એક લેખક અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર હોવાં નાં નાતે મારુ મોટા ભાગ નું કામ કમ્પ્યુટર પર સોસીયલ મીડિયા અને email દ્વારા જ થતુ હોય. આજે સવારમા જ બધાં મેઈલ ચેક કરતી હતી અને અચાનક મારી નજર એક email એડ્રેસ પર અટકી ગય અને મારુ મન પણ થોડી વાર અટકી ગયું . email એડ્રેસ હતુ..... "princess_143 " અને એ ઇમેઇલ વાચી ને હુ એ મારી જૂની યાદો મા ખોવાઇ ગય. *** 10મુ પુરુ થયુ એવું મે વિજ્ઞાન પ્રવાહ મા જવાનું નક્કી કરેલું. શહેર ની જાણીતી ક્રિશ્ચન સ્કૂલ ફાતિમા કોન્વેન્ટ મા એડમિશન લેવાનું નક્કી કર્યું અને મારા સારા માર્ક નાં લીધે મને
Full Novel
princess _143
એક લેખક અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર હોવાં નાં નાતે મારુ મોટા ભાગ નું કામ કમ્પ્યુટર પર સોસીયલ મીડિયા અને email જ થતુ હોય. આજે સવારમા જ બધાં મેઈલ ચેક કરતી હતી અને અચાનક મારી નજર એક email એડ્રેસ પર અટકી ગય અને મારુ મન પણ થોડી વાર અટકી ગયું . email એડ્રેસ હતુ..... "princess_143 " અને એ ઇમેઇલ વાચી ને હુ એ મારી જૂની યાદો મા ખોવાઇ ગય. *** 10મુ પુરુ થયુ એવું મે વિજ્ઞાન પ્રવાહ મા જવાનું નક્કી કરેલું. શહેર ની જાણીતી ક્રિશ્ચન સ્કૂલ ફાતિમા કોન્વેન્ટ મા એડમિશન લેવાનું નક્કી કર્યું અને મારા સારા માર્ક નાં લીધે મને ...Read More
Princess _143 (ભાગ 2)
(ગયા ભાગ મા તમે જોયું કે, લેખક ને એક મેઈલ મળે છે જે તેની ખૂબ જૂની દોસ્ત નો હોય અને કેવી રીતે તેમની દુશ્મની દોસ્તી મા ફેરવાય છે...જેઠવા રોહન નામ સાંભળી ને તેં થોડી ભૂતકાળ મા સરી જાય છે અને હવે આગળ...) *** અમારાં સિનિયર મા એક છોકરો હતો નામ તો મને બોવ મોડે ખબર પડેલી. એને હુ જ્યારે જોતી ત્યારે એવું જ લાગતું કે, આ છોકરાં ને ક્યાંક જોયેલો છે....? પણ યાદ નથી આવતું....! આમ ને આમ થોડા દિવસ ગયા. હવે તો રાજવી સાથે સાથે મારે અમારાં સિનિયર જોડે પણ સારા સંબંધો હતાં. અમે બપોરે સાથે જ ...Read More
Princess _143 (ભાગ 3)
( ગયા ભાગ મા તમે જોયું કે...અવની ને એવું લાગે છે કે વિવેક ને ક્યાંક જોયેલો છે. બીજી બાજુ ને રોહન પસંદ પડે છે અને તેનો no. લેવા માટે અવની ને કહે છે. અવની રોહન નો no. લાવી ને રાજવી ને આપે છે હવે રાજવી રાતે રોહન ને મેસેજ કરશે હવે આગળ...) *** લંચબ્રેક પુરો થવા નો બેલ વાગ્યો અને હુ મારી એ યાદો માંથી બહાર આવી. આજે કામ તો મારે ઘણુ હતુ પરંતું હુ એ યાદો મા હવે ડૂબતી જતી હતી. મને એ દિવસો હવે નજર સામે દેખાતા હતાં. હુ બધુ કામ જડપ થી આટોપવા માંગતી હતી. ...Read More
princess _143 (ભાગ 4)
( ગયા ભાગમા તમે જોયું કે..અવનીને વિવેક માટે કોઈ ફિલિંગ છે પરંતુંએ કેવી ફિલિંગએ અવની પોતે પણ નથી જાણતી. જિજ્ઞાશાવશ જ તેની સામે જોવાનું ચાલુ કરે છે.* ભૂતકાળ. - અવની તેની મમ્મી સાથે રાજવીનાં મેરેજ માટે શોપિંગ કરવા જાય છે. રાજવી રાતે ફરીથી પોતાના 11thનાં દિવસો યાદ કરે છે જેમ તેં રાજવીથી નારાજ છે રોહનનાં લીધે.....હવે આગળ) *** હુ રાજવીથી ખુબ નારાજ હતી. એને કર્યું હતુ પણ એવું મારી સાથે. રોહનનો no. મે લાવી આપ્યો અને એ રોહનને મળવા ગઇ એ પણ માયાને લઇને. મને દુખએ વાતનું થયુ કે, રોહનનો no મે લાવી આપ્યો અને એને મળવા ...Read More
princess _143 (ભાગ 5)
(ગયા અંકમા તમે જોયું કે....રાજવી, વિવેકને અવનીનો no આપે છે. અવનીની વિવેક સાથે દોસ્તી થય જાય છે અને વિવેક સ્ટડીમા મદદ કરે છે. બીજી બાજુ રાજવી બધી જ રીતે પાછળ રહી જાય છે. તેં ખોટા માર્ગે દોરવાય છે. અને તેનુ રોહન સાથે બ્રેકઅપ થય જાય છે....હવે આગળ....) *** હવે તો ફક્ત બે જ દિવસની વાર હતી રાજવીનાં મેરેજમા જવાની. પેકિંગ તો મમ્મીએ કરી નાખ્યું હતુ. બસ મારે જ રેડી થવાનું બાકી હતુ. ઓફીસનું બધુ જ જરુરી કામ આટોપવાનું હતુ. મે મોટા ભાગનું કામ તો પુરુ જ કરી નાખ્યું હતુ ખાલી અમુક મીટીંગને પોસ્ટપોન્ડ કરવાની હતી. હુ હવે ઘરે ...Read More
princess _143 (ભાગ 6)
(ગયા ભાગમા તમે જોયું કે, રાજવી અને રોહનનું પેચઅપ અવની કરાવી આપે છે. રાજવીનાં examમા સારા માર્ક આવે છે એ માયાથી પણ દુર થય જાય છે. exam પછી રોહન, રાજવી , અવની અને વિકી ફરવા માટે જાય છે જયાં અવનીએ વિવેક સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે..પરંતું બીજા જ દિવસથી વિકી ગાયબ થઇ જાય છે. તેનો કોઈ કોન્ટેક્ટ no નથી મળતો..હવે આગળ......) રાજવીને ડેસ્ટીનેશન વેડિંગનો ખુબ શોખ હતો માટે જ જયપુરમા મેરેજ રાખ્યા હતાં. હુ એરપોર્ટ પર ઉતરી મને પેલેસ ની કાર પીકઅપ કરવા આવી હતી. મને ગુસ્સો આવ્યો , રાજવી કે રોહન બે માંથી એક પણ ...Read More
princess _143 (ભાગ 7)
(ગયા ભાગમા તમે જોયું કે...રાજવી અને રોહનનાં મેરેજ માટે અવની જયપુર પહોંચે છે.ત્યાં જઇને તેં રાજવી માટે મેરેજની શોપિંગ છે.બીજ દિવસે તેમનાં પ્રીવેડિંગ ફોટોશુટ માટે તેમની સાથે જાય છે. એનાં પછીનાં દિવસે ઇવેન્ટમેનેજર ત્યાં પહોંચે છે. તેંને જોઇને ત્રણેયને ઝટકો લાગે છે કારણ કે તેં બીજુ કોઈ નહીં પણ વિવેક હોય છે. એનાં થી મોટો જટકો એ વાતનો લાગે છે કે એક ચાર કે સાડા ચાર વર્ષની છોકરી વિવેકને ડેડી કહેતાં ભેટી પડે છે...તેની ટેક્ષી માંથી એક યુવતી બહાર આવે છે...હવે આગળ....) *** હજી તો અમે કાઈ સમજીએ એ પહેલાં જ એક યુવતી ટેક્ષી માંથી બહાર આવતાં જ ...Read More
princess _143 (ભાગ 8)
( ગયા ભાગમા જોયું કે, વિવેક સાથે આવેલી યુવતીએ એક બેબીસીટર હોય છે. વિવેક હોય તો અવની ત્યાંથી તરત જતી રહે છે. આવુ બે કે ત્રણ વાર બને છે. આખરે પીઠીનાં દિવસે અવની એ રોહનને કોઈની સાથે વાત કર્તા સાંભળે છે કે, તેં કોઈ પ્લાન બનાવે છે. અને કોઈને ફ્લાઇટ દ્વારા બોલાવે છે. આ વાત અવની સાંભળી જાય છે...હવે આગળ..) *** રોહનને આવી રીતે ત..ત...ફ..ફ.. કરતો જોઇને મને તો બોવ જ આશ્ચર્ય થયુ. છતા મે તેને રૂમાલ બતાવીને કહ્યુ કે, " યે તુમ્હારે લિયે તૌલિયા લેકે આયી થી. કહીં તુમ્હારા ફોન ખરાબ ન હો જાઇએ ઇસી લિએ. ...Read More
princess _143 (ભાગ 9) - Last Part
વિવેક: " અવની પ્લીઝ, આશ્કા વિશે કાઈ ન બોલીશ. આશ્કા મારી છોકરી છે. તેં મારા લોહી નું ટીપું છે. મારા વીર્ય નો અંશ છે. પણ... સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે , મે તારી સાથે કોઈ દગો નથી કર્યો." me: " વિવેક ઇનઅફ, બોવ થયુ... તારી આ બેવડી બોલી મને તો સમજાતી નથી...અને હુ સમજવા પણ નથી ઇચ્છતી. " આખરે વિવેકને ગુસ્સો આવ્યો અને એણે મારો હાથ પકડીને કહ્યુ કે, " અવની તારે સાંભળવું જ પડશે. " માતાનાં ભંડારામાં હવે ભજન-કીર્તન પૂરાં થયાં માટે બધાં પોતાના રુમ તરફ આવવા માંડ્યા હતાં. માટે આજુ બાજુમા જોઇને મે વિવેકને ...Read More