાલસોયો બહોળા અને ભોળા પરિવારનો આસામી હોવાથી મુશીબતો આવતી ખરી પણ ટપલી મારીને ચાલી જતી. આદિત્યને ગરીબીનો અંદાજ નહિ આવે એ માટે, આદિત્ય ઉપર અનેકની હુંફ હતી. જેની જેની નિરંતર છાયા પડેલી એને ક્યારેય એણે નજર અંદાજ કરી નથી. જેમનું-જેમનું આ દુનિયામાં આજે અસ્તિત્વ નથી, એ પણ હજી એના હૈયામાં હજી અસ્તિત્વ ધરાવે છે. અંદર બેઠાં-બેઠા આજે પણ જીવન જીવવાનો દોરી સંચાર કરે છે. એની દાદીમાના વ્હાલપના શબ્દો, ‘ખુબ ડાહ્યો થજે દીકરા’ હજી એના હોઠ ઉપર રમે છે, એટલે આદિત્ય એ દિશામાં દૌડતો રહ્યો છે. એકલહાથે ...Read More