ઊંડા અંધકાર પછી ઉજાસ ના દિવસો...

(5)
  • 5k
  • 0
  • 1.7k

વાત તો સમય ની છે પણ સમય જતા સમય ભુલાઈ જાય પણ અમુક ઘટના કે યાદો એ કાયમી આપનામાં સમાઇ જાય. જેથી તારીખો નો ઉલ્લેખ તો નઈ મળે પણ વર્ષો તો યાદગાર છે. વાત હતી વર્ષ ૨૦૧૪-૧૫ ની જ્યારે હું સુરત જિલ્લાના વલથાન ગામ ની હાઈસ્કૂલ શ્રી વાલ્મીકિ વિદ્યાલય (છાત્રાલય) માં હું ૯ માં ધોરણ થી ગયો અને ત્યાં હોસ્ટેલ માં બે વરસ રહ્યો અને વર્ષ ૨૦૧૫માં ધોરણ ૧૦ માની બોર્ડ ની પરીક્ષા આપી ને ત્યાં થી નીકળી ગયો . પણ પ્રશ્નો એ હતા કે હવે આગળ શું? શું ભણવું ? ક્યાં ભણવું ? એડમિશન મળશે કે

New Episodes : : Every Thursday

1

ઊંડા અંધકાર પછી ઉજાસ ના દિવસો... પ્રકરણ..૧

વાત તો સમય ની છે પણ સમય જતા સમય ભુલાઈ જાય પણ અમુક ઘટના કે યાદો એ કાયમી આપનામાં જાય. જેથી તારીખો નો ઉલ્લેખ તો નઈ મળે પણ વર્ષો તો યાદગાર છે. વાત હતી વર્ષ ૨૦૧૪-૧૫ ની જ્યારે હું સુરત જિલ્લાના વલથાન ગામ ની હાઈસ્કૂલ શ્રી વાલ્મીકિ વિદ્યાલય (છાત્રાલય) માં હું ૯ માં ધોરણ થી ગયો અને ત્યાં હોસ્ટેલ માં બે વરસ રહ્યો અને વર્ષ ૨૦૧૫માં ધોરણ ૧૦ માની બોર્ડ ની પરીક્ષા આપી ને ત્યાં થી નીકળી ગયો . પણ પ્રશ્નો એ હતા કે હવે આગળ શું? શું ભણવું ? ક્યાં ભણવું ? એડમિશન મળશે કે ...Read More

2

ઊંડા અંધકાર પછી ઉજાસના દિવસો - પ્રકરણ ૨

આશા ના કિરણો બદ્ધેજ તૂટી રહ્યા હતા ને હવે કરવું શું એ મારા ઉપર હતું છેલ્લે તો બધું જ ઉપર હતું તે સમયે મને સલાહ મળી કે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લે કે જેમાં ફ્યુચર જોબ opportunity વધારે હોય છે થોડા વિચાર પછી કોઈ ને પણ પૂછયા વગર મે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લીધો અને તે પછી તેના માટે ની તૈયારી પણ કરી યુનિફોર્મ વગેરે ની અને નવી કોમર્સે લાઈન માં પણ બોર રૂટિન શરૂ થયું સાડા પાચ વાગે ઊઠવાનું બસથી સ્કૂલ. મજવાનું જે ભણાવે એ ભણીને આવવાનું ને બપોરે ઘેર આવીને થોડો ...Read More