વોટ્સ એપ લવ

(1k)
  • 80.8k
  • 57
  • 29.5k

હમેશા જ સોશીઅલ મીડિયા થી આકર્ષાયેલા જીવનમાં ડોકિયું કરીએ તો આપણને 5 મિનીટ પણ whats app વિના ચાલતું નથી.આ કહાની પણ કૈક એવી જ છે.અહિયાં સ્ટોરીમાં પણ whats app વડે બે નવયુવાન પ્રેમ માં પડે છે તેના સવાંદો અને મેં અનુભવેલી કેટલીક ક્ષણ ને અહિયાં કહવામાં આવી છે.જો તમે કોઈને પ્રેમ નહિ કરતા હોવ તો હું ચોક્કસ કવ છુ કે આ story તમને પ્રેમ માં પાડશે..........

Full Novel

1

Whats App Love - 1

હમેશા જ સોશીઅલ મીડિયા થી આકર્ષાયેલા જીવનમાં ડોકિયું કરીએ તો આપણને 5 મિનીટ પણ whats app વિના ચાલતું નથી.આ પણ કૈક એવી જ છે.અહિયાં સ્ટોરીમાં પણ whats app વડે બે નવયુવાન પ્રેમ માં પડે છે તેના સવાંદો અને મેં અનુભવેલી કેટલીક ક્ષણ ને અહિયાં કહવામાં આવી છે.જો તમે કોઈને પ્રેમ નહિ કરતા હોવ તો હું ચોક્કસ કવ છુ કે આ story તમને પ્રેમ માં પાડશે.......... ...Read More

2

Whatsapp love-2

આ story છે એક નવયુવાનની, જે railway station પર એક સુંદર યુવતી ને જુવે છે. તેને જોતા જ તે પોતાની મનની માણીગર માની બેસે છે. પણ તે પેલી યુવતીનું નામ પણ જાણતો નથી. તે યુવતી station પરથી અલગ થઇ જાય છે. પોતાના પ્રેમને પામવા માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ...Read More

3

Whatsapp love-3

પ્રેમ નામનો યુવાન હેતલ નામની છોકરીને જોતા જ તેના પ્રેમમાં પડે છે. તે તેને પોતાનો નંબર આપે છે. આગળ થાય તે જાણવા માટે story વાચો. like my face book page bhautik patel auter so i will give next publish date ...Read More

4

Whatsapp love-4

આ એક true story છે, જેમાં અમુક અંશો મારા છે. કૈક અંશે મે પણ ફિલ કરેલું છે. હા , thriller, drama, બધું જ છે આમાં. તમારે અહેસાસ કરવા માટે આ story વાચવી પડશે. ...Read More

5

Whatsapp love-5

પ્રેમ છોકરી જોવા જાય છે. ત્યાં તેની સામે તેનું અતીત્ત આવીને ઉભૂ રહે છે કે જે તે ભૂલી હતો. શું હતું એ અતીત કે જેનાથી પ્રેમ દુર ભાગવા માંગતો હતો એ જાણવા વાચો આ story. ...Read More

6

Whats app Love : 6

પ્રેમે હેતલને પૂછેલો પ્રશ્ન શું તું મને પ્રેમ કરે છે અને પ્રેમની સાથે એક જ ઘટના બને છે. જે પ્રેમની જીંદગીમાં અલગ વળાંક લાવે છે અને તેને અલગ લક્ષ આપે છે. હેતલ પ્રેમના એ પ્રશ્નનો શું જવાબ આપે છે અને આ ઘટના પ્રેમની જીંદગીમાં શું ફેરફારો લાવે છે શું પ્રેમ તેમાંથી બહાર નીકળી શકશે. બધા જ રહસ્યો આ બુક માં રહેલા છે. Like my facebook page : Bhautik Patel So, I will update you about my future book s publish date. ...Read More

7

Whats app Love - 7

સત્યઘટના પર આધારિત આ સ્ટોરી એક નવા વળાંક ઉપર આવીને ઉભી રહે છે. કદાચ love ની વ્યાખ્યા ને હું સારી રીતે લખી સક્યો છું. ૨૧મી century નો love અહિયાં દર્શાવવા માં આવ્યો છે. ...Read More

8

whats app love - 8

આ બૂક તમને love માં પાડશે તે પાક્કું છે દોસ્ત .જિંદગી ની કેટલીક અદભુત મીઠી યાદો અહી મેં દર્શાવી મી સદી નો love દર્શાવતું પુસ્તક સાથે સાથે કેટલીક જિંદગી જીવવાની ટીપ્સ પણ છે.બીજું બધું આ બૂક કહશે હું નઈ............. ...Read More

9

Whats App Love - 9

પ્રેમ અને હેતલ પ્રેમ માં પડયા છે પણ કોઈક પ્રેમ નો ફોન કોઈક ચેક કરે છે.આગળ શું થઇ જાણવા માટે વાચો સ્ટોરી.... ...Read More

10

વોટ્સ અપ લવ - 10

પ્રેમનું પ્રમોશન સુરતથી અમદાવાદ થયું છે. હવે પ્રેમ સુરતથી અમદાવાદ જવા માટે ટ્રેનમાં બેઠો છે.પોતાની પ્રેમિકા હેતલને પ્રેમેં અમદાવાદ પર બોલાવી હતી, પણ હેતલ પ્લેટ ફોર્મ પર બેહોશ જોવા મળે છે.whats app love તમને પ્રેમ માં પાડશે તે સાચું છે દોસ્ત,મહેરબાની કરીને તમારું ફીડબેક આપવું..... ...Read More

11

વોટ્સ એપ લવ - ૧૧

એકબીજાના હૃદય જયારે એક સોશિયલ મિડીયાથી વધારે લાગીસભર બંને છે ત્યારે એક અવિરત ચાલતા પાણીના પ્રવાહને પણ કોઈ રોકી નથી. તેમ જ એક નવયુવાન પ્રેમ અને હેતલ જયારે વ્હોટસ-એપ વડે જોડાય છે. પ્રેમ પોતાની નોકરી માટે અમદાવાદ હેતલના શહેરમાં જાય છે ત્યારે હેતલ બેહોશ થઈને પ્લેટફોર્મમાં પડેલી જોવા મળે છે. હોસ્પીટલના એક ઓરડામાં હદયસ્પર્શી કથની થાય છે. ...Read More

12

વોટ્સ એપ લવ - ૧૨

આ સ્ટોરી તમને પ્રેમમાં પાડશે.જીવન જીવાવવા માટે નવી રાહ બતાવશે.પ્રેમ અને હેતલ બંને પાત્રો થી તૈયાર થયેલી સ્ટોરી છેલ્લો પાર્ટ. પ્રેમે હેતલનું છેલ્લું વાક્ય વાચ્યું. “True Love Never End.”પ્રેમે ફોનની સ્ક્રીન પર આંગળી ફેરવી લાસ્ટ સીન રાત્રીના ૨:૩૦ હતું, ...Read More