hii ... વૃંદા રોજ ની જેમ ઓફીસ માં પોતાનું વર્ક કરતી હતી ત્યાં અચાનક જ એના મોબાઈલ પર કોઈક નો મેસેજ આવ્યો. એણે ફોન હાથ માં લઈ ને જોયું તો ફેસબુક માં રુદ્ર નો મેસેજ હતો. રુદ્ર અને વૃંદા બંને એ એક જ કોલેજ માંથી એન્જિનિરીંગ કર્યું હતું પણ બંને ના ડીપાર્ટમેન્ટ અલગ અલગ હતા, રુદ્ર મીકેનીકલ માં હતો અને વૃંદા કમ્પ્યુટર માં. એટલે મળવાનું ના થતું. કોલેજ ની ઇવેન્ટ વખતે ૨-૩ વાર મળ્યા હશે એ પણ ઔપચારિક મુલાકાત જ. કોલેજ પૂરી થઈ એને આજે લગભગ ૧ વર્ષ થવા આવ્યું અને આજે આટલા સમય પછી રુદ્ર નો મેસેજ જોઈ વૃંદા
New Episodes : : Every Thursday
કોલેજ પછી - ૧
hii ... વૃંદા રોજ ની જેમ ઓફીસ માં પોતાનું વર્ક કરતી હતી ત્યાં અચાનક જ એના મોબાઈલ પર કોઈક મેસેજ આવ્યો. એણે ફોન હાથ માં લઈ ને જોયું તો ફેસબુક માં રુદ્ર નો મેસેજ હતો. રુદ્ર અને વૃંદા બંને એ એક જ કોલેજ માંથી એન્જિનિરીંગ કર્યું હતું પણ બંને ના ડીપાર્ટમેન્ટ અલગ અલગ હતા, રુદ્ર મીકેનીકલ માં હતો અને વૃંદા કમ્પ્યુટર માં. એટલે મળવાનું ના થતું. કોલેજ ની ઇવેન્ટ વખતે ૨-૩ વાર મળ્યા હશે એ પણ ઔપચારિક મુલાકાત જ. કોલેજ પૂરી થઈ એને આજે લગભગ ૧ વર્ષ થવા આવ્યું અને આજે આટલા સમય પછી રુદ્ર નો મેસેજ જોઈ વૃંદા ...Read More
કોલેજ પછી - ૨
પાછલા ભાગ માં – (વૃંદા અને રુદ્ર એક-બીજા સાથે કોલેજ ની ઘણી વાતો કરે છે અને સારા ફ્રેન્ડસ બની છે.) હવે આગળ : વૃંદા અને રુદ્ર વચ્ચે હવે રોજ વાતો થાય છે. સવાર માં good morning થી લઈ ને રાત ના good night સુધી. ઓફીસ માં કે બહાર ક્યાય કઈક નાનું એવું ભી બને એમના જોડે તો ભી એક-બીજા ને કહી દેતા. બંને ના વિચારો સરખા હતા અને કદાચ એટલે જ બંને ને એક-બીજા સાથે વાત કરવી ગમતી હતી. ઘણા દિવસો ફક્ત આમ ફેસબુક માં વાત કરવામાં જ નીકળી ગયા. પણ એ દરમિયાન રુદ્ર એ ક્યારેય વૃંદા પાસે એના ...Read More
કોલેજ પછી - ૩
પાછલા ભાગ માં :રુદ્ર અને વૃંદા મળવાનું નક્કી કરે છે. વૃંદા ને પેહલી વાર જોઈ ને રુદ્ર એની આખો ખોવાઈ જાઈ છે. બંને નાસ્તા ની સાથે ઘણી વાતો કરે છે અને પછી બાજુ ના ગાર્ડન તરફ જાઈ છે.હવે આગળ :રુદ્ર અને વૃંદા ગાર્ડન માં આવે છે અને એક બેંચ પર બેસે છે. એમની સામે ઘણા નાના છોકરાઓ રમે છે. એમનો બોલ રુદ્ર અને વૃંદા પાસે આવે છે. એક છોકરો એ લેવા આવે છે. બંને એની સાથે વાત કરે છે. વૃંદા એના પર્સ માંથી ચોકલેટ એ છોકરાઓ ને આપે છે. એ બધા વૃંદા ને પરાણે એમની સાથે રમવા લઈ જાઈ ...Read More
કોલેજ પછી - ૪
પાછલા ભાગ માં વૃંદા રુદ્ર સાથે સુરત ફરવા જાઈ છે. બંને હગ કરીને સુવે છે. રુદ્ર વૃંદા ને ટેડી આપે છે. હવે આગળ : બંને સુરત થી પાછા અમદાવાદ આવી જાઈ છે અને ઓફીસ જઈ ને કામ કરવા લાગે છે. પરંતુ રુદ્ર ના મન માં તો વૃંદા ના જ વિચારો આવે છે. વૃંદા એને હગ કરીને સુતી હતી એ યાદ આવે છે. બાળકો ની જેમ બીચ પર પાણી સાથે રમત કરતી હતી એ બધું યાદ કરે છે અને એકલો એકલો હસવા લાગે છે. જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ વૃંદા અને રુદ્ર બંને એક-બીજા ની વધુ નજીક આવતા ...Read More
કોલેજ પછી - ૫
પાછલા ભાગ માં : વૃંદા માટે એના પપ્પા એક છોકરો જોવે છે પણ એ હમણાં લગ્ન કરવાની ના પાડે રુદ્ર થોડા દિવસ વૃંદા સાથે વાત નથી કરતો એટલે વૃંદા ખોટું બોલીને એને મળે છે. આગળ : બંને ફરીથી એક-બીજા સાથે પહેલા ની જેમ વાતો કરવા લાગે છે. રુદ્ર ને દિલ ના કોઈક ખૂણે વૃંદા થી દુર જવાનો ડર હોઈ છે પણ જેટલો સમય સાથે છે એટલો સમય એન્જોય કરવાનું વિચારી એ ડર કાઢી નાખે છે. બીજી તરફ વૃંદા પણ રુદ્ર ની વધુ કેર કરવા લાગે છે. આ વાત ને ૨-૩ મહિના થઈ ગયા. રોજ ની જેમ આજે પણ વૃંદા ...Read More
કોલેજ પછી - ૬
પાછલા ભાગ માં : વૃંદા ના ઘરે રાંદલ છે અને રુદ્ર પણ ત્યાં જાઈ છે. બંને સાથે ખુબ મજા છે. હવે આગળ : બધા થાકી ગયા હોવાથી બપોર સુધી કોઈ ઉઠતું નથી. બપોરે બધા ઉઠી સાથે જમીને કામે લાગી જાઈ છે. વૃંદા અને રુદ્ર સાંજે જ અમદાવાદ માટે નીકળવાના હોવાથી એમનો સામાન પેક કરવા લાગે છે. રેખાબેન એમના માટે નાસ્તો બનાવી આપે છે. સાંજે બંને અમદાવાદ માટે નીકળી જાઈ છે અને મોડી રાત્રે બંને પહોચે છે. રુદ્ર ટેક્ષી કરીને વૃંદા ને એના ઘરે મુકવા જાઈ છે અને પછી પોતાના ઘરે જતો રયે છે. બીજા દિવસ થી ફરી થી એમનું ...Read More