પહેલો પ્રેમ

(123)
  • 14.5k
  • 35
  • 5.1k

હેલો મિત્રો મારી આ પહેલી વાર્તા છે તો આપને વાર્તા કેવી લાગી તે comment Box માં અથવા તો મેસેજ બોક્સ માં તમારો અભિપ્રાય આપી શકો છો. રાહુલ અને શ્વેતા બન્ને પતિ-પત્ની ના પ્રેમ લગ્ન જે પછીથી શ્વેતા ના માતા-પિતા ની સંમતિ મળતા બંને લગ્ન ગ્રંથિ થી જોડાય છે. તો મિત્રો રાહુલ અને શ્વેતા ના એક થવામાં ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે એનુ કારણ રાહુલ ની ગરીબી અને શ્વેતા નું અમીર હોવું. આ પ્રેમ પ્રકરણ માં શ્વેતા ના મમ્મી પપ્પા તરફ થી વિરોધ હતો. પણ બંને એ નક્કી કરેલું કે ગમે તે થાય પણ મમ્મી-પપ્પા ની

Full Novel

1

પહેલો પ્રેમ - 1

હેલો મિત્રો મારી આ પહેલી વાર્તા છે તો આપને વાર્તા કેવી લાગી તે comment Box માં અથવા તો મેસેજ માં તમારો અભિપ્રાય આપી શકો છો. રાહુલ અને શ્વેતા બન્ને પતિ-પત્ની ના પ્રેમ લગ્ન જે પછીથી શ્વેતા ના માતા-પિતા ની સંમતિ મળતા બંને લગ્ન ગ્રંથિ થી જોડાય છે. તો મિત્રો રાહુલ અને શ્વેતા ના એક થવામાં ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે એનુ કારણ રાહુલ ની ગરીબી અને શ્વેતા નું અમીર હોવું. આ પ્રેમ પ્રકરણ માં શ્વેતા ના મમ્મી પપ્પા તરફ થી વિરોધ હતો. પણ બંને એ નક્કી કરેલું કે ગમે તે થાય પણ મમ્મી-પપ્પા ની ...Read More

2

પહેલો પ્રેમ - 2

હેલો મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. આગળ નાં ભાગમાં આપણે જોયું કે શ્વેતા કમ્પ્યુટર Engineering માં એડમિશન લે છે અને રાહુલ ની નજર તેના પર પડતા તે તેનો દિવાનો થઈ જાય છે. હવે આગળ. આ બાજુ શ્વેતા ની ખૂબસૂરતી જોઈને ક્લાસ ના દરેક છોકરાઓ આંખનો પલકારો પણ મારવાનું ભૂલી જાય છે. ક્લાસ માં એન્ટર થઈને શ્વેતા બીજી બેંચ પર જઈને બેસી જાય છે. થોડી વાર રહીને લેક્ચર પુરો થવાનો બેલ વાગે ...Read More

3

પહેલો પ્રેમ - 3 - છેલ્લો ભાગ

હેલો મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપ આપના અમૂલ્ય પ્રતિભાવ કમેંટ box અથવા મેસેજ માં જણાવી શકો છો. આગળ ના ભાગ માં આપણે જોયું કે કોલેજ માં ફ્રેશર પાર્ટી યોજવામાં આવી હોય છે અને શ્વેતા અને એનું ગ્રૂપ પાર્ટી એન્જોય કરીને ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહ્યા હોય છે અને ત્યાં જ શ્વેતા ને યાદ આવે છે કે એનું પર્સ તો અંદર જ રહી ગયું છે તો એ અંદર પર્સ લેવા જાય છે અને ત્યાં જ કોઈક તેને બળજબરી થી પકડીને અંદર ક્લાસ તરફ લઈ ...Read More