જવાબદારી

(47)
  • 12.5k
  • 3
  • 5.2k

મારે કાઈક કરવુ છે પણ શુ કરવુ એ ખબર નથીમારે કાઈક બનવુ છે પણ શુ બનવુ એ ખબર નથીમારે કરોડો રૂપિયા કમાવા છે લક્ઝરી કારમા ફરવુ છે મોટા બંગલામાં રહેવુ છેપણ આ બધું કેવી રીતે મેળવવુ કાઈ ખબર નથી પડતીઆકાશ મનોમન વિચારી રહ્યો હતો. તે કોઈને પોતાની દિલની વાત જલ્દી શેર નહોતો કરી શકતો અને અંદરોઅંદર મનમા કાઈને કાઈ વિચાર્યા કરતો પણ શુ કરવુ જેનાથી તે પોતાના આ સપના પુરા કરી શકે.જીદંગી પાસેથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી પણ જીદંગીએ તેનો સાથ ક્યા આપ્યો જ હતોતે સમજતો થયો તેની પહેલા તેના પિતાનુ એક્સિડન્ટમા મ્રુત્યુ થયુ હતુ, તેના શીક્ષક તેની સાથે ભેદભાવ

New Episodes : : Every Wednesday

1

જવાબદારી - ભાગ ૧

મારે કાઈક કરવુ છે પણ શુ કરવુ એ ખબર નથીમારે કાઈક બનવુ છે પણ શુ બનવુ એ ખબર કરોડો રૂપિયા કમાવા છે લક્ઝરી કારમા ફરવુ છે મોટા બંગલામાં રહેવુ છેપણ આ બધું કેવી રીતે મેળવવુ કાઈ ખબર નથી પડતીઆકાશ મનોમન વિચારી રહ્યો હતો. તે કોઈને પોતાની દિલની વાત જલ્દી શેર નહોતો કરી શકતો અને અંદરોઅંદર મનમા કાઈને કાઈ વિચાર્યા કરતો પણ શુ કરવુ જેનાથી તે પોતાના આ સપના પુરા કરી શકે.જીદંગી પાસેથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી પણ જીદંગીએ તેનો સાથ ક્યા આપ્યો જ હતોતે સમજતો થયો તેની પહેલા તેના પિતાનુ એક્સિડન્ટમા મ્રુત્યુ થયુ હતુ, તેના શીક્ષક તેની સાથે ભેદભાવ ...Read More

2

જવાબદારી - ભાગ ૨

આગળતેની જવાબદારી પ્રત્યે કોઇ ભાન જ રહ્યું નહોતું.એક દિવસ તેના મિત્રો સાથે ડુમસ ફરવા ગયો હતો અને ત્યારે જ તેનુ એક્સિડન્ટ થયુ હતુ.જીજ્ઞેશના મ્રુત્યુ બાદ તેના દિવ્યા માટે પરીસ્થીતી એટલી ખરાબ બની હતી કે માત્ર ભાડાની આવક પર ઘર ચાલતુ. આજથી વિસ વર્ષ પહેલાં તે ૩૦૦૦ રૂપિયાની ભાડાની આવક પર ઘર ચલાવતી તેમા આકાશનો અને તેની મોટી બહેન વંદનાનો ભણવાનો ખર્ચો, ઘર ચલાવવા જીવન જરૂરિયાતની તમામ વસ્તુ બધુ મેનેજમેન્ટ કરતીકોઈ મેનેજમેન્ટની ડીગ્રી મેળવ્યા વગર પણ માત્ર પાંચ ધોરણ સુધી ભણેલા દિવ્યાઘરનુ વ્યવસ્થિત ધ્યાન રાખતી.તેની જીદંગીનો ધ્યેય એટલે આકાશ અને વંદનાને ભણાવવા કેમ કે તેની પાસે બિજો કોઈ વિકલ્પ રહ્યો ...Read More

3

જવાબદારી ભાગ ૩

વર્તમાનમા આકાશ માટે આ પળે શુ કરવુ શુ નહી તેની કાઈખબર જ નહોતી. મનમા કાઈ કરી બતાવવાની તીવ્ર ઈચ્છા પણ ભુતકાળ તેનો પીછો છોડતો નહોતોતેને આજે પચ્ચીસ વર્ષે પણ તેના પિતાની યાદ આવતી જે તેને સ્કુલે લેવા માટે આવતા જ્યારે તે પહેલા ધોરણમાં હતો.તેના પિતાની છબી તેના મનમાં આકાર લેતી અને પાછી ભુસાઈ જતી તે પળે પળે તેના પિતાને મિસ કરતો.આજે સૌથી વધારે જરૂરીયાત હતી તો તેના પિતાની હતી એક પુત્ર માટે પિતાથી મોટો માર્ગદર્શક બીજો કોણ હોઈ શકે.તે વર્તમાન અને ભુતકાળ બંને વચ્ચે ભટક્યા કરતો તે જાણવા છતા કે તેનો કોઇ લાભ નથી અને ભુતકાળ વાગોળવાથી તેના મન અને ...Read More

4

જવાબદારી - ભાગ-૪

તેમણે જીજ્ઞેશને ઘણી વાર આકાશના આવા વર્તનને લીધે જાણ પણ કરી હતી પરંતુ જીજ્ઞેશે તેને નજર અંદાજ કરી હતી. પોતાની જવાબદારી નીભાવવાથી દુર ભાગી રહ્યો હતો. દિવ્યા બધુ જોયા કરતી પણ કાઈ કહી ના શકતી જીજ્ઞેશના મ્રુત્યુ બાદ તે એકદમ એકલી પડી ગઈ હતી તેને સાથ સહકાર આપનાર કોઇ નહોતું. તેની સગી બહેન કે સગી મા તો આ દુનિયામા હતા નહી ત્યારે તેની સોસાયટીમાં રહેતા દર્શનાબેન સાથે તેની મુલાકાત થઇ તેની પહેલા દિવ્યા પાસે જીવન જીવવાનો કોઇ વિકલ્પ જ નહોતો તેનુ જીવન માનસિક રીતે પડી ભાંગ્યું હતુ. સ્થિતિ તેના કાબુમાં નહોતી દર્શનાબેન તેની પરિસ્થિતિ થી વાકેફ હતા તેમણે દિવ્યાને ...Read More