કરિયાવર

(69)
  • 11.3k
  • 0
  • 4.3k

' પૉપ ! વોટ અ પ્લેસન્ટ સરપરાઈઝ ! તમારા બર્થ ડે ના દિને જ મારા મેરેજ ફિક્સ થયા છે ! તમારે આંટી ને લઈ અમારા મેરેજમાં હાજરી આપી તેની રોનક વધારવાની છે . એટલું જ નહીં મારા ડેડી વતી સારા રીતિ રિવાજ તેમજ રસમ અદા કરવાના છે . તેનો મતલબ એ નથી કે તમારે તમારા ગજવા ખાલી કરવાના છે .મારી મધરે બધી જ તૈયારી કરી લીધી છે . તમારે બસ એક પિતાની ભૂમિકા નિભાવી મને હરખભેર વિદાય કરવાની છે ! ' યસ બોસ ! ' એક ક્ષણ માટે માનવને કહી દેવાનું મન થાય છે ! પણ એક દીકરીને આવી રીતે

Full Novel

1

કરિયાવર - 1

' પૉપ ! વોટ અ પ્લેસન્ટ સરપરાઈઝ ! તમારા બર્થ ડે ના દિને જ મારા મેરેજ ફિક્સ થયા છે તમારે આંટી ને લઈ અમારા મેરેજમાં હાજરી આપી તેની રોનક વધારવાની છે . એટલું જ નહીં મારા ડેડી વતી સારા રીતિ રિવાજ તેમજ રસમ અદા કરવાના છે . તેનો મતલબ એ નથી કે તમારે તમારા ગજવા ખાલી કરવાના છે .મારી મધરે બધી જ તૈયારી કરી લીધી છે . તમારે બસ એક પિતાની ભૂમિકા નિભાવી મને હરખભેર વિદાય કરવાની છે ! '' યસ બોસ ! ' એક ક્ષણ માટે માનવને કહી દેવાનું મન થાય છે ! પણ એક દીકરીને આવી રીતે ...Read More

2

કરિયાવર - ૨

સુખની અવધિ ખુબજ ટૂંકી હોય છે . ખુશી હંમેશા ચમચીભર જ હાંસિલ થાય છે ,જયારે દુઃખ ગાડા ભરીને આવે . માનવ આ વાત જાણતો હતો . અનોખી સાથેનો તેનો સંગાથ ટૂંક સમયનો હતો . પણ તેમના સંબંધને જમાનાની બુરી નજર લાગી ગઈ હતી . આ કારણે તે માનસિક રીતે પરેશાન હતી . માનવ પણ ગડમથલ અનુભવી રહ્યો હતો . તેની હાલત સિનેમાની નાયિકાના જેવી થઈ ગઈ હતી . આ હાલતમાં તેણે નાની અમથી વાતમાં અનોખીને ઝાટકી નાખી હતી . પોતાની બદબોઈ કરનારા ઓફિસના લોકો જોડે પણ તે હસી હસીને વાત કરતી હતી . આ વાત માનવને સતત ખૂંચતી હતી ...Read More