વ્યાપતિ આજે નિરાશ બેઠી હતી.ટેબલ પર રહેલી કોફી સાવ ઠંડી થઈ ગયેલી.કૈક વિચારો માં સાવ સૂનમૂન થઈ ગયેલી.સવારની એના પોતાના આલીશાન મકાન ની બાલ્કની મા ક્યારની સુનમુન બેઠી હતી.ગઈકાલે સોયાયટી ના ફંકશનમાં ફરીથી એણે વ્યોમને જોયેલો.આ એજ વ્યોમ જેને એ કોલેજ ના દિવસો માં જીવથીય વધુ ચાહતી હતી.વ્યાપતિ આજે ત્રીસી માં પ્રવેશી ચુકી છે.ખૂબ સફળ ટ્રાવેલ ઓપરેટર થઈ ગઈ છે.જીવન ના અમૂલ્ય દસ વર્ષો કારકિર્દીને સોંપી ચુકી હતી.આ દસ વરસ એટલે વસંત ના વરસ,સંઘર્ષ ના વરસ.આ દસ વર્ષો માં એને એટલું મેળવ્યું છે કે શું ગુમાવ્યું છે એ ભૂલી ગઈ હતી.પણ ગઈકાલ ની વ્યોમ સાથે ની મુલાકાત બાદ એને એનો
New Episodes : : Every Saturday
Loveઘેલા... - ભાગ 1
વ્યાપતિ આજે નિરાશ બેઠી હતી.ટેબલ પર રહેલી કોફી સાવ ઠંડી થઈ ગયેલી.કૈક વિચારો માં સાવ સૂનમૂન થઈ ગયેલી.સવારની એના આલીશાન મકાન ની બાલ્કની મા ક્યારની સુનમુન બેઠી હતી.ગઈકાલે સોયાયટી ના ફંકશનમાં ફરીથી એણે વ્યોમને જોયેલો.આ એજ વ્યોમ જેને એ કોલેજ ના દિવસો માં જીવથીય વધુ ચાહતી હતી.વ્યાપતિ આજે ત્રીસી માં પ્રવેશી ચુકી છે.ખૂબ સફળ ટ્રાવેલ ઓપરેટર થઈ ગઈ છે.જીવન ના અમૂલ્ય દસ વર્ષો કારકિર્દીને સોંપી ચુકી હતી.આ દસ વરસ એટલે વસંત ના વરસ,સંઘર્ષ ના વરસ.આ દસ વર્ષો માં એને એટલું મેળવ્યું છે કે શું ગુમાવ્યું છે એ ભૂલી ગઈ હતી.પણ ગઈકાલ ની વ્યોમ સાથે ની મુલાકાત બાદ એને એનો ...Read More