મૃગજળની મમત

(2k)
  • 175.2k
  • 89
  • 62.4k

અંતરા એક એવી છોકરી જીંદગી થી ભરપૂર. સપનાંઓથી ભરપૂર. પોતાની આવડત સાથે કંઇક કરી બતાવવા ની ઇચ્છા.પરંતુ જીંદગી માં આવતા અવનવા વળાંક સાથે દરેક વખતે પોતાની જાતને સરળતાથી ઓગાળતી અને જીવવા લાગતી .અને ફરી કયારેય સપના પુરા થશે એ આશા માં મૃગજળ ની પાછળ દોડયા કરતી.

Full Novel

1

મૃગજળની મમત - 1

અંતરા એક એવી છોકરી જીંદગી થી ભરપૂર. સપનાંઓથી ભરપૂર. પોતાની આવડત સાથે કંઇક કરી બતાવવા ની ઇચ્છા.પરંતુ જીંદગી માં આવતા અવનવા વળાંક સાથે દરેક વખતે પોતાની જાતને સરળતાથી ઓગાળતી અને જીવવા લાગતી .અને ફરી કયારેય સપના પુરા થશે એ આશા માં મૃગજળ ની પાછળ દોડયા કરતી. ...Read More

2

મૃગજળ ની મમત - 2

અંતરા અને નિસર્ગ બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા છે.પણ કહેવા ની પહેલ કોણ કરે અંતે થાકી નિસર્ગે પુછવા ની પહેલ કરી પણ દર વખતની નીરાશા પછી હવે છેલ્લી વખત પુછે છે.અને જવાબ માં ફરી શું આવે છે..એ આગળ જોઇએ. ...Read More

3

મૃગજળ ની મમત - 3

નિસર્ગ વારંવાર નિરાલી સાથે પોતાના મનની વાત અંતરા સુધી પહોંચાડે છે. પણ અંતરા દરેક વખતે જવાબ આપે છે. નિસર્ગ થાકી જાય છે.હવે આવખતે નિરાલી ને છેલ્લી વખત મોકલશે. અંતરા જો ના પાડશે તો પછી એ ભણવા જતોરહેશે અને અંતરા ને ભુલી જશે. હવે નિરાલી શું જવાબ લાવે છે. ના કે પછી હા ..એ આગળ જોઇએ. ...Read More

4

મૃગજળ ની મમત - 4

નિસર્ગ છેલ્લી વખત નિરાલી ને પુછવા નુ કહેછે..અંતે આ વખતે નિરાલી હા માં જવાબ લાવે છે. નિસર્ગ અને અંતરા બંને ખુબ ખુશ છે. પહેલી વાર બંને ફોન પર વાત કરેછે.નિસર્ગ અંતરા ને ઘરમાં એકલા મળવા માટે બોલાવે છે.અંતરા ના પાડે છે અને એ આવશે એ પણ મમ્મી ની પરવાનગી થી એવી શર્ત લાગે છે . હવે આગળ જોઈએ. ...Read More

5

મૃગજળ ની મમત - 5

ઘણો સમય રાહ જોયા પછી અંતરા એ હા પાડી છે. બંને તરફ ને જોવા ની વાત કરવા ની એસાઇનમેન્ટ છે.. એમાં નિસર્ગ ના મમ્મી પપ્પા અને અર્ણવ પાચ -છ દિવસ બહાર ગામ જવા ના લીધે અંતરા અને નિસર્ગ ને એકાંત મળી જાય છે.પહેલી વાર પ્રેમ ના સ્પર્શ નો અહેસાસ..પછી તરતજ રંગો નો તહેવાર આખી જીંદગી જ બદલાઈ ગઇ છે જાણે.પણ નિસર્ગ ને રંગે રમવું ગમતું નથી .અંતરા ની જીદ છે નિસર્ગ ની સાથેજ રમવા ની.. શું થશે નિસર્ગ રમશે કે અંતરા હંમેશા માટે રમવા નું છોડી દેશે . ...Read More

6

મૃગજળ ની મમત - 6

અંતરા અંતે નિસર્ગ ને રંગે છે. ત્યા અર્ણવ પણ આવી જાય છે. બંને ખુબ ખુશ છે. જોબ માં સેટલ થઈ જાય તો ઘરમાં વાત કરશું એવું નકકી થાય છે. પણ નિસર્ગ ને જોબ અમદાવાદ માં મળે છે . એક બેચેની સાથે ભવિષ્ય સારું થશે એ આશા થી નિસર્ગ અંતરા ને સમજાવી ને અમદાવાદ શિફ્ટ થઈ જાય છે. ...Read More

7

મૃગજળ ની મમત - 7

અંતરા અને નિસર્ગ ખુબ ખુશ છે . હવે જીવન ભર સાથે રહેવા નો સમય નજીક આવી ગયો છે. બંને સપનામાં રાચતા હોય છે. અને અચાનક જ કિરણબેન નિસર્ગ ની સગાઈ જાનકી સાથે નક્કી કરી નાખે છે. ખુબ પ્રયત્નો છતાં નિસર્ગ સગાઈ ને રોકી શકતો નથી . હવે શું થશે નિસર્ગ અંતરા નો સામનો કઇ રીતે કરશે આગળ જોઇએ. ...Read More

8

મૃગજળ ની મમત - 8

નિસર્ગ અને અંતરા બંને એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં પોતાના ભવિષ્ય ના સપના રાચે છે. હવે નિસર્ગ આવે અને ઘરમાં બંને ના પેરેન્ટ્સ ને પોતાના સબંધો વિશે વાત કરશે ને પછી હંમેશા ને માટે એક થઈ જાશે. પણ નસીબ માં કંઇક અલગ જ લેખ લખેલા છે. નિસર્ગ ની સગાઈ જાનકી સાથે થઈ જાય છે. અને અચાનક એ જાનકી સાથે આવીને અંતરા ની સામે ઉભો રહી જાય છે.અર્ણવ મમ્મી સાથે વાત કરી ને હકીકત જણાવે છે પણ આમાં કંઇજ ફેરફાર નક્કી શકયતાઓ નથી એવુ કિરણબેન સાફ શબ્દો માં જણાવી દે છે. ...Read More

9

મૃગજળ ની મમત - 9

નિસર્ગ ના લગ્ન થઈ જાય છે .અંતરા માટે પણ એનાં માતા પિતા સારું ઘર શોધતા સ્નેહ ની વાત આવે છે અને અંતરા ની સંમતિથી સગાઈ નકકી થઈ જાય છે. હવે આગળ .. ...Read More

10

મૃગજળ ની મમત - 10

નિસર્ગ ના લગ્ન પછી અંતરા ની પણ સ્નેહ સાથે સગાઈ થઈ જાય છે. પણ અંતરા હજુ પણ સ્નેહ ની નજીક જઈ ન શકતી. સ્નેહ પોતાના બર્થડે પર અંતરા સાથે આખો દિવસ એકલા રહેવા પોતાના ફ્રેન્ડ ના ફાર્મ હાઉસ લઇ જાય છે. ...Read More

11

મૃગજળની મમત - 11

અંતરા સ્નેહ ના બર્થડે પર એને સરપ્રાઇઝ આપે છે. બીજા દિવસે બંને જણાં સ્નેહ ના ફ્રેન્ડ ફાર્મ હાઉસ પર એકલા આખો દિવસ પસાર કરેછે સ્નેહ અંતરા ને ભુતકાળ ભુલાવી હંમેશા માટે પોતાની થઇ જવાનું કહે છે .બંને ના લગ્ન થઇ જાય છે .અંતરા એક ટીપીકલ ગૃહિણી બની જાય છે.હવે આગળ. ...Read More

12

મૃગજળ ની મમત - 12

સ્નેહ અંતરા ના સપનાં ઓને ગૌણ માને છે. માતાપિતા પછી બાળક એમ જવાબદારી માં અંતરા ગુંચવાઇ . હવે બંને બેન્ગલોર શીફટ થાય છે.સ્નેહ પૈસા ની આંધળી દોટમા અંતરા અને મન ને પાછળ મુકી દે છે અંતરા ની એકલતામાં એકદિવસ નિરાલી એની બાળપણ ની દોસ્ત મળીજાય છે..હવે આગળ. ...Read More

13

મૃગજળ ની મમત - 13

અંતરા બેંગ્લોર આવી ને મન સાથે પોતાની લાઇફ જીવતી હોય છે.એમાં.નિરાલી મળીજાય છે. નિરાલી અને અંતરા ની બાજુના ફલેટ માં રહેવા નું નક્કી કરે છે. બંને સાથે મળી ને ઘરની ગોઠવણી કરે છે . હાઉસ વર્મીગ પાર્ટી માં નિરાલી અંતરા એક સરપ્રાઇઝ આપે છે . કોણ છે એ માણસ .હવે આગળ .. ...Read More

14

મૃગજળ ની મમત - 14

નિરાલી પાર્ટી માં અંતરા ને સરપ્રાઇઝ આપે છે નિરવ અને અંતરા ખુબ રાજી થઇ જાય છે એકબીજા ને મળી ને બે દિવસ ખુબ જલદી પસાર થઇ જાય છે હવે બધાં કાયમ મળતા રહેવું અને ફોન થી કોન્ટેક્ટ મા રહે શું નક્કી થાય છે . મોડી રાત્રે અંતરા ના ઘરની ડોરબેલ વાગે છે હવે આગળ. ...Read More

15

મૃગજળ ની મમત - 15

અચાનક અડધી રાત્રે બેલ વાગતા અંતરા વિચાર મા પડી જાય છે..પણ સ્નેહ આવ્યો છે..સ્નેહ એની આદત મુજબ થોડો સમય પછી ફરી ટુર પરથી નીકળી જાયછે. એકવાર ફરી અચાનક સવરે કોઈ ધડધડાટ ડોરબેલ વગાડે છે. અંતરા મન હશે એવું વિચારી ને ગુસ્સા મા દરવાજો ખોલે છે.અને સામે ઉભેલા માણસ ને જોઈ ને ચોંકી જાયછે. ...Read More

16

મૃગજળ ની મમત - 16

નિરાલી કોઈ ગેસ્ટ ને ચાવી આપવાની છે કહીને જાય છે . એ ગેસ્ટ નિસર્ગ . જે થોડો સમય ત્યા જ રહે વા નો છે. નિરાલી ના સમજાવ્યા પ્રમાણે અંતરા હવે થોડી પરિસ્થિતિ નોર્મલ થાય એમ વર્તે છે હવે આગળ. ...Read More

17

મૃગજળ ની મમત - 17

અંતે નિસર્ગ અંતરા નો સામનો થયો . બંને નોર્મલ બીહેવ કરવા ની પહેલ કરેછે.પણ હજું પણ અકળાય છે. મન અને હ્રદયા ને નાઇટ કેમ્પ માં જવાનું હોય મોકો મળતા નિરાલી અને આશીષ પણ બે દિવસ ફરવા નિકળી ગયાં. અને છોકરાંવ ને સ્કુલે મુકવા જતાં ઘરનો દરવાજો લોક થઇ ગયો હવે નિસર્ગ કાયમ લઇ ને સાથે જાય છે . ...Read More

18

મૃગજળ ની મમત - 18

અંતરા ના ઘરની ચાવી અંદર રહી જાય છે નિસર્ગ છોકરાંવ ને સ્કુલે મુકવામાં સાથે જાય છે. બંને ઘરે પાછાં ફરે છે. ઘર બંધ હોવા થી અંતરા બહાર જ બેસસે જીદ પકડે છે નિસર્ગ અંતે ગુસ્સા થી હાથ પકડીને ઘરમાં લઇ જાયછે. ...Read More

19

મૃગજળ ની મમત - 19

એ દિવસે બંને જણાં ખુબ ફરીયાદો કરી. બંને એ જે કાંઇ બન્યુ વિશે બધું ક્લીઅર કર્યું એ દિવસે જાણે બંને ની અંદર ચાલતું યુધ્ધ સમી ગયું અને પછી આટલાં વર્ષો મા શું બન્યુ એ વાત એકબીજા સાથે શેર કરી. હવે આગળ ...Read More

20

મૃગજળ ની મમત - 20

અંતરા અને નિસર્ગ બંને પોતાની લાઇફ માં જે કાંઇ પણ બન્યુ એ વાત કરે અંતે બંને વચ્ચે બધું ઠીક થઇ જાય છે. ઘરે જતાં પહેલાં નિસર્ગ અંતરા ને ડિનર ડેટ નું ઇન્વીટેશન આપે છે અને અંતરા સ્વીકાર પણ કરે છે. ...Read More

21

મૃગજળ ની મમત - 21

અંતરા ને નિસર્ગ નો વચ્ચે હવે દોસ્તી નો સબંધ છે. નિસર્ગ અંતરા ને પોતાના સપનાં પુરાં કરવા ની ને આગળ વધવા ની હિંમત આપે છે જેમાં નિરાલી આશીષ બધા એની સાથે છે અને અંતરા પણ હવે કામ કરવાનું નક્કી કરેછે. ...Read More

22

મૃગજળ ની મમત - 22

અંતરા બધાનાં સપોર્ટ થી પોતાના કામ મા આગળ વધવા લાગી હતી. સ્નેહ એનાં બદલેલા ને જોઈ રહયો હતો. બીઝનેસ મા થોડું પાછળ પડ્યો હોય એ ઘરમાં વધું સમય ગાળતો. નિસર્ગ અને અંતરા ને એ સાથે જોતો. એકવાર નિરાલી ને રોકી ને નિસર્ગ અને અંતરા વિશે પુછી નાખ્યુ. .. ...Read More

23

મૃગજળ ની મમત - 23

સ્નેહ અંતરા ની નજીક આવવા માગે છે પણ અંતરા ઇચ્છે છે કે જ્યારે પણ એ નજીક આવે ફકત જરુરીયાત્રા પુરતો નહી પણ અંતરા ને મન થી સ્વીકારી ને નજીક આવે. સ્નેહ જાનકી ને અંતરા ને નિસર્ગ વિશે જણાવે છે. જાનકી પણ નિસર્ગ ને ખોઇ બેસવા ના ડરથી નિસર્ગ ની નજીક આવવાં ની કોશીશ કરેછે. ...Read More

24

મૃગજળ ની મમત - 24

સ્નેહ હવે અંતરા ની નજીક આવવા માગે છે . એ ઘણી કોશિશ કરે છે પણ અંતરા થોડું અંતરા રાખે છે . હવે સ્નેહ ઢાંકીને પણ ઇન્વોલ્વ કરે છે. એક રાત્રે એ અંતરા ને ખુબ પરેશાન કરેછે . ...Read More

25

મૃગજળ ની મમત - 25

સ્નેહ અંતરનો નજીક આવવા માટે ખુબ કોશિશ કરે છે.એ બાબત ને લઇ ને બંને વચ્ચે થોડી તકરાર થઇ જાય છે. સ્નેહ આ વાત પર જાનકી ને ભડકાવા માટે પ્લાન કરે છે ને એ પ્રમાણે જાનકી અચાનક જ બેંગ્લોર આવી પહોંચે છે. હવે આગળ. ...Read More

26

મૃગજળ ની મમત - 26

જાનકી અચાનક સરપ્રાઇઝ આપે છે બેંગ્લોર આવીને. પણ નિસર્ગ નું વર્તન અને નિસર્ગ અને ને સાથે જોઇ ને એ નિસર્ગ ને છોડવાનો નિર્ણય કરેછે અને રાતોરાત ડિવોર્સ લેવાનું નક્કી કરેછે ને વહેલી સવાર ની ફલાઇટ મા અમદાવાદ આવવા નીકળી જાયછે એરપોર્ટ પર અચાનક કોઈ એને રોકે છે. ...Read More

27

મૃગજળ ની મમત - 27

જાનકી એરપોર્ટ બોર્ડિંગ પાસે ઉભી હોય છે .કોઈ એના ખભે હાથ મુકે છે .એ નિસર્ગ છે . નિસર્ગ એને ત્યાથી દુર લઇ જાય છે . અને સાથે બીજું પણ કોઈ છે એવી જાણ કરે છે. એ જાનકી ને એણે જે કર્યું એના માટે ધીમે ધીમે સંભળાવવાનુ શરું કરે છે . જાનકી રડવા લાગે છે. ...Read More

28

મૃગજળ ની મમત - 28

જાનકી એરપોર્ટ જાયછે.પણ નિસર્ગ અને અંતરા એને રોકવા મા સફળ થઈ જાય છે. પહેલા તો નિસર્ગ ખરું ખોટું સંભળાવે છે. પણ છેલ્લે જાનકી ની હાલત જોઈ ને એ કુણો પડે છે. અંતે જાનકી ને વિશ્ર્વાસ અપાવે છે કે અંતરા અને પોતે હવે ફકત સારાં મિત્રો છે. જાનકી પણ અંતે માની જાયછે બધા ઘરે પાછા ફરે છે. સ્નેહ ની ધારણા કરતા ઉંધુ પાસો પડતા સ્નેહ ખુબ ધુંધવાઈ છે. ...Read More

29

મૃગજળ ની મમત - 29

અંતરા બધાની સાથે નિરાલી ના ઘરે બેઠીહોયછે . સ્નેહ ને મીસ કરેછે .આશિષ એને સાંત્વના આપેછે . અંતરા જાયછે ત્યાં સ્નેહ એની સાથે થોડી વાત કરવાની કોશીશ કરેછે પણ અંતરા પોતાના પ્રોજેકટ બીઝી થઇ જાય છે. રાત્રે અંતરા તૈયાર થઇ ને ફંક્શન મા જાયછે અને કોઈ ની સાથે અથડાય છે. ...Read More

30

મૃગજળ ની મમત - 30

સ્નેહ થોડો કુણો પડેછે. અંતરે પોતાને મળેલા કામમાં ખુબ વ્યસ્ત છે. છતા એ સ્નેહ ને ભુલતી નથી. ખુબ ખુશ છે .મી.શિવદાસ અને મી.જ્ઞાન ખુબ રાજીછે અંતરા ના કામ થી સ્નેહ ત્યા જ અંતરા સાથે અથડાય છે અને અંતરાને જોતો જ રહી જાયછે . શિવદાસન સ્નેહ પાસે અંતરના ખુબ વખાણ કરૂછે. સ્નેહ ઘરે આવેછે અને જાનકી સાથે વાતો કરવા બેસેછે નિરાલી ના ઘરમાં અને અંતરા તરફની પોતાની ફરીયાદો નુ પોટલુ એક જાનકી સામે ખોલે છે. ...Read More