કાન્તા

(446)
  • 34.2k
  • 101
  • 14.9k

માં હસી પડી, ને બોલી હવે મારો ગગો મૂડમાં આવી રહ્યો છે, તું કોલેજમાં હતો ને આપણા ઘેરે જે રોજ આવતી હતી, શું નામ હતું તેનું તેની સાથે તારું ગોઠવ ને... .. તેની પાસે બે વરસનો છોકરો છે, બે-ચાર દિવસ પહેલા જ તેના છોકરાને લઈને મામાની દુકાને આવી હતી. પછી મામાએ શું કર્યું મામાએ ભાણેજને બે જોડી શૂઝ ગિફ્ટ આપ્યા...હા હા હા ..

Full Novel

1

કાન્તા - 1

માં હસી પડી, ને બોલી હવે મારો ગગો મૂડમાં આવી રહ્યો છે, તું કોલેજમાં હતો ને આપણા ઘેરે રોજ આવતી હતી, શું નામ હતું તેનું તેની સાથે તારું ગોઠવ ને... .. તેની પાસે બે વરસનો છોકરો છે, બે-ચાર દિવસ પહેલા જ તેના છોકરાને લઈને મામાની દુકાને આવી હતી. પછી મામાએ શું કર્યું મામાએ ભાણેજને બે જોડી શૂઝ ગિફ્ટ આપ્યા...હા હા હા .. ...Read More

2

કાન્તા - 2

ભલે, તું નહિ માને.. થોડીવાર તે સુનમુન બેસી રહી, ને ધીરેથી બોલી ગગા, તારી બહેન રડતી આવે તું શું કરે બારણું ના ખોલે માએ સવાલ પૂછીને મારુ દિમાગ ખરાબ કરી નાખ્યું, હું છેક અંદરથી હાલી ગયો, ક્યાંક મારી બહેન પણ તરત જ મેં બરોડા મારી બહેનને ફોન લગાવ્યો શું કરે છે ચકુડી ઓહો, પહેલીવાર તારો સામેથી ફોન આવ્યો... બોલ બકા. બસ એમ જ.. કઈ તકલીફ તો નથી ને એટલે એટલે ઘરમાં બધું બરાબર છે ને કઈ પ્રોબ્લેમ તો નથી ને તું શું બોલે છે, ને કેમ પૂછે છે મને કઈ સમજાતું નથી. જરાય સહન કરવાનું નહિ, મજા આવે ત્યાં સુધી જ સાથે રહેવાનું, સમાજનું કે લોકોનું વિચારીને, કે ક્યાં જઈશ એવું વિચારીને મૂંઝાતી નહિ, હું બેઠો છું, અડધી રાતે આવી જજે, કોઈ તને એક સવાલ પણ નહિ પૂછે, જરાય મન મારીને રહીશ નહિ, સમજી કે નહિ તને શું થયું છે તું શું બોલે છે માંને ફોન આપ... .. ...Read More

3

કાન્તા - 3

હું પ્રાર્થના કરીશ કે તને તારી પસંદનો જલ્દી મળે...અને, અને મારુ સ્ટેટસ શું હશે આ જ.. આમ ફરીશું... વાતો કરીશું, અને તમને નવા નવા કામ સોંપીશ.. તમારે ઘેર પણ આવીશ, તમારા છોકરા રમાડવા.... હું ઉભો થઇ ગયો, તે બોલી ક્યાં જાવ છો શાદી કરવા.. તને મારા છોકરા રમાડવા છે ને તો શાદી તો કરવી પડશે ને... તે ખીલખીલાટ હસી પડી, ચરબીથી લથ-પથ, બેડોળ અને સ્પોર્ટ શૂઝ પહેરીને ચાલવા નીકળેલી બે આંટીઓ તેને આશ્ચર્યથી તાકતી ગઈ... તે પણ ઉભી થઇ ને બોલી મારી પસંદગીમાં ફેરફાર થયો છે, મેં ગણાવી તેવી એકપણ ક્વોલિટી નહિ હોય તો ચાલશે, ફક્ત એક વસ્તુ હોવી જોઈએ.... ...Read More

4

કાન્તા - 4

મેં પાણીનો જગ ઉઠાવ્યો ને દીવાલ પર ફેંક્યો, મારુ દિમાગ ફાટી ગયું હતું... સાલો હું એલિયન તો નથી હલકટ દુનિયા વિષે તો હું કશું જાણતો જ નથી..... મારા શરીરમાં આગ લાગી હતી.. મારે લડવું હતું, લોહીના ફુવારા ઉડે અને અને જમીન પર લોહીનું કીચડ થઇ જાય ત્યાં સુધી લડવું હતું, યુદ્ધ નું મેદાન હોય અને બંનેના હાથમાં તલવાર હોય તો લડવાની મજા આવે... પણ અહીં કોની સાથે લડવું ન્યાય તો કરવામાં આવશે જ... ...Read More

5

કાન્તા - 5

મમ્મી, તમારે એક જ દીકરો છે હા, કેમ બે હોતા તો હું બંને સાથે કરતી...... માં ખડખડાટ હસતા, મને ઈશારો કરીને બોલી સાંભળ્યું તેનો અર્થ એમ થયો કે તું અડધો છે... અડધો નથી, મને અડધો જ જોયો છે... કહીને હું અંદર ઘરાકને જૂતા બતાવવા ગયો. ...Read More