ત્રિભુવન

(31)
  • 12.5k
  • 2
  • 3.8k

શૂન્યમાંથી સર્જન કરનાર સર્જનહાર.રમણય, મોહક મનભાવન બ્રહ્માંડની રચના કરી. તેમાં “ ત્રિભુવન ” નામની નગરીની ઉત્પતિ કરી.અને તેના સંચાલન માટે પરમહંસ રાજા ને નિયુકત કર્યા. પરમહંસ રાજા દેખાવે તેજોમય બ્રહ્માંડના તેજ જેવા , વીરપુરુષ ચતુર અને હોશિયાર અને મહાન યોદ્ધા છે. વિશ્વવિજય જેનો ધેય છે.પોતાની નગરી માં તને આલ્હ્કદ્ક બનાવવા ચારે બાજુ હરિયાળી કરે છે, કયાંક ઉચાં શિખરો પર હિમ તો કયાંક વિશાલ મહાસાગર છે. આખી ત્રિભુવન નગરી માં બાગ બગીચા અને અદ્ભુત અરણય અને તેમાં વસતા જીવો ની ભરમાર છે, ગણા સમય પછી પરમહંસના વિચાર આવ્યો કે હાલ ની આજ નગર ભ્રમણ કરું. એમ વિચારી મહેલ થી નીકડી જાય

Full Novel

1

ત્રિભુવન ભાગ ૧

શૂન્યમાંથી સર્જન કરનાર સર્જનહાર.રમણય, મોહક મનભાવન બ્રહ્માંડની રચના કરી. તેમાં “ ત્રિભુવન ” નામની નગરીની ઉત્પતિ કરી.અને તેના સંચાલન પરમહંસ રાજા ને નિયુકત કર્યા. પરમહંસ રાજા દેખાવે તેજોમય બ્રહ્માંડના તેજ જેવા , વીરપુરુષ ચતુર અને હોશિયાર અને મહાન યોદ્ધા છે. વિશ્વવિજય જેનો ધેય છે.પોતાની નગરી માં તને આલ્હ્કદ્ક બનાવવા ચારે બાજુ હરિયાળી કરે છે, કયાંક ઉચાં શિખરો પર હિમ તો કયાંક વિશાલ મહાસાગર છે. આખી ત્રિભુવન નગરી માં બાગ બગીચા અને અદ્ભુત અરણય અને તેમાં વસતા જીવો ની ભરમાર છે, ગણા સમય પછી પરમહંસના વિચાર આવ્યો કે હાલ ની આજ નગર ભ્રમણ કરું. એમ વિચારી મહેલ થી નીકડી જાય ...Read More

2

ત્રિભુવન ભાગ ૨

પણ રાજાની આજ્ઞા છે, એટલે બોલવું તો પડે.ધુર્જતી વાણીએ કહ્યું કે આપણા રાજ્ય માટે દુખદ સમાચાર છે. દુખદ સમાચાર રાજા કહે એવું તે શુ બન્યું ,જલદી બોલ .ગુપત્ચર કહે છે ,સ્વામી આપણા રાજ્ય પર કળી નામનો રાજા ચડાઈ કરવાનો છે .એ વાત સાંભળી રાજન ચકિત થાય છે.એ વિચારે છે કે એની પાસે અત્યારે પુરા હથિયારો નથી ,અને સેન્ય પણ ઓછું છે. તેમ છતાં તે તેનો સામનો કરવા ,વિચાર કરતો હોય છે . ત્યારે વિશ્વાસ નામનો સેનાપતિ કહે છે .આપણી પાસે સેન્ય નથી તો શું થયું, આપણે યુક્તિ દ્વારા યુદ્ધ લડી લેશું .એ સાભળી રાજન ને થોડા અંશે સાંત્વના ...Read More

3

ત્રિભુવન ભાગ ૩

પોતાના હિતેશું એવા પ્રજાજન તેમના માટે આંસુ વહાવે છે. વિવેક દેશની હદ છોડી જતો રહે છે. આ નિવૃત્તિ મોહ ને રાજગાદી પર બેસાડવાની ની જાહેરાત કરે છે. બીજે દિવસે તેનો રાજ્ય અભિષેક કરવામાં આવે છે.મોહ ના રાજતીલક થવાથી રાજ પદ મળે છે, અને તેથી તે પોતાની સ્વતંત્ર રાજ્યનું સ્થાપન કરવાનું વિચારે છે. પોતાનાા મંત્રી અને વિદ્વાન એવા વ્યક્તિ પાસે પોતાના રાજ્યનું નામ વિચારે અને પોતે જ પોતાના રાજ્યનું નામ અવિદ્યા પસંદ કરે છે.થોડાક સમયની અંદર અવિદ્યા નગરી ડંકો દેશ-વિદેશમાં વાગવાા લાગ્યો તેના નામ સમગ્ર પ્રાંતમાં વિખ્યાત બને છે. તેના મનમાં દુમતી નામની રાજકુંવરી નો ખ્યાલ આવે છે . અને ...Read More