? ઋણાનુબંધ ?રોજની દિનચર્યા અને શરુ થયો એક નવો દિવસ નવા ઉત્સાહ સાથે ....રવિ , શૈલી અને એમના બે બાળકોનો એક નાનકડો પરિવાર મોટો દીકરો સાહિલ અઢાર વર્ષનો અને નાની દીકરી પૂર્વા પંદર વર્ષની ખૂબ સુખી અને ખુશહાલ પરિવાર હંમેશા હસ્તો અને ખિલખિલાતો અને હા ,થોડા મીઠા ઝગડા તો ખરાજ ... ગઈકાલના રાતના ડિનર સમયે પુરા દિવસની ચાલતી ગપસપ બાદ નક્કી થયું કે આ વિકેન્ડ તો આઉટિંગ માટે ક્યાંક બહાર તો જવું જ છે .રવિ પણ વિચારતો હતો કે ઘણા લાંબા સમયથી ક્યાંય આઉટિંગ માટે ગયા ન હોવાથી આ વિકેન્ડ નો પ્લાન ખંડાલા જવાનો કરીયે . એમ પણ શૈલી પણ આખો દિવસ ઘરમાં
Full Novel
ઋણાનુબંધ - પાર્ટ - 1
? ઋણાનુબંધ ?રોજની દિનચર્યા અને શરુ થયો એક નવો દિવસ નવા ઉત્સાહ સાથે ....રવિ , શૈલી અને એમના બે એક નાનકડો પરિવાર મોટો દીકરો સાહિલ અઢાર વર્ષનો અને નાની દીકરી પૂર્વા પંદર વર્ષની ખૂબ સુખી અને ખુશહાલ પરિવાર હંમેશા હસ્તો અને ખિલખિલાતો અને હા ,થોડા મીઠા ઝગડા તો ખરાજ ... ગઈકાલના રાતના ડિનર સમયે પુરા દિવસની ચાલતી ગપસપ બાદ નક્કી થયું કે આ વિકેન્ડ તો આઉટિંગ માટે ક્યાંક બહાર તો જવું જ છે .રવિ પણ વિચારતો હતો કે ઘણા લાંબા સમયથી ક્યાંય આઉટિંગ માટે ગયા ન હોવાથી આ વિકેન્ડ નો પ્લાન ખંડાલા જવાનો કરીયે . એમ પણ શૈલી પણ આખો દિવસ ઘરમાં ...Read More
ઋણાનુબંધ - પાર્ટ - 2
? ઋણાનુબંધ ? પાર્ટ -1 ----★ રવિ અને શૈલીનો સુખી પરિવાર અને વર્ષો પછી શેખરનું આગમન★ શેખર સાથેના પ્રેમમાં પડેલી શૈલી અને હવે આગળ ..... ✨ ✨ ✨ આવો વાંચીયે પાર્ટ -2 ? ??????? શૈલીની મામી ઘણી હિંમતવાળી હતી . પતિ ના અવસાન બાદ પોતાની જિંદગી એણે એકલા હાથે જ જજુમી હતી . દરેક કઠિન પરિસ્થિતિમાં ક્યાંથી કયો રસ્તો કાઢવો એ બખૂબી જાણતી હતી . ઘેર પહોંચ્યા બાદ શૈલીનો હાથ હાથમાં લેતા બોલી ' શૈલી હું આજના જમાનાની સ્ત્રી છુ .એકલા રહીને કોની સાથે કેમ કામ લેવું એ હું મારા જીવનમાં થયેલા અનુભવોથી શીખી ...Read More
ઋણાનુબંધ - પાર્ટ - 3
? ઋણાનુબંધ ? પાર્ટ -૨ માં વાંચ્યું ★શૈલી અને શેખરની નાદાની ...★શૈલીનું ચકરાવે ચડેલું મન ... હવે આગળ પાર્ટ - 3 ?સમય પણ એના સમયના હિસાબે જાણે ધીમા ડગલા ભરતો રહ્યો . મામી અને શૈલીનો મહિલા આશ્રમ જવાનો સમય નજીક આવી ગયો . રાતની ટ્રેનમાં નીકળ્યા અને સવારે એક નાનકડા શહેરમાં પહોંચ્યા . ત્યાંથી છકડામાં બેસી એ લોકો મહિલા આશ્રમ પહોંચી ગયા . શૈલી તો ત્યાનું વાતાવરણ જોઈને પાગલ થઈ ગઈ . હરિયાળી જ હરિયાળી , ગુલાબના ફૂલોની સુગંધથી મહેકતો બગીચો , આસોપાલવના ઉંચા ઝાડ , મોગરાની સુગંધ રેલાવતી મોગરાની વેલો , ગુલમહોરના વિશાળ વૃક્ષોથી સજેલી રોડની બાઉન્ડ્રિ ... આશ્રમના એક ખૂણામાં સુંદર મજાનો ...Read More
ઋણાનુબંધ - પાર્ટ - 4
' ઋણાનુબંધ 'પાર્ટ - 3 માં વાંચ્યું ★ શૈલી અને મામીની મહિલા આશ્રમ તરફ રવાનગી★શૈલીને સુંદર પુત્રનો જન્મ ★ટ્રેનની દરમ્યાન રવિ સાથે થયેલી મુલાકાત હવે આગળ પાર્ટ - 4....?રવિ અને શૈલી વચ્ચેની વાતચીતનો દૌર બસ પૂરો થવામાં હતો અને નાની પૂર્વા દોડીને શૈલીના ખોળામાં છુપાઈ ગઈ . પૂર્વા ના ગાલ પર ધીરેથી ટપલી મારતા રવિ પૂર્વાને પૂછવા લાગ્યો ' તને ખબર છે આ કોણ છે ? પૂર્વા પણ માસૂમિયત થી બોલી ' હા શૈલી આંટી છે .....' ના હવેથી એ તારી આંટી નથી તારી મમ્મી છે ....સમજી પૂર્વા પણ પોતાના બંને હાથે શૈલીના ગળે લગાડતા બોલી ' અરે વાહ , હવે મારે પણ મમ્મી હશે એમને શૈલીએ ...Read More