આજે સિયા અસમંજસમાં હતી. કોઈ રોહિત નામના છોકરા સાથે મુલાકાત કરવાની હતી, wedding.co.in નામની સાઈટ પરથી બન્નેવે મળવાનું નક્કી કર્યું હતું. રોહિતનો મેસેજ આવ્યો હતો કે એ બ્લુ કલર નું શર્ટ પહેરીને આવશે, તેમ છતાં તેના પ્રોફાઈલ ના ફોટા પરથી તેને ઓળખાવો મુશ્કેલ લાગતો હતો.બન્નેવે એકતા કોફી હાઉસ માં મળવાનું નક્કી કરેલું. સિયા પોતે અહેમદાવાદની ટોપ કોલેજમાં પ્રોફેસર હતી, તેની ફેમિલીમાં તેની માતા સિવાય કોઈ ન હતું. પિતા નાનપણમાં જ સ્વર્ગવાસી થઇ ગયેલા
Full Novel
WEDDING.CO.IN
WEDDING.CO.IN આજે સિયા અસમંજસમાં હતી. કોઈ રોહિત નામના છોકરા સાથે મુલાકાત કરવાની હતી, wedding.co.in નામની સાઈટ પરથી બન્નેવે મળવાનું નક્કી કર્યું હતું. રોહિતનો મેસેજ આવ્યો હતો કે એ બ્લુ કલર નું શર્ટ પહેરીને આવશે, તેમ છતાં તેના પ્રોફાઈલ ના ફોટા પરથી તેને ઓળખાવો મુશ્કેલ લાગતો હતો.બન્નેવે એકતા કોફી હાઉસ માં મળવાનું નક્કી કરેલું. સિયા પોતે અહેમદાવાદની ટોપ કોલેજમાં પ્રોફેસર હતી, તેની ફેમિલીમાં તેની માતા સિવાય કોઈ ન હતું. પિતા નાનપણમાં જ સ્વર્ગવાસી થઇ ગયેલા ...Read More
WEDDING.CO.IN - 2
wedding.co.in-Part2અત્યાર સુધી આપણે જોયું કે સિયા અને રોહિત સોસીયલ મીડિયા ના માધ્યમથી એકબીજા ને મળ્યા.ત્યારે સિયાના મનમાં ઘણા બધા થયા હતા ... આ વાત ને એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો, સિયાને હજુ પણ તેના સવાલોનો જવાબ ન હતો મળ્યો “શું કરું તેના મેસેજનો રીપ્લાય આપું કે નય, તેણે તો મને ડાયરેક્ટ જવાબ જ પૂછ્યો છે, તેને એકવાર મળ્યા પછી લાગે છે કે હું તેની એ વાતો ને મિસ કરી રહી છું એનો એ મઝાકિયો સ્વભાવ, તરત જ વાત નો જવાબ આપવો, પ્રશ્નો પુછવા, અને તેના જીવનસાથી સાથે વિચારેલ સ્વપ્નો ના દ્રશ્યો તો ફક્ત તેની વાતો એ જ મારી ...Read More
WEDDING.CO.IN-3
અત્યાર સુધી આપણે જોયું કે રોહિત અને સિયા બંને ઘણા સમયથી એકબીજા સાથે વેડિંગ ડોટ કોમ ની સાઈટ પર કરી રહ્યા હતા એક વાર તેઓ કોફીશોપ માં મળી ચુક્યા હતા હવે રોહિત અને સિયા એ ફરી વખત મળવાનું નક્કી કરેલું..... હવે અચાનક એલારામ વાગ્યું અને એકદમ સિયાની આંખ ખુલી એ સપનામાં હતી. જોયું તો સવાર થઈ ગઈ હતી, આજે રોહિતને ફરીથી મળવા જવાનું હતું, એ જરાક સ્માઈલ સાથે માથું ખન્જોડી પથારી માંથી ઊભી થઇ...અને તેના કર્બડ માંથી નક્કી કર્યું હતું તે પ્રમાણે ભૂરા કલરનો ડ્રેસ કાઢ્યો અને બાથરૂમ તરફ દોટ મૂક ...Read More
WEDDING.CO.IN-4
મારે તો ઓનલાઇન લીધેલું બધું ખરાબ નીકળે એ પછી કોઈ વસ્તુ હોય કે સબંધ. આ ક્વોટને નીજી જીવન સાથે કોઈ લેવા દેવા નથી.... પણ ક્યારેક ઓનલાઇન એપ્લીકેશન કે સાઈટ પરથી ખરીદી કરતી વખતે છેતરાય જવાય. પણ અહીં મારી વાર્તા માં ઓનલાઇન બાંધેલા સંબંધ વિષે વાત કરુ તો સિયા અને રોહિત ની " Wedding .co.in" નામની મારી વાર્તાને આગળ નો એપિસોડ આવી ગયો છે....... ...Read More
WEDDING.CO.IN-5
આજે રોહિતને ફરીથી જોયા બાદ મન અને મગજ બન્નેમાં ધમાસાન ચાલતું હતું. રાત્રે ફરીથી આની મિટિંગ થશે અને સિયાની બગડશે. પરાણે લથડિયા ખાતા મનને મગજને સમજાવ્યું હતું કે તું એને ભૂલી જા. આનાથી સારું કોઈ તારી રાહ જોઈ રહ્યું હશે. મન કહેતું, "ના, એવુ મારાથી નહિ થાય. ભલે હું એને આમને સામને એક જ વાર મળી છુ, પણ વેડિંગ ડોટ કોઈન ની સાઈટ પર તો અમે રોજ વાતો કરતા હતા. એની સાથે વાત કર્યા વિના મને ઊંઘ જ નતી આવતી. શું એના મેસેજ ની રાહ જોવાની મજા હતી કે સજા એ હું હજી નક્કી નથી કરી શકતી. ...Read More
WEDDING.CO.IN-6
**આવતાં જોયેલાં સપના ચૂર ચૂર થઈ ગયા. રોહિત તો હજુ બોલતો જ જતો હતો. અને સિયા ટેબલ પરથી ઊભી કોશિશ કરવા લાગી પણ આ વખતે રોહિતે તેનો હાથ પકડી લીધો. "સિયા, સોરી યાર, કંઈ તો બોલ."****"એ મારો બોયફ્રેન્ડ નથી, સો મને જવા દે."****"તારે કંઈ બીજું જોઈતું હોય તો એ બોલ સિયા. લાઈક અ મની એન્ડ ઓલ."****અને સિયાને ગુસ્સામાં લાવવા માટે આ શબ્દો કાફી હતા. "એક્સક્યુજ મી, પ્લીઝ મને મારા હાલ પર છોડી દે. તું તારી ગર્લફ્રેન્ડને જઈને કે એ તારી મદદ કરે," સિયાએ ગુસ્સામાં કહ્યું.****"અરે, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, એ તો મારી સિસ્ટર હતી. કેનેડા થી આવી હતી થોડા ...Read More