નફરત સે બની એક કહાની પ્યાર કી

(2k)
  • 165.4k
  • 122
  • 102.2k

પ્રિય વાચક મિત્રો, આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂ કરી રહી છું. આ મારી પહેલી શરૂઆત છે આશા છે કે તમને જરૂર પસંદ આવશે. જો તમને મારી સ્ટોરી પસંદ આવે તો તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.. સમર એટલે કે ઉનાળો, ગરમી અને બફાળો.એવુ લાગે કે સૂર્ય બવ j ખરાબ mood માં છે,અને એ એનો બધો જ ગુસ્સો આપણા પર ઉતારે છે.આવા સમયે લોકો ની હાલત બવ જ ખરાબ થઈ જાય છે. આ આકરા તડકા માં રહેવું બધા માટે બવ જ મુશ્કેલ બની જાય છે. અહીં હું આ

Full Novel

1

નફરત સે બની એક કહાની પ્યાર કી

પ્રિય વાચક મિત્રો, આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂ કરી રહી છું. આ મારી પહેલી શરૂઆત છે છે કે તમને જરૂર પસંદ આવશે. જો તમને મારી સ્ટોરી પસંદ આવે તો તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.. સમર એટલે કે ઉનાળો, ગરમી અને બફાળો.એવુ લાગે કે સૂર્ય બવ j ખરાબ mood માં છે,અને એ એનો બધો જ ગુસ્સો આપણા પર ઉતારે છે.આવા સમયે લોકો ની હાલત બવ જ ખરાબ થઈ જાય છે. આ આકરા તડકા માં રહેવું બધા માટે બવ જ મુશ્કેલ બની જાય છે. અહીં હું આ ...Read More

2

નફરત સે બની એક કહાની પ્યાર કી - 2

આગળ ના પાર્ટ માં જોયું સમર એક બિઝનેસ મેન છે અને બવ જ ગુસ્સા વાળો છે.અને બસ હમેશા દુઃખી રહે છે એની માં સવિતા બેન હંમેશા એની ખુશી માટે દુઆ કરે....હવે આગળ... "પાંખી ઓ પાંખી ઊભી થા ને બેટા...કેટલા વાગ્યા જો તો...પાંખી ઊભી થા ચાલ જલ્દી ચાલ ને મોડું થશે..પાંખી ઉભી થા હવે કેટલા વાગ્યા જો તો ખરી..પાંખી હવે તું ઉભી થાય છે કે હવે હુ પંખો બન્ધ કરી દવ....ચાલ હવે ઉભી થા 8.30 વાગ્યા પાંખી......" "હમ્મ...... બા ઊઠું બસ 2 ...Read More

3

નફરત સે બની એક કહાની પ્યાર કી - 3

આગળ ના પાર્ટ માં જોયું 'પાંખી હમેશા ખુશ રહેતી ને બીજા ને ખુશ રાખતી છોકરી છે.તે પોતાના બા પપ્પા સાથે રહે છે અને એના મમ્મી બીમારી માં મૃત્યુ પામ્યા છે'..હવે આગળ.... ''ગુડ મોર્નિંગ પાર્થ સર....''પાર્થ ના ઓફિસ માં આવતા જ પ્રિયા બોલી. "મોર્નિંગ મિસ પ્રિયા...સમર સર આવ્યા??''પાર્થ એ પૂછ્યું... "ના પાર્થ સર એમનો કોલ આવ્યો તો..એ આજે એક મિટિંગ માટે સુરત ગયા છે,અને આવતા લેટ થઈ જશે તો એ ઓફિસે નહી આવે''..પ્રિયા એ કહ્યું.. ...Read More

4

નફરત સે બની એક કહાની પ્યાર કી - 4

"પ્રિય વાચક મિત્રો મારી સ્ટોરી ને આટલી સારી રીતે આવકારવા બદલ ખુબ ખુબ આભાર....." "પાર્ટ 3 માં જોયુ સમર કામ થી સુરત જાય છે અને ઇન્ટરવ્યૂ લેવા માટે પાર્થ ને કહે છે..બીજી બાજુ પાંખી પણ એક ઇન્ટરવ્યૂ માટે જવા નીકળે છે....હવે આગળ....." "પાંખી જલ્દી ચલાવ લેટ થઈ જશે તો વળી તે દિવસ જેવું થશે....યાદ છે ને 15 દિવસ પહેલા શું થયું તું....સાંચી પાંખી ને કંઈક યાદ અપાવતા કહે છે...." "સાંચી તું યાદ ન અપાવ તે દિવસ મને હજુ પણ એ દિવસ યાદ કરું તો બવ ...Read More

5

નફરત સે બની એક કહાની પ્યાર કી - 5

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સમર ની ઑફિસ માં જ ઇન્ટરવ્યૂ માટે જાય છે...અને સમર ન હોવા પાર્થ પાંખી નું ઇન્ટરવ્યૂ લિયે છે..અને પાર્થ ને પહેલી જ નજર માં પાંખી ગમી જાય છે...હવે આગળ..... "ઓ મેડમ...મારે ઓફીસ જવાનું છે ભૂલી ગ્યા કે શુ??સાંચી પાંખી ને યાદ કરાવતા બોલી....." "અરે હા યાર હું તો ભૂલી જ ગઈ...જોબ ના હરખ માં....ચાલ તને તારી ઓફીસ મૂકી જાવ.... યાર સાંચી જો આ જોબ મળી જાય તો આપણે બંને રોજ સાથે જ આવશી ને સાથે જ જશી... ને lunch પણ સાથે ...Read More

6

નફરત સે બની એક કહાની પ્યાર કી - 6

આગળ ના પાર્ટ માં જોયું....પાંખી પહેલા ઇન્ટરવ્યૂ માં સિલેક્ટ થઈ જાય છે...અને બીજા ઇન્ટરવ્યૂ માટે તેને બોલાવવામાં આવે છે...તે છે અને ત્યાં સમર ને પાંખી એક બીજા ની સામે આવે છે..અને બને એક બીજા ને જોઈ ને ચોંકી જાય છે....હવે આગળ... "પાંખી અને સમર એક બીજા ને ગુસ્સા અને નફરત થી જોવે છે અને તે બંને ને 15 દિવસ પહેલા ની ઘટના યાદ આવી જાય છે....." 15 દિવસ પહેલા....... "યાર પાંખી આ એકટીવા ને પણ આજે જ પંચર થવું હતું...એક તો આજે ...Read More

7

નફરત સે બની એક કહાની પ્યાર કી - 7

આગળ ના પાર્ટ માં જોયું સમર અને પાંખી બને ને 15 દિવસ પહેલા ની ઘટના યાદ આવે છે અને એક બીજા ને ગુસ્સા અને નફરત થી જોવે છે...પાંખી જોબ કરવા ની પાર્થ ને ના કહે છે...અને બહાર જતી જ હોય છે ત્યાં જ સમર એને રોકે છે....હવે આગળ.... "Excuse me miss pankhi.... સમર પાંખી ને રોકતા બોલે છે...." પાંખી પાછળ ફરે છે ત્યાં જ સમર કહે છે.... "તમારો કાંઈક સમાન રહી ગયો છે...તે લેતા જાજો અને દરવાજો તમારી પાછળ જ છે તો જઈ ...Read More

8

નફરત સે બની એક કહાની પ્યાર કી - 8

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી જોબ કરવા હા કહી દીયે છે...હવે આગળ.... પાંખી બીજા દિવસ થી જોબ start કરી દીયે છે...2 દિવસ તો પાંખી ને બધું સમજવા માં જ જાય છે...પાર્થ ખૂબ જ સારી રીતે પાંખી ને બધું સમજાવે છે..અને કોઈ પણ problem થાય તો એ તરત જ પાર્થ ને જણાવે એવું પણ કહે છે... પાંખી એક અઠવાડિયા માં તો સારી રીતે સેટ થઈ જાય છે...અને બધા સાથે હળીમળીને રહેવા લાગે છે..પોતાના થી નાના હોય કે મોટા બધા સાથે ખૂબ જ ફ્રેંડલી રહેવા લાગે છે....અને આ જ વાત ...Read More

9

નફરત સે બની એક કહાની પ્યાર કી - 9

આગળ ના પાર્ટ માં જોયું સમર પાંખી ની ભૂલ ને લીધે તેના પર ગુસ્સે થાય છે....અને પાંખી પણ તેને જવાબ આપે છે....પણ પછી બને ને પોતાની ભૂલ નો અહેસાસ થતા પછતાવો થાય છે...હવે આગળ.... બીજા દિવસે સવારે પાંખી ઑફિસમાં આવે છે...પણ આજે એ થોડી દુઃખી હોય છે...કેમ કે આજ ના દિવસે જ 2 વર્ષ પહેલાં પાંખી ના મમ્મી આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા...આ કારણે આજે એને એના મમ્મી ની સવાર ની જ ખૂબ જ યાદ આવતી હોય છે.... પાંખી ઓફિસ તો આવે છે પણ એનું કામ માં બિલકુલ મન ...Read More

10

નફરત સે બની એક કહાની પ્યાર કી - 10

આગળ ના પાર્ટ માં જોયું સમર ના ગુસ્સા ને લીધે પાંખી રડવા લાગે છે...અને આ વાત નો સમર ને જ અફસોસ થાય છે....હવે આગળ... પાંખી ઘરે આવી ને પૂજા ના કામ માં લાગી જાય છે..તે થોડી વાર માટે સમર નો ગુસ્સો અને ઓફિસ ની બનેલી ઘટના ભૂલી જ જાય છે...પાંખી રાત્રે ફ્રી થાય છે...તે તેના રૂમ માં જઈ ને બેડ પર સુવે છે...અને અચાનક એને ઓફિસ નું બધું યાદ આવે છે...તેને સમર નો ગુસ્સો યાદ આવતા તે વિચાર માં ખોવાય જાય છે...."કોઈ માણસ આટલો ગુસ્સો કેમ કરી શકે....હા મારી પણ ભૂલ હતી કે મેં ...Read More

11

નફરત સે બની એક કહાની પ્યાર કી - 11

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી પાસે માફી માંગવા જતો જ હોય છે ત્યાં જ પાર્થ આવી છે અને પાંખી ને ત્યાં થી લઈ ને ચાલ્યો જાય છે.... તો બીજી તરફ કોઈ એવું છે જેના દિલ માં પાર્થ વસવા લાગ્યો છે....હવે આગળ... પાંખી,પાર્થ અને સાંચી લંચ કરતા હોય છે....અને ત્યારે જ કોઈ એવું હોય છે જે સતત બસ પાર્થ ને જોયા કરતું હોય છે....જેના દિલ માં પાર્થ એ ખૂબ જ જગ્યા બનાવી લીધી હોય છે....અને તે હોય છે સાંચી..... સાંચી છેલ્લા 6 મહિના થી ...Read More

12

નફરત સે બની એક કહાની પ્યાર કી - 12

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી ને ઘરે મુકવા જાય છે અને રસ્તા માં બને એક બીજા sorry કહે છે....હવે આગળ.... પાંખી ઘરે પહોંચતા જ જમી ને પોતાના રૂમ માં જઈને સમર ના વિચાર માં ખોવાય જાય છે.... તે વિચારે છે કે "સમર એવો પણ ખરાબ નથી જેવો પોતે વિચારતી હતી...કદાચ દર વખતે સમર ની જ ભૂલ નહોતી... પોતાની પણ એટલી જ ભૂલ હતી..." એવું વિચારતી જ હોય છે ત્યાં જ તેના પપ્પા પાંખી પાસે આવીને બેસે છે...અને પાંખી ના માથા પર ...Read More

13

નફરત સે બની એક કહાની પ્યાર કી - 13

આગળ ના પાર્ટ માં જોયું કે સમર ની ઓફિસ માં થોડી પ્રૉબ્લેમ થાય છે....અને એના લીધે તે ગુસ્સા માં છે....અને આ કારણે એ ફરી એક વાર પાંખી પર ગુસ્સે થાય છે.... હવે આગળ.... પાંખી સમર ના વર્તન થી થોડી દુઃખી થતી ધરે જતી હોય છે... ત્યાં જ તે રસ્તા માં મોલ પાસે એક લેડી ને જોવે છે જેને ચક્કર આવતા હોય છે અને તે બસ પડવા ના જ હોય છે.....ત્યાં જ પાંખી પોતાના એકટીવા પર થી ઉતરી ને તેને પડતા બચાવે છે.... એ લેડી બીજું કોઈ નહીં પણ સમર ના મમ્મી એટલે ...Read More

14

નફરત સે બની એક કહાની પ્યાર કી - 14

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સવિતા બેન ને પડતા બચાવે છે...અને તેમને ઘરે મુકવા જાય છે...જ્યાં એને પડે છે કે સમર સવિતા બેન નો છોકરો છે...અને તે સમર ના ભૂતકાળ વિશે સવિતા બેન ને પૂછે છે.....હવે આગળ.... "હા પાંખી હું તને જરૂર જણાવીશ"....સવિતા બેન એ વાત ચાલુ કરતા કહ્યું..... "ઘણા વર્ષો પહેલા ની વાત છે...ત્યારે સમર માત્ર 10 વર્ષ નો હતો....અમે ખૂબ જ ખુશ હતા...હું સમર અને એના પપ્પા.... સમર ખૂબ જ રમતિયાળ અને તોફાની હતો....બધા ને ખૂબ જ ગમતો...બધા ના ઘરે આખો દિવસ રમવા જાય.... તેના ...Read More

15

નફરત સે બની એક કહાની પ્યાર કી - 15

આગળ ના પાર્ટ માં જોયું કે....સવિતા બેન પાંખી ને સમર નો ભૂતકાળ કહે છે.....એ કહી ને સવિતા બેન થોડા લાગે છે....હવે આગળ.... સવિતા બેન થોડા દુઃખી થતા રડવા લાગે છે...એ સાથે પાંખી પણ સમર નો ભૂતકાળ સાંભળીને ખૂબ જ રડવા લાગે છે....કેમ કે સમર એ નાનપણમાં ખૂબ જ દુઃખ અને કષ્ટ વેઠયા હોય છે...આ સાંભળીને તેના થી રહેવાતું નથી અને તે રોવા લાગે છે.... સવિતા બેન પાંખી ને ચૂપ કરાવી ને શાંત કરે છે....ત્યાં જ પાંખી કહે છે.... "આંટી આ જ કારણે સમર સર કોઈ પર જલ્દી વિશ્વાસ નથી કરી ...Read More

16

નફરત સે બની એક કહાની પ્યાર કી - 16

આગળ ના પાર્ટ માં જોયું કે સમર ની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે....અને એ એક વાર ફરી પાંખી વિશે સમજી લે છે...પાંખી ગુસ્સા માં સમર ના ઘરે થી ચાલી જાય છે..... હવે આગળ... પાંખી સમર પર ગુસ્સે થઈ ને બહાર જાવા લાગે છે...ત્યાં જ એ જોવે છે કે અંધારું થઈ ગયું હોય છે....ત્યાં જ એની નજર સમર ના ગાર્ડન પર પડે છે.....સમર ના ગાર્ડન માં ખૂબ જ લાઈટ કરેલી હોય છે.....એક એક છોડ સાથે નાની નાની એક એક લાઈટ ખૂબ જ વ્યવસ્થિત રીતે ફિટ કરેલી હતી....અને એ લાઈટ ખૂબ જ ...Read More

17

નફરત સે બની એક કહાની પ્યાર કી - 17

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સમર ને ભૂતકાળ ભૂલી ને આગળ વધવા કહે છે....હવે આગળ..... સમર પાંખી ને ઘરે મૂકી ને પોતાના ઘરે જાય છે....પાંખી ના પપ્પા નવીનભાઈ પાંખી ની રાહ જોઈ ને જ બેઠા હોય છે.... પાંખી ના આવતા જ તે પાંખી ને મોડું આવવા નું કારણ પૂછે છે....પાંખી સમર ના ઘર નું અને સમર ના ભૂતકાળ નું બધું જણાવે છે....અને પછી તેઓ સાથે જમવા બેસે છે....આજ પાંખી ખૂબ જ ખુશ જણાતી હોય છે....આ વાત નવીનભાઈ નોટ કરે છે....પણ તેઓ કાંઈ પૂછતાં નથી અને પોતે પણ પાંખી ની ખુશી જોઈ ખુશ થાય છે..... ...Read More

18

નફરત સે બની એક કહાની પ્યાર કી - 18

આગળ નાં પાર્ટ માં જોયું કે પાંખી સાંચી ના મન ની વાત જાણીને સાંચી અને પાર્થ ને મળાવવા માટે બનાવે છે....અને પોતાની ઓફિસ માં વહેલી જઇને સમર ની કેબીન માં ચા લઇ ને જાય છે.....હવે આગળ.... પાંખી સમર ની કેબીન પાસે પહોંચતા જ કેબિન નો દરવાજો ખખડાવે છે....સમર દરવાજા સામે જોયા વિના જ અંદર આવવા માટે કહે છે....પાંખી અંદર જાય છે....સમર હજી પણ પાંખી સામે જોતો નથી....એનું ધ્યાન ડોક્યુમેન્ટ માં હોય છે....પાંખી સમર ની ચેર પાસે જઈ ને ઉભી રહે છે અને ચા નો કપ ટેબલ પર રાખે છે....સમર ઊંચું જોયા વિના જ ...Read More

19

નફરત સે બની એક કહાની પ્યાર કી - 19

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી ને નવા પ્રોજેક્ટ માં સાથે કામ કરવા માટે પૂછે છે અને હા કહે છે....પાંખી અને સમર નવા પ્રોજેક્ટ બનાવા માટે ની તૈયારી કરે છે....હવે આગળ.... પાંખી અને સમર નવા પ્રોજેક્ટ પર કામ કરવા નું ચાલુ કરે છે....પ્રોજેક્ટ પર કામ કરતા કરતા બંને થોડી થોડી વારે એક બીજા ને જોઈ લે છે.... ક્યારેક પાંખી સમર ને ચોરી છુપે જોવે છે તો ક્યારેક સમર પાંખી ને....બંને ને એક બીજા નો સાથ ખૂબ જ ગમે છે....અને આજ કારણ થી બંને ને સમય નું પણ ધ્યાન રહેતું નથી.... અચાનક સમર ની કેબીન ...Read More

20

નફરત સે બની એક કહાની પ્યાર કી - 20

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી પાર્થ ના મન ની વાત જાણવા માટે પાર્થ ને સાંચી વિશે થોડું કહે છે....અને પાર્થ પાંખી ને સમજાવે છે કે સાંચી સારી છોકરી છે...વાત વાત માં જ પાંખી એવું માની લિયે છે કે પાર્થ સાંચી ને પસંદ કરે છે...અને આ કારણે પાંખી ને પાર્થ વિશે એક ગેરસમજ ઉભી થઇ જાય છે હવે આગળ.... પાંખી અને સમર લંચ પછી ફરી પ્રોજેક્ટ બનાવા લાગે છે....પાંખી ના મન માં પ્રોજેક્ટ ની સાથે સાથે પાર્થ સાંચી ને પસંદ કરે છે એ વાત પણ ચાલતી હતી....પાંખી આજે ખૂબ જ ખુશ હતી....જેના બે કારણ ...Read More

21

નફરત સે બની એક કહાની પ્યાર કી - 21

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી બે દિવસ ઑફિસે આવતી નથી જેના લીધે સમર ને એના થી દુર એના પ્રેમ નો અહેસાસ થાય છે અને એ મનોમન જ એક ફેંસલો લે છે....હવે આગળ... સમર એ મન માં જ પાંખી ના ઓફિસ માં આવતા જ પોતાના પ્રેમ નો એકરાર કરવા નો ફેંસલો લઈ લીધો....એ હવે પાંખી થી જરા પણ દૂર જવા નહતો માંગતો.... એ પોતાની આખી જિંદગી માં પાંખી નો સાથ ઈચ્છતો હતો..... અને મન માં જ એવી આશા પણ હતી કે પાંખી ના દિલ માં પણ પોતાના માટે ફીલિંગ્સ છે.....બસ હવે એ પાંખી પાસે થી આ ...Read More

22

નફરત સે બની એક કહાની પ્યાર કી - 22

આગળ ના પાર્ટ માં જોયું કે સમર અને પાંખી વચ્ચે ફરી એક ગેરસમજ ઉભી થઇ જાય છે...જેના કારણે બંને એક બીજા થી દુર થઇ જાય છે....હવે આગળ....... પાંખી પોતાના આંસુ લૂછી ને સમર થી હમેંશા માટે દૂર જવાનો નિર્ણય લિયે છે...તે પોતાની જોબ છોડી દેવાનું મનોમન નકકી કરી લિયે છે... તેને સમર ની કંપની સાથે 6 મહિના નો કરાર કર્યો હોય છે જેમાં માત્ર 15 દિવસ જ બાકી હોય છે...અને પાંખી 15 દિવસ બાદ આ જોબ છોડવાનું વિચારીને ને પાર્ટી માંથી બહાર જવા લાગે છે.... ત્યાં જ પાર્થ પાંખી પાસે આવે છે.... પાર્થ ...Read More

23

નફરત સે બની એક કહાની પ્યાર કી - 23

આગળ ના પાર્ટ માં જોયું કે પાર્થ ની વાતો પર થી સમર ને જાણ થાય છે કે પાંખી ની માં કોઈ જ બીજો વ્યક્તિ નથી અને પાંખી સમર ને જ પ્રેમ કરે છે....આ બધું જાણી સમર પાંખી ને પાંખી ના જન્મદિવસ પર પ્રપોઝ કરવા માટે જાય છે....પણ અચાનક ત્યાં એવું કંઈક થાય છે જેના લીધે એના પગ તળેથી જાણે જમીન જ સરકી જાય છે.....અને એની આંખ માંથી આંશુ વહેવા લાગે છે હવે આગળ......... 6 મહિના પછી......... "સમર સર ચાલો હવે ઘણું લેટ થઈ ગયું છે....સર પ્લીઝ ચાલો અહીં થી તમે ઘણું ડ્રિન્ક કરી લીધું છે.....સર પ્લીઝ....કાલે ...Read More

24

નફરત સે બની એક કહાની પ્યાર કી - 24

આગળ ના પાર્ટ માં જોયું કે 6 મહિના માં બધા ની જિંદગી બદલાઈ ગઈ છે....છેલ્લા છ મહિના થી સમર રહેવા ચાલ્યો ગયો હતો....પણ સવિતા બેન ની તબિયત ખરાબ થતા સમર છ મહિના પછી અમદાવાદ આવે છે....અને હોસ્પિટલ જાય છે....અને ત્યાં અચાનક એ પાર્થ ને કોઈ ગર્લ સાથે જોવે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે....હવે આગળ..... સમર પાર્થ ને કોઈ ગર્લ ને હગ કરેલો જોઈ ત્યાં થી અંદર આવતો રહે છે....તેની આંખ માંથી થોડા આંશુ પણ વહેવા લાગે છે....ત્યાં જ પાછળ થી પાર્થ આવે છે....અને એ સમર ને જોવે છે....સમર પાછળ ફરી ...Read More

25

નફરત સે બની એક કહાની પ્યાર કી - 25 (અંતિમ ભાગ)

6 મહિના પહેલા.... પાર્થ સમર ને મહિના પહેલા ની ઘટના જણાવતા કહે છે કે..... સમર હું જ્યારથી પાંખી ને પહેલી વાર જોઈ ત્યારથી જ પસંદ કરવા લાગ્યો હતો...અને આ પસંદ ધીમે ધીમે પ્રેમ માં પરિણમવા લાગી...હું હમેંશા એ પળ ની રાહ જોતો કે ક્યારે મારા દિલ ની વાત પાંખી ને કહું....અને તે દિવસ પણ પણ આવી ગયો જ્યારે પાંખી ને મારા દીલ ની વાત કહેવાની હતી....પાંખી ના જન્મદિવસ ના દિવસે બપોરે જ મને એના જન્મદિવસ ની જાણ થઈ...ત્યારે જ મેં વિચારી લીધું કે હું આજે એને મારા મન ની વાત કહી ને જ ...Read More