હસીના - the lady killer

(1.3k)
  • 104k
  • 96
  • 54.9k

હસીના - the killer chapter 1- પહેલું ખૂન પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે પાર્ટી કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ તેમણે આજે એક ભયાનક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરી લીધી હતી, જયરાજ : યાર આજે તો ઘણા દિવસો પછી મને શાંતિ થી ઊંઘ આવશે. કિશન : સાચું કીધું તમે મારી પણ આવી જ હાલત છે,... ફાઈનલી આપણે એ હરામખોર ને પકડી જ લીધી. જયરાજ : કિશન એ પકડાઈ તો ગઈ પણ ખબર નહિ મને અંદર થી એવું લાગે છે કે આમાં એની એકલી નો હાથ ના હોઈ શકે... જે રીતે મર્ડર થયાં છે એ જોઈને મને નઈ લાગતું કે એનામાં

Full Novel

1

હસીના - the lady killer - 1

હસીના - the killer chapter 1- પહેલું ખૂન પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ તેમણે આજે એક ભયાનક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરી લીધી હતી, જયરાજ : યાર આજે તો ઘણા દિવસો પછી મને શાંતિ થી ઊંઘ આવશે. કિશન : સાચું કીધું તમે મારી પણ આવી જ હાલત છે,... ફાઈનલી આપણે એ હરામખોર ને પકડી જ લીધી. જયરાજ : કિશન એ પકડાઈ તો ગઈ પણ ખબર નહિ મને અંદર થી એવું લાગે છે કે આમાં એની એકલી નો હાથ ના હોઈ શકે... જે રીતે મર્ડર થયાં છે એ જોઈને મને નઈ લાગતું કે એનામાં ...Read More

2

હસીના - the lady killer - 2

હસીના - the killer chapter 2 લિપસ્ટિક latter આગલા ભાગમાં જોયું કે ઇન્સ્પેક્ટર જયરાજને સુનિતા નામ ની ની લાશ મળે છે, જે કિલર છે એ હવે એના નવા શિકાર તરફ આગળ વધી રહી છે હવે આગળ, બીજા દિવસે જયરાજ 8 વાગતા પોલીસ સ્ટેશન આવે છે અને એની ખુરશીમાં બેસે છે, ત્યાં એનું ધ્યાન એક લાલ કવર ઉપર પડે છે જેની આગળ, ઉપર ના ભાગે To જયરાજ અને નીચે from હસીના લખ્યું હોય છે, જે લિપસ્ટિક વડે લખ્યું હોય એવું લાગે છે, જયરાજ ફટાફટ એ કવર ખોલે છે તેમાં એક કાગળ મળે છે એ ખોલીને વાંચે છે, Mr.જયરાજ તમારા નામ નો અર્થ ...Read More

3

હસીના - the lady killer - 5

હસીના - the lady killer Chapter 5 - ગુનેગાર રાહુલ આગળનાં ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકાની લાશ જોડેથી લેટર મોકલાવે છે જે લોહીથી લખેલો હોય છે, ત્યારબાદ જયરાજ ફોન પર વાત કરે છે અને હેકર રાહુલ ને પકડી લાવવાનું કહે છે.... હવે આગળ, જયરાજ ફોન લગાવે છે ...... દિલીપ : બોલો સાહેબ.... જયરાજ - સાહેબની માં આટલી બધી વાર કેમ લાગી??? રાહુલ મળ્યો કે નહિ??? દિલીપ : સાહેબ રાહુલ એના ઘેર નથી અને આજે એ એની ઓફિસે પણ નથી ગયો પણ સાહેબ અમે એના એક મિત્ર નો કોન્ટેક્ટ કર્યો છે હમણાં રાહુલ એને મળવા માટે આવવાનો છે એટલે ...Read More

4

હસીના - the lady killer - 3

હસીના - the killerchapter 3 - બીજું ખૂન આગલા ભાગમાં આપણે જોયું કે કિલર જયરાજને ચેલેન્જ આપે છે કે એને રોકી બતાવે, આ બાજુ કિલર એના નવા શિકાર ની દરેક વસ્તુ પર નિગરાની રાખી રહી હોય છે હવે આગળ, બપોરના 1 વાગતા રાહુલ પોલીસ સ્ટેશનએ આવે છે,જયરાજ : આવ રાહુલ બેસ ખુરશીમાં, રાહુલ : આપણું કામ તો બેઠા બેઠા જ હોય છે એટલે થોડી વાર ઉભા રહેવા દો (આમ કહીને હસે છે)જયરાજ પણ હસે છે.....જયરાજ : તને દિલીપે કીધું કે તને શા માટે બોલાવ્યો છે??? રાહુલ : હા એમણે મને કીધું સાહેબ પણ આટલા મોટા અમદાવાદમાં એક વ્યક્તિ ના લખાણ વિશે જાણવું, બહુજ ...Read More

5

હસીના - the lady killer - 4

હસીના - the lady killer chapter 4 - blood latter આગલા ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકા એક છોકરી નું મર્ડર કરે છે અને જયરાજ કાતિલ ને પકડવાની જાળ પાથરે છે પણ કાતિલ એમાં એને માત આપે છે, હવે આગળ, સવારે 8 વાગતા દિલીપ જયરાજને ફોન કરે છે.દિલીપ : સાહેબ વૈષ્ણોદેવી સર્કલ પાસે દેવ એલિગન્સ કરીને એક ફ્લેટના પાછળ ના ભાગમાંથી એક છોકરી ની લાશ મળી છે, જયરાજ : હા તો સોલા પોલીસ સ્ટેશને ફોન કરાય ને, એ એમની હદ માં આવે છે... દિલીપ : સાહેબ એમણેજ તમને ફોન કરવાનું કીધું છે કેમ કે લાશ પાસે થી તમારા નામે એક કવર મળ્યું છે... !!!જયરાજ ...Read More

6

હસીના - the lady killer - 6

હસીના - the lady killer આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ રાહુલ ને killer ગણે છે અને એને જૈલમાં દે છે,,સબ ઇન્સ્પેક્ટર કિશન શાહનું આગમન થાય છે અને એમને રાહુલ નિર્દોષ લાગે છે, હવે આગળ જયરાજ એના ઘેર નાસ્તો કરતો હોય છે... અચાનક એનું ધ્યાન પોતાની પત્નીના હાથમાં રહેલા બ્રેસલેટ પર જાય છે... જયરાજ : ઇશિતા આ બ્રેસલેટ તો તારું નથી હેં ને?? ઇશિતા : હા તો.... આ આ આ તો મારી મમ્મીએ મને આપ્યું છે... જયરાજ : આ ડાયમંડ બ્રેસલેટ તારી મમ્મીના પહોંચની બહાર છે, સાચું કહે તને કોણે આપ્યું?? ઇશિતા : હવે એક કામ કરો આ મેં ચોરેલું છે લો પકડી લો મને ...Read More

7

હસીના - the lady killer - 7

આગળના ભાગમાં આપણે જોયું કે લેડી કિલર કોક દેવીની આસ્થા કરતી હોય છે અને એની આવનારી શિકાર આસ્થા પર ચાંપતી નજર રાખતી હોય છે, આ બાજુ રાહુલ કિશનને કહે છે કે એણે એક વાત છુપાવી હોય છે, હવે આગળ, ચેપ્ટર 7 - આસ્થા માટે જાળ રાહુલ : હા સાહેબ મેં એક વાત છુપાવી છે તમારા બધાથી, કિશન : કઈ વાત?? રાહુલ : એ રાતે જયારે નિશિકાનું મર્ડર થયું ત્યારે હું એને સાંજે મળ્યો હતો લગભગ 7 વાગતા, એને મળીને હું બધી વાત ક્લીયર કરવા માંગતો હતો કે એણે એની વેશ્યાગીરી બંધ કરવાની છે કે નહીં, હું બહુજ ગુસ્સામાં પણ હતો, એણે મને કીધું ...Read More

8

હસીના - the lady killer - 8

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ અને કિશન એમની રીતે કિલરને પકડવા માટે પ્રયત્નો કરતા રહે છે અને કિલર અજાણ્યા ઘેર બોલાવીને એની હત્યાંને અંજામ આપવા જઈ રહ્યો છે, હવે આગળ.... ચેપ્ટર 8 - આસ્થાની લાશ... આ બાજુ એ કિલર આસ્થાને મારીને એની લાશ બંગલાના દરવાજા આગળ રાખી દે છે જેથી સવારે લોકોને જાણ થાય અને પછી ત્યાંથી બધું સાફસૂફ કરીને નીકળી જાય છે... ******************* બીજા દિવસે સવારે જયરાજ વહેલો જ નીકળી જાય છે ઘેર થી પોલીસ સ્ટેશન જવા.... અત્યારે એને એક અજાણ્યો ડર સતાવી રહ્યો હોય છે.... 'ખબર નહીં એવું કેમ લાગે છે કે ...Read More

9

હસીના - the lady killer - 9

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ આસ્થાની લાશને પોસ્ટમોટર્મમાં મોકલવાની તૈયારી અને બીજા કામ પતાવીને પોલીસ સ્ટેશને જવા નીકળે અચાનક એને કંઈક યાદ આવે છે, હવે આગળ, ચેપ્ટર 9 - લોખંડની પેટી 'આસ્થાની લાશ જોડેથી જે આવનારા શિકારની હિન્ટ હશે એતો હું શોધવાની જ ભૂલી ગયો' આવું જયરાજ મનોમન બોલે છે, અને એની જીપ પાછી આરાધના પાર્ક તરફ હંકારી મૂકે છે, 'કેમ સાહેબ પાછા ફર્યા? 'જયરાજને પાછો આવતા જોઈ કોન્સ્ટેબલ રાજુ જયરાજ ને પાછું આવવાનું કારણ પૂછે છે, જયરાજ : લાશ પોસ્ટમોટર્મ માટે નીકળી ગઈ?? રાજુ : હા સાહેબ તમે ગયા એવી તરતજ નીકળી ગઈ, કાંઈ કામ હતું?? જયરાજ ...Read More

10

હસીના - the lady killer - 10

આગલા ભાગમાં આપણે જોયું કે કિલર જયરાજ માટે એક લોખંડની પેટીમાં લેટર રાખે છે અને એના આવનારા શિકારને રોકી ચેલેન્જ આપે છે, રાજુ જયરાજને આસ્થા વિશે વાત કરે છે, હવે આગળ, ચેપ્ટર 10 - જાસ્મીન ઉર્ફ હસીના જયરાજ : શું ખબર લાવ્યો છે તું?? રાજુ : એવી ખબર છે કે તમને ઝાટકો લાગશે, આ આસ્થા પંડ્યા તો બહુ છુપી રુસ્તમ નીકળી છે, એની સગાઇ નિખિલ જાની જે હસમુખ જાનીનો છોકરો છે એની સાથે થયેલી હતી 2 મહિના પહેલા જ, પણ એનું અફેર હતું એના બોયફ્રેન્ડ સમીર ઉર્ફ સેમ સાથે.... બંને કેટલીય વાર સાથે દેખાયા છે, છેલ્લે 2 દિવસ પહેલા જ એ બંને ...Read More

11

હસીના - the lady killer - 11

માફ કરશો આ ભાગને મોડો પ્રકાશિત કરવા બદલ... આપ સૌનો પ્રેમ મળતો રહેશે એ આશા સાથે ફરી ચાલુ કરી છે નોવેલ લખવાની.... આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ અને નિખિલ જાસ્મીન ઉર્ફ હસીનાના ઘેર જાય છે અને હસીના પણ દરવાજો ખોલવા જાય છે, હવે આગળ, ચેપ્ટર 11 - હિન્ટ બ્લિન્ક હસીના દરવાજો ખોલે છે તો સામે એક નાનકડો છોકરો હાથમાં આરતીની થાળી લઈને ઉભો હોય છે અને ડરીને કહે છે, ' ભાઈ , આરતી કરવા ચાલો'હસીના : હા હું આવું છું તું જા અને ભાઈ નહિ દીદી કહેવાનું મને ઓક્કે એ છોકરો ડરતા ડરતા હા પાડીને નીકળી જાય છે, આ બાજુ જયરાજ અને નિખિલ ...Read More

12

હસીના - the lady killer - 12

આગલા ભાગમાં આપણે જોયુ કે જયરાજ અને નિખિલ જાસ્મીનના ઘેર જાય છે પણ નિરાશ થઈને પાછા ફરે છે, હસીના ખૂની ખેલમાં અનુષ્કાનો શિકાર કરવાની હોય છે, જયરાજને ચા પીતા અચાનક મગજમાં કંઈક ઝબકારો થાય છે અને એ કહે છે કે પડી ગઈ ખબર કે હસીના હવે કોનો શિકાર કરવાની છે? !!હવે આગળ, જયરાજ : ખબર પડી ગઈ મને કે હસીના હવે કોનો શિકાર કરવાની છે... દિલીપ : અચ્છા સાહેબ કોનો કરવાની છે?? જયરાજ : અનુષ્કા... મારી ભાણીનું નામ પણ અનુષ્કા જ છે... દિલીપ : (આશ્ચ્રર્ય સાથે )અરે સાહેબ શું બોલો છો, હસીના તમારી ભાણીને મારવાની છે?? જયરાજ : દિલીપ ડોબા મારી ભાણીને મારવાની વાત ...Read More

13

હસીના - the lady killer - 13

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજને હસીના કોનો શિકાર કરવાની એ ખબર પડી જાય છે પરંતુ હસીનાના મળેલા લેટરથી સીધો એના ઘરે જવા નીકળે છે, હવે આગળ, આ બાજુ જયરાજની પત્ની ઇશિતા એના બોયફ્રેન્ડ સાથે કામલીલા રાચી રહી હતી, એટલામાં જયરાજની બાઈકનો અવાજ ઇશિતાને આવી ગયો એટલે એ સફાળી બેઠી થઇ અને એના બોયફ્રેન્ડને પાછળના રસ્તેથી રવાના કરવામાં લાગી ગઈ પરંતુ જેવો એનો બોયફ્રેન્ડ બારી બહાર નીકળ્યો એવો જયરાજ જાણે એનીજ રાહ જોઈને બેઠો હોય એમ એને પકડીને મારવા લાગ્યો, ઇશિતા વચ્ચે પડી પણ જયરાજના ગુસ્સા આગળ બધું વ્યર્થ... ઇશિતાએ કંઈજ ના સૂઝતા દંડો લઈને જયરાજના માથે મારી દીધો જેના ...Read More

14

હસીના - the lady killer - 14

આગલા ભાગમાં આપણે જોયું કે ઇશિતાને જયરાજ રંગે હાથે પકડે છે, ત્યારબાદ ઇશિતા કિલરના સિકંજામાં છે એવો કાગળ જયરાજ સાહેબને પ્રેસ કોન્ફેરેન્સમાં આપે છે, ડીસીપી સાહેબ માઈકમાં બોલવા જાય છે, હવે આગળ, ડીસીપી સાહેબ : જુઓ ઇન્સ્પેક્ટર જયરાજ એક બાહોશ પોલીસ ઓફિસર છે એટલે એમની ઉપર કોઈ પણ રિપોર્ટર કોઈ પણ સવાલ કરતા પહેલા દસ વખત વિચારજો, રહી વાત કિલરની જયરાજનેજ લેટર આપવાની વાત તો એતો કિલર જ જાણે....અને હા એક મહત્વની વાત, જયરાજની પત્ની ઇશિતા પણ અત્યારે એ કિલરના સિકંજામાં છે, આટલું બોલતા દરેક રિપોર્ટર જયરાજ ઉપર સવાલોનો મારો ચલાવે છે કે, 'કિલરએ શા માટે જયરાજની પત્નીને કિડનેપ કરી છે?? ...Read More

15

હસીના - the lady killer - 15

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ હસીનાને પકડવા માટે જાસ્મીનની શોધખોળ કરે છે, હસીનાને ઇશિતા ઓળખી જાય છે, હસીના આજે રાત્રેજ મારી નાખવાની વાત જણાવે છે, હવે આગળ, હસીના જાસ્મિનને ફોન કરીને મળવા માટે બોલાવે છે, જાસ્મીન દરવાજાથી પ્રવેશ કરે છે, અંદર ખુબ અંધારું હોય છે... જાસ્મીન : દીદી, ક્યાં છો તમે?? હસીના : સરપ્રાઈઝ.... આટલું બોલતાની સાથે જ રૂમમાં લાઈટઓ ચાલુ થાય છે, અને સામેના ટેબલ પર હેપી બર્થડે જાસ્મીનના નામ ની કેક પડી હોય છે... જાસ્મીન તો આ બધું જોતાજ ખુશ થઈને નાચવા લાગે છે..હસીના જાસ્મીનની પાસે આવે છે અને એના માથે હાથ ફેરવતા જણાવે છે કે, ' આ બધું મારી પ્રિય બહેન જાસ્મીન ...Read More

16

હસીના - the lady killer - 16

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના જાસ્મિનને ફોસલાવીને પોલીસના હવાલે કરી દે છે, આ બાજુ જયરાજ અને કિશન લઈને વાત કરે છે, હવે આગળ, જયરાજ : બહુ મોટી ગેમ રમાઈ ગઈ કિશન સમજે છે તું?? કિશન : હસીનાને નથી જણાવવું કે એણે જ આ બધા મર્ડર કર્યા એમજ ને !!!જયરાજ : ના કિશન, આ હસીના છે જ નહીં?? કિશન : કેમ?? જયરાજ : હસીનાએ પોતાને બચાવવાં માટે જાસ્મિનને આપણી સમક્ષ હસીના બનાવીને મોકલી દીધી, અને આપણા હાઈ રિમાન્ડના લીધે જો ભૂલથી પણ જાસ્મીન હસીનાની વાતો ઉગલી દે તો આપણે એના સુધી પહોંચી જઈએ એટલા માટે એણે આપણને ગુમરાહ કરવા આ ષડયંત્ર રચ્યું છે, કિશન ...Read More

17

હસીના - the lady killer - 17

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ હસીનાની ગેમ સમજીને એને શોધવાના પ્રયત્નો કરે છે, ડીપાર્ટમેન્ટમાંથી કોઈ હસીના સાથે મળેલું છે, અનુષ્કા અને ઇશિતા બહાર નીકળવામાં સફર થાય છે કે નહિ એ હવે આગળ, ઇશિતા : અનુષ્કા જલ્દી કર આપણી જોડે ટાઈમ નથી... અનુષ્કા : સોરી ઇશિતા પણ હું નહિ આવી શકું બહાર... મને નથી આવવું, તું જા અને તારી જાતને બચાવ.... ઇશિતા : ના પ્લીઝ અનુ છેલ્લી ઘડીએ તું હિંમત ના હારી જા,અનુષ્કા : ઇશિતા બહાર આવીને હું મારા પ્રાણ તો બચાવી લઈશ પણ મારી આબરૂ હું નહિ બચાવી શકવાની, મારા ઘરનાં લોકોના જયારે શરમથી નીચા મોઢા જોઇશ એની કરતા હું મોતને ભેટવાનું ...Read More

18

હસીના - the lady killer - 18

આગલા ભાગમાં આપણે જોયું કે અનુષ્કા ઇશિતાને ભાગી જવા માટે કહે છે, હસીનાને જયરાજ એ બાજુજ આવવા નીકળ્યો છે ખબર પડી જાય છે, હવે આગળ, હસીનાને કોઈકનો ફોન આવે છે જેમાં તેને ખબર પડે છે કે જયરાજ પણ સાબરમતી પ્લેટફોર્મ પાસેજ આવી રહ્યો છે, આ બાજુ ટ્રેન ફૂલ સ્પીડમાં સામેથી આવી રહી હોય છે, હસીના ગાડીમાં પોતાની ગન લેવા જાય છે ત્યાં તો અનુષ્કા જોરથી બુમ મારે છે ભાગ ઇશિતા ભાગ, અને ટ્રેન ની ટક્કરથી અનુષ્કાના શરીરના અંગો જ્યાં ત્યાં વિખેરાઈને પડે છે, ઇશિતા પ્લેટફોર્મની બીજી બાજુ જવામાં સફળ થાય છે પણ હસીના બંદૂકની ગોળી છોડે છે જે સીધી જઈને ઇશિતાના ...Read More

19

હસીના - the lady killer - 19

આગલા ભાગમાં આપણે જોયું કે અનુષ્કા પોતાનો જીવ દઈ દે છે, ઇશિતાના ખભે ગોળી વાગે છે, જયરાજ ઇશિતાને હોસ્પિટલ જાય છે, હસીના ફરી કોઈક નવા શિકારને પકડવા પ્લાન બનાવે છે હવે આગળ, જયરાજ ઇશિતાનાં ભાનમાં ના આવતા જયરાજ ડરી જાય છે અને ડોક્ટરને બોલાવવા જાય છે, જયરાજ ડોક્ટરને સાથે લઈને આવે છે અને ઇશિતાની તપાસ કરવાનું કહે છે એટલામાં એક કોન્સ્ટેબલ અંદર આવે છે અને જયરાજને કહે છે, 'સાહેબ આ કવર કોક નાનું છોકરું આવીને આપી ગયું અને તમને જ આપવાનું કહેતો ગયો, હજુ હું એને રોકુ એ પહેલા તો એ ભાગી ગયો, આટલું કહીને એ કોન્સ્ટેબલ જયરાજને લેટર આપે છે, જયરાજ સમજી ...Read More

20

હસીના - the lady killer - 20

આગલા ભાગમાં આપણે જોયું કે હસીનાનો લેટર જયરાજને મળે છે, ઇશિતા બધી વાત કરે છે અને જયરાજ નીકળી પડે હસીનાને શોધવા, આ બાજુ હસીના તેના નવા શિકારને ફસાવે છે, હવે આગળ, જયરાજ આરામ કરવાનું કહીને કિશનને હસીનાના લેટર પરથી આવતો કલુ શોધવાનો કહે છે પણ હકીકતમાં તો જયરાજ સીસીટીવીથી બહારની ચહલ પહલ જોવે છે, આ બાજુ ઇશિતાની યાદ આવતા જયરાજ ઇન્સ્પેક્ટર સોનિયાને ફોન લગાવે છે.... ઇન્સ્પેક્ટર સોનિયા : હેલો બોલ જયરાજ, જયરાજ ::હા સોનિયા, ઇશિતાની તબિયત તો સારી છે ને એ પૂછવા માટે તને ફોન લગાવ્યો હતો, ઇન્સ્પેક્ટર સોનિયા : હા એને સારુંજ છે, અમે બેઉ જણા ચુગલી જ કરીએ છીએ તારી.... હાહાહા લે ...Read More

21

હસીના - the lady killer - 21

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજને અંદાજ આવી જાય છે કે ડિપાર્ટમેન્ટનો કયો માણસ હસીના સાથે મળેલ છે, આ હરિણી હસીનાની જાળમાં ફસાઈ જાય છે, ફસાઈ ગઈ માછલી જાળમાં.... તારા જેવી ને તો હું અડું તો શું સુંઘુ પણ નહિ.... હરિણી બચાવો બચાવોની બૂમો પાડતી ફસડાઈ પડે છે... હસીના સામે રહેલા મ્યુઝિક પ્લેને શરુ કરે છે, 'યે મેરા દિલ પ્યાર કા દીવાના........ 'હસીના પણ ગીત ગણગણવા લાગે છે, હરિણી બેભાન થઇ જાય છે... આ બાજુ હસીનાનો માણસ હરિણીના ફોનમાં રહેલા કાર્ડને હેક કરી દે છે અને ફોન ક્યાંય દૂર નાખી દે છે... હસીના એ કંટ્રોલરૂમમાં આવે છે જ્યાં સીસીટીવીની ફૂટેજ દેખાઈ રહી હોય છે... હસીના ...Read More

22

હસીના - the lady killer - 22

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના હરિણીને ફસાવે છે, હરિણી હસીના પાસેથી બધી માહિતી કઢાવવાનો પ્રયત્ન કરે છે, જયરાજ રાજુ હરિણીના ઘરે પહોંચે છે હવે આગળ, ઇન્સ્પેક્ટર જયરાજ અને કોન્સ્ટેબલ રાજુ હરિણીનાં ઘરની બહાર ઉભા રહીને બેલ મારે છે, દરવાજો ખોલતા જ એક ચાલીસેક વર્ષનો ભાઈ બહાર આવે છે, જયરાજ : હરિણી પાટડીયા અહીંયા જ રહે છે?? તે માણસ : જી હા સાહેબ, એ મારી પત્ની છે, હું અક્ષય પાટડીયા છું, શું કામ પડ્યું હરિણીનું?? જયરાજ : જુઓ તેઓ મુસીબતમાં છે એટલે જલ્દી કોલ કરો એમને, અમારા કોલ્સ તેઓ નથી ઉપાડી રહ્યા, અક્ષય : સર પણ એતો ક્યારની નીકળી ગઈ હતી મિટિંગ માટે... અત્યાર સુધીમાં ...Read More

23

હસીના - the lady killer - 23

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના કઈ રીતે હરિણીને મોત આપે છે, જયરાજ, અક્ષય અને રાજુ એ જગ્યા પર એ પહેલા જ પોલીસની જીપ તેમની આગળ ઉભી રહે છે, હવે આગળ, જયરાજ અક્ષયના હાથમાંથી મોબાઈલ લે છે જેમાં છોટુ હરિણી સાથે બળાત્કાર ગુજારે છે એનો વિડીયો ચાલતો હોય છે, એટલામાં શાહઆલમ પોલીસની જીપ તેમની આગળ ઉભી રહે છે અને એક બીજા બિલ્ડિંગમાં પોલીસીકર્મીઓ નીકળે છે, જયરાજ રાજુને ત્યાં જવા માટે કહે છે, અક્ષય પણ તેની સાથે જ આગળ વધે છે, જયરાજ ફોનમાં બતાવેલ લોકેશન પર આગળ વધે છે, ધીરે ધીરે દરગાહની પાછળ એક બંધ ફેક્ટરી પાસે લોકેશન પૂરું થાય છે, જયરાજ તેની ...Read More

24

હસીના - the lady killer - 24

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના ઇશિતાને મારવા નીકળી પડે છે, રાજુ અને અક્ષયનું કથન સાંભળતી વખતે પાછળથી કોઈકનો આવે છે, હવે આગળ, 'Mr.નિલેશ જયરાજ સંપૂર્ણ નિર્દોષ છે, એની સાબિતી આ રહી......આટલું બોલીને સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ નિલેશ મજમુદારનાં હાથોમાં જયરાજની નિર્દોષતાનો પુરાવો રાખે છે, નિલેશ જોવે છે, કિશન : હવે તો ઇન્સ્પેક્ટર જયરાજને છોડી દો?? નિલેશ : હું જાણું છું કે જયરાજ નિર્દોષ છે પણ હમણાં તેને અહીંયા રાખવો જ ઉચિત છે, કિશન : પણ સર જો જયરાજને અહીંયા રાખશો તો ઇશિતાનો જીવ જોખમમાં રહેશે, નિલેશ : ઇશિતાની ચિંતા નાં કરશો, તે મારો પ્રથમ પ્રેમ હતી અને સદાય રહેશે, તેને હું કાંઈ પણ ...Read More

25

હસીના - the lady killer - 25 (અંતિમ ભાગ)

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના ઇશિતાને મારવા માટે પહોંચી જાય છે જ્યાં એક નવું આશ્ચર્ય તેની રાહ જોઈને હોય છે, હવે આગળ, હસીના સાચવીને એસીના વિન્ડ્સમાંથી નીચે ઉતરે છે અને બેડ પર રહેલ ઇશિતાની સામું જોવે છે ત્યારબાદ તે બાજુમાં રહેલ કાતરથી ઇશિતાને મારવા માટે ઘા કરે છે પણ કોઈજ અવાજ નાં થતા તે ચાદર ઊંચી કરે છે અને જોવે છે તો ઇશિતા બેડ પર હોતીજ નથી, હસીના : ઇશિતા અહીંયા નથી તો ક્યાં ગઈ?? એટલામાં પાછળથી જયરાજ બોલે છે, જયરાજ : ઇશિતા અહીંયા છે દિવ્યરાજ ઉપ્સ સોરી મિસ હસીના, જયરાજ, ઇશિતા, નિલેશ, સોનિયા, કિશન બધા એકસાથે હસીનાની સામે ઉભા રહે છે, જયરાજ ...Read More