શાંત નીર

(53)
  • 26.6k
  • 3
  • 9.2k

આ બૂક એક સામાન્ય વર્ગ નો નિરવ વર્તમાન સમય માં ચાલી રહેલી મુશ્કેલીઓને અને તેનીસાથે બનેલી અલગ અલગ ઘટનાઓ નું કેવી રીતે સમાધાન કરે છે. તેના જીવન માં આવેલો પ્રેમ,પરિવાર અને નોકરી વચ્ચેની પરિસ્થિતિને સંભાળે છે અને બનેલી કેટલીક હાસ્ય ઘટનાઓ નું વર્ણન છે.. આશા છે કે જે વાચકમિત્રો વાંચી રહેલ છે તેમને પસંદ પડે અને તમને કેવી લાગી એ કેહવાનું ભૂલતા નઈ.

1

શાંત નીર

આ બૂક એક સામાન્ય વર્ગ નો નિરવ વર્તમાન સમય માં ચાલી રહેલી મુશ્કેલીઓને અને તેનીસાથે બનેલી અલગ અલગ ઘટનાઓ કેવી રીતે સમાધાન કરે છે. તેના જીવન માં આવેલો પ્રેમ,પરિવાર અને નોકરી વચ્ચેની પરિસ્થિતિને સંભાળે છે અને બનેલી કેટલીક હાસ્ય ઘટનાઓ નું વર્ણન છે.. આશા છે કે જે વાચકમિત્રો વાંચી રહેલ છે તેમને પસંદ પડે અને તમને કેવી લાગી એ કેહવાનું ભૂલતા નઈ. ...Read More

2

શાંત નીર - 2

તો બરાબર મીરા નો મેસેજ આયો. મેં ઓકે ભરૂચ પહોંચી ને મેસેજ કરું લખીને મોબાઈલ કર્યો. અને ભરૂચ સ્ટેશન આવા ની રાહ જોઈ રહ્યો હતો. હવે આગળ શું થાય છે એ આ પાર્ટમાં આપેલ છે. ...Read More

3

શાંત નીર - ૩

મારી સાથે બનેલી કાંચવળી આ ઘટનાનું વિચારીને આગળ શું થયું હશે ??? કેવી રીતે હું છુટ્યો ??? મારા ઘરે ને બોલાવશે કે શું??? મને પાછો મમ્મી ના હાથ નો માર પડશે કે શું?? બધાના જવાબ આ પાર્ટ માં આપેલા છે. હવે વિચારતો હતો કે આગળ શું થશે એટલી વાર માં કૃણાલ ગાડીવાળાના બંગલામાં મને જોવા આવ્યો અને પેલા માલિકે કૃણાલને કીધું કે “તુ આનો ફ્રેન્ડ છે ને ???” “હા અંકલ.. પણ એને જવા દો ને હવે થી એ નઈઆવું નઈ કરે..!!!! પ્લીઝ અંકલ...!!!” કૃણાલ પણ રડતા બોલ્યો. “જા એની મમ્મી ને બોલવી લાવ પછી જવા દઈશ...” અંકલ બોલ્યા. કૃણાલ ...Read More

4

શાંત નીર - 4

એ પ્રવાસ મારા માટે યાદગાર રહ્યો હતો. એના બે કારણ હતા. પેહલો એ હતો કે હું પેહલી વાર પ્રવાસે હતો અને બીજો એ હતો કે સારિકા સાથે હું પેહલી વાર કલાક સુધી વાત અને એક સાથે બધે ફર્યા હતા. પણ પછી ધોરણ દસમાં સારિકા..... ધોરણ દસની શરૂઆત હતી અને અમે બધા ક્લાસમાં બેઠા હતા એટલી વાર માં પટાવાળો આવ્યો અને સારિકા ને આચાર્ય ની ઓફીસ માં બોલાવી. થોડી વાર પછી સારિકા જલ્દી થી ક્લાસ માં આવી અને મારા બેગ માં એક ચીઠી નાખી અને પોતાનું બેગ લઇ ને ક્લાસ ની બહાર નીકળી ગઈ. મને લાગ્યું કે ઘરે કઈ સમસ્યા ...Read More

5

શાંત નીર - 5

“સારિકા ના પપ્પા ને કઈ થઇ નઈ ગયું હોય ને...?” “અહી આવી અને મને કીધું પણ નઈ...???? કે પછી....કઈ જ ઘટના થઇ હશે...????” પણ એટલી વાર માં તો.... “ચાલો નિરવ સર કંપની આવી ગઈ છે અને ડી.કે. સર નો ફોન આવ્યો છે તમારા મોબાઈલ પર... જલ્દી ઉઠાડો નઈ તો ગુસ્સે થઇ જશે ” હેમંત ભાઈ બોલ્યા. “અરેરે..... હા આવું ...!! ” અચાનક મારા ઊંઘ માંથી ઉઠી ને બોલ્યો. આખો દિવસ કંપનીમાં હું બસ મારા જુના દિવસો ને યાદ કરતો કરતો હતો અને સારિકા ની બસ બોલેલી વાતો યાદ આવતી રહી.હજી પણ એક એક વાતો યાદ છે જે મને ...Read More