દગો કે મજબુરી ?

(97)
  • 15.9k
  • 8
  • 6k

જીંદગી માં કેટલાંક દિવસો એવા પણ આવે છે જ્યારે એ નક્કી કરવું બહુ જ કઠિન હોય છે કે શું સાચું કે શું ખોટું? ને એ નક્કી કરવામાં જ એક એવો શત્રુ જન્મ લે છે જેને શંકા ના નામે ઓળખાય છે. એક સત્ય ઘટના પર આધારિત એ હકીકત ને અહી આબેહૂબ દર્શાવવા માટે બનતો પ્રયાસ કરું છું. આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ ની લાગણી દુભાવવા નથી માગતો પણ તેમ છતાં કદાચ કોઈ જગ્યાએ એમ અનુભવાય તો માફ કરશો. ......️ ૨૩/૦૧/૨૦૧૫. કદાચ વિધિ ના લેખ કંઇક અલગ જ લખાયા હશે બાકી અયોધ્યાના રાજા, દશરથ પુત્ર ભગવાન શ્રીરામ ને પણ વનવાસમાં

New Episodes : : Every Thursday

1

દગો કે મજબુરી ? - 1

જીંદગી માં કેટલાંક દિવસો એવા પણ આવે છે જ્યારે એ નક્કી કરવું બહુ જ કઠિન હોય છે કે શું કે શું ખોટું? ને એ નક્કી કરવામાં જ એક એવો શત્રુ જન્મ લે છે જેને શંકા ના નામે ઓળખાય છે. એક સત્ય ઘટના પર આધારિત એ હકીકત ને અહી આબેહૂબ દર્શાવવા માટે બનતો પ્રયાસ કરું છું. આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ ની લાગણી દુભાવવા નથી માગતો પણ તેમ છતાં કદાચ કોઈ જગ્યાએ એમ અનુભવાય તો માફ કરશો. ......️ ૨૩/૦૧/૨૦૧૫. કદાચ વિધિ ના લેખ કંઇક અલગ જ લખાયા હશે બાકી અયોધ્યાના રાજા, દશરથ પુત્ર ભગવાન શ્રીરામ ને પણ વનવાસમાં ...Read More

2

દગો કે મજબૂરી - (ભાગ -૨)

[આપે આગળ જોયું .. કેશવભાઈ ના ઘરે ફોન આવે છે કે એમની વહાલસોયી દીકરી એ એમના ને દીકરા વિરૃદ્ધ લખાવેલ છે ને તાત્કાલિક હાજર થવા જણાવે છે. સાથે સાથે એમનો ભૂતકાળ દર્શાવવા માં આવેલ છે.] હવે આગળ.. (૨)..️ શરૂઆત ના એ દિવસો માં ઊર્મિલા ને એટલી તકલીફ નતી પડતી ને એ સમયે કેશવ ના લગન ની વાત ચાલવા લાગી. એ જમાના માં તો પરિવાર ના મોટા સભ્યો કે એ પાક્કું જ હોય, અત્યાર ના સમય મુજબ પસંદગી નો મોકો ન મળે. ને એમ પણ કેશવ ૨૫ વર્ષ નો થઈ ગયો હતો. ને જોતા જોતા માં કેશવ ના ગોળ ધાણા ...Read More

3

દગો કે મજબૂરી ? (ભાગ - ૩)

[આપે આગળ જોયું .. કેશવ પર આભ ફાટયું જાણે કે બધી જ ઘર ની જવાબદારી આવી ગઈ એ પણ જ નાની ઉંમરે, પિતાજી ગુમાવ્યા નો રંજ આખી જીંદગી રહી ગયો ને એટલી નાની ઉંમર માં બહેન નો ઈલાજ પણ ના કરી શક્યો કારણ કે એ બીમારી નો કોઈ ઈલાજ નહોતો. મામા નો ઘણો સાથ સહકાર મળ્યો ને ભણતર ગણતર કરી ને ઇન્દુ સાથે લગ્ન કર્યા. આ કપરા માંથી સારા સમય ની શરૂઆત ઘણા લોકો થી જોઈ ના શકાઈ ને ઘર માં થોડા અવિશ્વાસ ની શરૂઆત થઈ ને કેશવ એની જીંદગી નો બહુ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો ને ...Read More

4

દગો કે મજબૂરી ? - ૪

[આપે આગળ જોયું... કેશવ અને ઇન્દુ ને ભગવાન ની દયા થી ૩ બાળકો નો જન્મ થયો ને પરિવાર સરસ ચાલતો થયો. હવે કેશવ અને ઇન્દુ પોતાના સપનાઓ પૂરા કરવા દોટ લાગવા માંડ્યા, પોતાના એટલે કે છોકરાઓ ના. અમદાવાદ, કદાચ નામ સાંભળેલ હશે પણ આવેલ નહિ આ અજાણી દુનિયામાં. તેમ છતાં સાહસ કરી ને અમદાવાદ આવી ગયા, એક મકાન પણ લઈ લીધું. ] હવે આગળ.... ✴️✴️✴️ બધી બચતો થી એક ઘર નું ઘર લઈ લીધું હોવાથી શરૂઆત ના દિવસો માં ખેંચ વધવા લાગી. કારણકે અચાનક થી વતન છોડી ને નવા જ શહેર માં પ્રયાણ કરવું એ દિવસો માં સરળ નહોતું ...Read More

5

દગો કે મજબૂરી? (ભાગ - ૫)

આપે આગળ જોયું... બંસરી એની મમ્મી ને ગમે એમ કરી ને મનાવી લીધી ને આગળ ભણવાની જીદ પૂરી કરી. એ પણ એનો સાથ આપ્યો. એક બાજુ સારા ઠેકાણા શરૂ થઈ ગયા હતા ને બીજી બાજુ દીકરી ને એક આગળ ના ઉચ્ચ લેવલ પર ભણવું હતું. હવે આગળ... ✴️✴️✴️ ખરેખર જોં દુનીયા માં ભગવાન હોય તો એ માત પિતા જ છે બાકી તો દુનિયા ને ક્યાં તમારા થી લેવા દેવા? દુનિયા માં સાક્ષાત ભગવાન બની ને આવેલ એ કેશવ ઇન્દુ ખરેખર બહુ જ ઉદાર અને ભોળા હતાં, પોતાના છોકરાઓ માટે થઈ ને બધું જ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા પણ સમય ...Read More