અજાણ્યા સાથે મિત્રતા

(174)
  • 37.2k
  • 9
  • 13.3k

(મારી શરૂવાત છે. આશા રાખું છું કે તમને ગમશે. કાલ્પનિક ઘટના છે.) આ વાત છે એક છોકરી ની જેનું નામ રાધિકા દેખાવમાં છોકરો જ જોઈ લો. બોયકટ hair , આંખો માં બ્લૂ લેન્સ, કાન માં નાના- નાના બે હીરા. તેને જોઈને છોકરીઓ પણ ફિદા થઈ જાય. બિલકુલ છોકરા ટાઈપની લાગે. એનો અવાજ સાંભળે ત્યારે ખબર પડે કે છોકરી છે. સ્વભાવ એકદમ દયાળુ અને આત્મવિશવાસ તો એનામાં ભરપૂર. હંમેશા ખુશ હોય અને બધાને ખુશ રાખે. તેને ધોરણ:૧૨ commerce ની એક્ઝામ આપી અને વેકેશન એન્જોય કરે છે. તે 6:00 થી7:00 pm. પાકૅમા ‌‌‌જાય છે.

New Episodes : : Every Tuesday

1

અજાણ્યા સાથે મિત્રતા - 1

(મારી શરૂવાત છે. આશા રાખું છું કે તમને ગમશે. કાલ્પનિક ઘટના છે.) આ વાત છે એક છોકરી ની જેનું નામ રાધિકા દેખાવમાં છોકરો જ જોઈ લો. બોયકટ hair , આંખો માં બ્લૂ લેન્સ, કાન માં નાના- નાના બે હીરા. તેને જોઈને છોકરીઓ પણ ફિદા થઈ જાય. બિલકુલ છોકરા ટાઈપની લાગે. એનો અવાજ સાંભળે ત્યારે ખબર પડે કે છોકરી છે. સ્વભાવ એકદમ દયાળુ અને આત્મવિશવાસ તો એનામાં ભરપૂર. હંમેશા ખુશ હોય અને બધાને ખુશ રાખે. તેને ધોરણ:૧૨ commerce ની એક્ઝામ આપી અને વેકેશન એન્જોય કરે છે. તે 6:00 થી7:00 pm. પાકૅમા ‌‌‌જાય છે. ...Read More

2

અજાણ્યા સાથે મિત્રતા - ૨

Parth:2 બીજા દિવસે રોજ ના જેમ આજે પણ પાકૅમાં ગઈ.જે મે કાલે જોયુ હતુ એ આજે મે પાછું જોયું. વિચાર આવ્યો ચલને તેની પાસે જાવ પૂછું કે કેમ રડે છે. પેહલી વાર હું કોઈ અજાણ્યા સાથે વાત કરતા અચકાતી હતી. ખબર નઈ કેમ પણ એવુ લાગતુ હતુ કે અત્યારે એની પાસે જઈને પૂછવું યોગ્ય નથી. આજે મારું ધ્યાન તે છોકરા પર જ હતુ. ૨ કલાક એને જોવામાં જ ચાલ્યા ગયા. દેખાવે સ્માર્ટ, ગોરો પણ નઈ અને શ્યામ પણ નઈ એવો વાન, એકદમ લીશા એના વાળ, રેડ શર્ટ અને બ્લેક પેન્ટ. એના પણ એટલા ...Read More

3

અજાણ્યા સાથે મિત્રતા - 3

રાધિકા રોજ કરતા આજે વેલી ગઈ રાહુલ ત્યાંજ બેઠો હતો hii રાહુલ,રાહુલ: hiiરાધિકા: તારે મને આજે તું રડતો હતો તે કેવાનુ છે યાદ છે ને,રાહુલ: હા સાંભળ, તને હું જેવો લાગું છું એવો હું નથી,હું એટલો સારો પણ નથી જે તને લાગુ છું.રાધિકા: અરે યાર.., સરખું બોલને તું શું કેવા માંગે,રાહુલ: જો હું એકલો છું મારા જીવન માં મારા મમ્મી જ્યારે હું ૧૦ માં ધોરણ માં હતો ને ત્યારે મને અને આ દુનિયા ને છોડી ને ચાલ્યા ગયા હતા. મમ્મી ના ગયા પછી પપ્પા એ પણ બીજા લગ્ન કરી લીધા મારા ના કેહવા છતાં પણ,મને તે જરાય પસંદ ન ...Read More

4

અજાણ્યા સાથે મિત્રતા - ૪

ભાગ:4રાધિકા હજી વિચાર મા જ હતી ત્યા તો રાહુલ બોલ્યો મને ખબર છે કે તને મારી સાથે મિત્રતા કરવાા વિચારવુ પડતુ હશે. byy, કાલે મળીએ એવુ કહીને રાહુલ જતો રહ્યો.રાધિકા વિચારે છે એની સાથે મિત્રતા કરવામાં શુું વાંધો. ઘરે ખબર પડશે કે રાહુલ આવો છેે અને મેે એની સાથે મિત્રતા કરી છે તો બીજાનુ તો ખબર નઈ પણ મમ્મી મનેે મુકશેે નઈ. આવો વિચાર હજી કરતી જ હોય છે એમા તો એનો નાનપણનો દોસ્ત રાજ યાદ આવે છે અનેે દાયરેેક એને કોલ કરે છે, હેેલો રાજ, સામે થી અવાજ આવે છે હા બોલ ગાંંડી, તને અત્યારે મારી યાદ આવી, ...Read More

5

અજાણ્યા સાથે મિત્રતા - 5

( આગળ ના ભાગ મા આપણે જોયું કે રાધિકા અને તેેેના friends રાધિકા ના ઘરે બધા લોકો સાથે રાહુલ મિત્રતા કરવાનુું પુછે છે અને ઘરનાં સભ્યો ના પાડે છે,હવે આગળ જોઈએ રાધિકા અને તેના મિત્રો શું નકકી કરે છે.) ભાગ: 5 રાધિકા,રાજ,રીયા,રાધિકાના રૂમમાં જાય છે..રીયા: હવે શુું કરશું.. રાધિકા: કાંઈક વિચારીયે ? ત્રણેય વિચારતા હતા કે શું કરવુું, ત્યાં તો રાાધિકા નો ભાઈ આવેે છે અને થોડુ નિરાશાથી કહે છેે આજે મને વાાંચવામાં મન નથી લાગતું.. રાધિકા: આજે તો અમે અવાજ પણ નઈ કરતા તમે શાંતિથી વાંચી શકો..(રાધિ ...Read More

6

અજાણ્યા સાથે મિત્રતા - 6

આગળ ના ભાગ મા જોયું કે રાહુલ,રાધિકા, રિયા, રાજ અને અભય પાંચે જણા જમવા જાય છે, જમીને છુટાં પડીને જાય છે,રાધિકા ના ફોન મા અચાનક અજાણ્યા નંબર થી કોલ આવે છે હવે આગળ.. ભાગ-6 રાધિકા અનેે અભય ધરે આવે છે, રાધિકા પોતાના રૂમમાં જાય છે, થોડીકવાર મા એને કોઈ અજાણ્યા નંબર થી કોલ આવે છે અનેે તે કોલ ઉંચકે અને સામેથી એક યુવક નો અવાજ આવે છે..યુવક: હાલો.. તમે રાહુલ ના મિત્ર બોલો છો..રાધિકા: હા કેમ તમે કોણ..યુવક: હું રાહુલ ની હોસ્ટેલથી બોલું છું, રાહુલ નો અંયા બોવ મોટો ઝગડો થયો ...Read More

7

અજાણ્યા સાથે મિત્રતા - 7

પહેલા તો માફી માંગું છું?.. કંઈક કારણોસર હું MB પર ન હતી.જેથી ભાગ આવતા ખુબ જ વાર લાગી.. આગળ જોયું કે રાધિકા, રાજ, રિયા અને અભય રાહુલને હોસ્ટેલ છોડવાનું કહીને રૂમ રાખવાનું વિચારે છે. અને અભયના મિત્રના બાજુનું રૂમ ખાલી હોય છે જે રૂમ ભાડે રાખે છે અને તેની સફાઈ કરે છે. હવે આગળ..ભાગ-7 રાજ: ચાલો હવે હોસ્ટેલ જઈએ..અભય: હા...રાધિકા અને રીયા તમે બંને અંયા બેસો..અમે સામાન લઈને આવીએ.. રાહુલ, અભય અને રાજ હોસ્ટેલ સામાન લેવા જાય છે.હજી તો ગેટ પાસે પોહચે,ત્યાં તો વીકી અને તેની સાથે બીજા છોકરાઓ તેને રોકે છે..વિકી: આ પેલા જ છે ને રાહુલને હોસ્પિટલ લઇ ગયા હતા..રાજ: ...Read More

8

અજાણ્યા સાથે મિત્રતા - 8

ભાગ:8 અભય અને રાહુલ કોલેજમાં જઈને એડમીશન ફોર્મ ભરીને કોલેેેજ ના ગ્રાાઉન્ડ માં બેસે છે. ત્યાં નો કોલ આવે છે, તે ગભરાટા ગભરાટા અભય ને હોસ્પિટલમાં આવવાનું કહે છે, અનેે રાજ ગંભીર હાલતમાં છે પરથી કહે છે, રસ્તામાંં રાાહુલને ઘણાં સવાાલો પુછે છે. પણ અભય કાંઈપણ કહ્યા વગર હોસ્પિટલેે પોહચે છે. અભય રાહુલને હોસ્પિટલનાં પગથિયાં ચડતાં ચડતાં જણાાવે છે કે રાજનું અકસ્માત થયું છે. રાહુલ અને અભય ફટાફટ રૂમ નંબર 15માં જાય ત્યાં રાજ બેડ પર બેભાન પડયો હોય છે. તેેેેનેે માથામાં પાટો બાંધેલો છે અને પગમાંં ફેેેેેેક્ચર હોય છે, અનેતેની આજુુુબાજુ રાજના પપ્પા-મમ્મી, રિયા અને રાધિકા હોય છેઅભય ...Read More

9

અજાણ્યા સાથે મિત્રતા - 9

ભાગ:9 રાધિકા અને રાહુલ પાર્કમાં બેેસે છે,રાધિકા: ચાલ કે તારા શું ચાલે છે..રાહુલ: જ્યારે તમે બધાં આવ્યા મારા જીીવનમાં એ પેલા હું એકલો હતો, એ મને ખબર હતી છતાં મને ક્યારેય એવુું મહેસુસ જ ન થયુું કે હું એકલો છું. પણ હમણાં મને એવું લાગે છે કે મારામાં કંઈક ખૂટે છે. મારાંં જીવનમાં હજી પણ કંઈક એવુું છે જેની મને કમી મહેસુસ થાય છે.જ્યાારે રાજ અને તેના પપ્પાને કાલેે જોયાં ત્યારે મને મારા પપ્પા ની યાદ આવી.આજ સુધી ક્યારેય એવુ નથી લાગ્યુ કે ના મનેે પપ્પાની યાદ આવી. દર મહિનેે પપ્પા કોલેજમાં મારી ફ્રી અને ...Read More

10

અજાણ્યા સાથે મિત્રતા - 10

ભાગ:10 રાધિકા,રિયા અને રાજ બોર્ડ પરીક્ષા સારા માર્કે પાસ કરી તે માટે પાંચેય હોટલમાં જમવા છે.રિયા: રાહુલ, આ અમારી ફેવરીટ હોટલ છે. અમે દર વર્ષેે પાસ થવાની ખુશીમાં અંયા જમવા આવીએ...રાહુલ: સરસ... અભય તમારી સાથે ના આવે..રાજ: અભય અમારી સાથે બેેેેસે પણ નહીં, આ તો તું આવ્યો ત્યાર પછી અમારી સાથે હોય છે, કેમ અભય ભાઈ..??અભય: હા, આ ત્રણ જ પેહલે થી સાથે છે, મને આમના જેેેમ મસ્તીને ન ફાવે, આખો દિવસ ધમાલ કરવી..રાધિકા: હા, એમાં જ તો મજા છે..અભય: હા, આ વખતે રાજને ફેક્ચર છે એ માટે આપણે ના પાડી કેે નહીં જાવુું પણ આ માન્યા..રાજ: હા, ...Read More

11

અજાણ્યા સાથે મિત્રતા - 11

ભાગ:11 હોટલમાં જમીને બધાં ઘરે જાય છે. રાહુલનાા મગજમાં વીકીની વાતો ચાલ્યા કરતી હોય છે, ઉંઘ આવતી જ ન હતી, બસ રૂમમાં આંટા માાર્યા રાખે છે. સવાર પડતા જ રાહુલ તૈયાર થઈ જાય છે અને અભયની રાહ જોતો હોય છે, હવેે આ બાજુંં રાધિકા અને રિયા રાજના ઘરે ભેગા થઈને પોતાને કઈ કોલેજમાં જાઉ તે વિચારે છે. અંંતે તે બે કોલેજ નક્કી કરે છે.રાજ: આ બે માંથી જે અભય અને ઘરનાં લોકો કહેશે તેમાં જશું.રાધિકા: હા,રિયા: મને તો હજી પણ વિશ્વાસ નથી આવતો કે આપણે કોલેજમાં જશું,રાધિકા: હા, આપણે સી.કે.જી.થી લઈને અત્યાર સુધી સાથે જ છીએ, અને હવે ...Read More

12

અજાણ્યા સાથે મિત્રતા - 12

ભાગ:12 રાધિકા, રાજ,રિયા આ ત્રણેય MSU( maharaja sayajirao university)માં એડમિશન લેવાનુું નક્કી કરે છેે અને રાજના પાટો બે દિવસમાં છૂટી જાય પછી ફોર્મ ભરવાનું નકકી કરે છે.. રાહુલ તેનાં રૂમે જાય છે..અને મનમાં તે વીકી સાથે બદલો લેવાનું વિચારે છે.પણ તેેેેને અભયની વાત યાદ આવેે છે.અને તેને વીકી સાથે બદલો લેવાનું કેન્સલ કર્યુ. બીજા દિવસે સવારે અભય,રાધિકા,રિયા રાજના ઘરે જાય છે..રાજ: રાધિ તે વિચાર્યું કે રાહુલના બર્થડે પર તેના પપ્પાને કેવી રીતે બોલાવવું..રાધિ: હા, આપણે બંનેને સરપ્રાઈઝ આપીએ તો..રિયા: કેવી રીતે??રાધિકા: એ જ તો વિચારવાનું છે..અભય: હા, તો વિચારો..રિયા: રાહુલના પપ્પા શું કામ કરે ...Read More