ટીંગ..... શ્રેયા એ જોયું , તેના ફેશબુક પર અંશ જગદેવ ની રિકવેસ્ટ આવી હતી. શ્રેયા એ પેહલા તો , એ રિકવેસ્ટ ને ઇગ્નોર કરી પરતું ફરી વાર અંશે તેને રિકવેસ્ટ મોકલી. આ વખતે શ્રેયા એ તેની રિકવેસ્ટ સ્વીકારી. અને તરત જ અંશે શ્રેયા ને મેસેજ કર્યો કે , 'હું તને ઓળખું છું'. 'તમે , મને કઈ રીતે ઓળખો છો?' શ્રેયા એ તરત જ જવાબ આપ્યો. 'તમને યાદ હોય તોહ, આપણે થિયેટરમાં મળ્યા હતા? આઈ મીન એક બીજા ને જોયા હતા?' 'ઓહ! તું એજ ને , જેના પોપકોર્ન હાથ માંથી પડી ગયેલા?' 'હા હું એજ છું'. 'બાય ધ વે, તું કરે
Full Novel
ફેશબુકીયો પ્રેમ
ટીંગ..... શ્રેયા એ જોયું , તેના ફેશબુક પર અંશ જગદેવ ની રિકવેસ્ટ આવી હતી. શ્રેયા એ પેહલા તો , રિકવેસ્ટ ને ઇગ્નોર કરી પરતું ફરી વાર અંશે તેને રિકવેસ્ટ મોકલી. આ વખતે શ્રેયા એ તેની રિકવેસ્ટ સ્વીકારી. અને તરત જ અંશે શ્રેયા ને મેસેજ કર્યો કે , 'હું તને ઓળખું છું'. 'તમે , મને કઈ રીતે ઓળખો છો?' શ્રેયા એ તરત જ જવાબ આપ્યો. 'તમને યાદ હોય તોહ, આપણે થિયેટરમાં મળ્યા હતા? આઈ મીન એક બીજા ને જોયા હતા?' 'ઓહ! તું એજ ને , જેના પોપકોર્ન હાથ માંથી પડી ગયેલા?' 'હા હું એજ છું'. 'બાય ધ વે, તું કરે ...Read More
ફેશબુકીયો પ્રેમ 2
સવારે સાત વાગ્યા ના સમયે અંશે શ્રેયા ને શુભ પ્રભાત નો મેસેજ મોકલ્યો. શ્રેયા એ તરત જ તેનો જવાબ આપ્યો. ત્યારબાદ અંશે વાતચીત ની શુરુઆત કરી. 'બાય ધ વે તમે , એ રેડ કલર ની સાળી માં બઉ સુંદર લાગી રહ્યા હતા'. 'ઓહ, આભાર તારો!' 'અને હા, એ બ્લેક હિલ્સ પણ બઉ જ સુંદર લાગી રહી હતી'. 'આમ , એટલે હજું કંઈ તારીફ કરવાની બાકી છે? પહેલી જ મુલાકાત મા તે , હિલ્સ અને સાળી ને પણ નોટીશ કરી લીધા?' 'ઓહકે , સોરી! પરંતુ , હું જસ્ટ તારા વખાણ કરી રહ્યો હતો'. ' જો અંશ! તું મારી સાથે રીઅલ ...Read More
ફેશબુકીયો પ્રેમ - 3
અંશે એકવીશમી જૂન ના દિવસે બોલીવુડ ની એક જબરદસ્ત એવી ફિલ્મ જોઈ. આ ફિલ્મ તેના મગજ પર એવી અસર ગઈ કે, તેનો પ્રેમ પર ભરોશો વધી ગયો. અંતે રાત્રે તેણે શ્રેયા ને એફ.બી પર મેસેજ કર્યો. 'તોહ, જોઈ નવી પ્રેમ કથા?' 'હા, એક નંબર ફિલ્મ છે લ્યા!' 'આમ, એટલે તને લાગે આવું હકીકત માં બની શકે?' 'હા! કેમ ન બની શકે? કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ થી આટલું પ્રેમ કરતી હોય તોહ, આ બધું શક્ય છે'. 'ઓહ! એટલે કોઈ છોકરો પ્રેમ માં આવો બની જાય એ તને ગમે?' 'પ્રેમ માં આ બધું કરે એવું નથી કહેતી! પરંતુ, આવો પ્રેમ હોવો ...Read More
ફેશબુકીયો પ્રેમ - 4
" એ તેનો ભાઈ નથી તો છે કોણ?" અંશ એ કહ્યું. "અરે , ભાઈસાહેબ! તુજ સે પહેલા કા ઉસકા લગરેલા હૈ! તું માત્ર ઉસકા મિત્ર હૈ! પર વહ ઉસકા બાકી તું સમજદાર હૈ મેરે બ્રો." હર્ષ એ કહ્યું. "એ હર્ષિયા! ચૂપ! આવી પરિસ્થિતિમાં કાંઈ પણ બોલે છે? આવા સમયે તો ચૂપ રહેતો જા." અભિષેક એ કહ્યું. "ના! બોલવા દેને એને. ઓમેય આપણું જીવન મજાક બનીને રહી ગયું છે." અંશે કહ્યું. એ વાક્ય બોલી અંશ ત્યાં થી જતો રહ્યો. હર્ષ અને અભી આ વિષે થોડી ચર્ચા કરી રહ્યા હતા. "એ હર્ષિયા! તને શું લાગે છે? એટલે ખરેખર એ તેનો?" "હા! ...Read More
ફેશબુકીયો પ્રેમ - 5
બંને લાસ્ટમાં મળ્યા તે સમય ને પણ સમય થઈ ચૂક્યો હતો. એક વર્ષ વીતી ગયા બાદ પણ, અંશ ને સાથે વિતાવેલી એ પણો યાદ આવી રહી હતી. વીતી ગયું! એ વીતી ગયું! એ સમય પરત ફરવાનો નહોતો. અંતે શાળામાં અગિયારમું ધોરણ પાસ કરી અંશ તેના પિતા ના ટ્રાંસ્ફર ના કારણે, દૂર બીજા શહેર માટે નીકળી ગયો.જતા પહેલા શ્રેયા ને તેના પ્રેમ નો ઇજહાર કરવા માંગતો હતો. માટે , એક પત્ર લખ્યો. પત્ર લખી અને એ પત્ર અભી ને આપ્યો. અભી ને આ પત્ર શ્રેયા પાસે પહોંચાડી દેવા નો આગ્રહ કર્યો. અંતે હર્ષ અને અભી ને ભેટી પડી અને વિદાય ...Read More
ફેશબુકીયો પ્રેમ - 6
અંશ ઓફિશ જવા માટેની તૈયારીમા હતો. અચાનક તેની માતા એ તેને અવાજ દઈ અને તેની પાસે આવી બેશવાનું કહ્યું. કામ છે મમ્મી? મારે ઓફિશે જવાનું છે. ઓમેય લેટ થઈ ગયો છું." "અરે, શાંત. દીકરા! ઓલી, રમેશ ભાઈ ની ડોટર ને ઓળખે છે ને તું?" "રમેશ ભાઈ? ઓહ! હા! રમેશ ભાઈ! રમેશ ભાઈ ની ડોટર નેહા ને? હા કેમ પૂછે છે?" "આજ થી એ તારી સાથે ઓફિશે જવાની છે. તેની ઓફિશ ત્યાં પાસે જ છે. રોજ બસમાં જઈ અને હેરાન થાય છે. તેના પિતા એ વાત કરી એટલે મેં તને કહયું". "અરે, મમ્મી! પણ તેને હું કઈ રીતે લઈ જઈ ...Read More
ફેશબુકીયો પ્રેમ - 7
"પ્રેમ! અઢી અક્ષર નો શબ્દ છે. અને એજ શબ્દ બે વ્યક્તિઓ ની લાઈફ ને બરબાદ કરી નાખે છે.ટાઈમપાસ વાલા પૈસે વાલા પ્યાર, સચ્ચાં વાલા પ્યાર એન્ડ સોશિયલ મીડિયા વાલા પ્યાર. આ કેટલાક પ્રેમ ના પ્રકારો છે.એન્ડ તારો પ્રેમ સાચો છે નેહા! પરંતુ, એજ સાચો પ્રેમ હું શ્રેયા ને કરું છું. શ્રેયા સાથે ભલે હું સોશ્યિલ મીડિયા દ્વારા કનેક્ટ થયો હોઉં. પરંતુ , પ્રેમ છે તો છે. પ્રીતિ માટે કબીર વાળો પ્રેમ. હા! એજ પ્રેમ હું શ્રેયા ને આપવા માંગુ છું. લાઈફમાં કંઈ પણ થઈ જાય પણ, લાઇફપાર્ટનર ને છોડવું નહીં. બસ આજ પ્રેમ હું શ્રેયા ને આપવા માંગુ છું. ...Read More
ફેશબુકીયો પ્રેમ - 8
"આમ, કંઈ સીધા જ પરણી જવાય? અરે, પહેલા સગાઈ કરાય. ત્યારબાદ એકાદ વર્ષ નો ગેફ અને પછી લગ્ન. આમ, લગ્ન? તોહ, સગાઈ? આ તારો લાડલો પોતાનું જ વિચાર કરે છે. અરે, સમાજ ના લોકો શું વિચારશે? અરે, આમને સગાઈ નો ખર્ચો નહીં કરવો હોય? છે ક્યાં એ? મારી રજા વગર કાર્ડસ પણ છપાઈ ગયા? અને મંડપ બંધાય છે બોલો!" "તમે શાંત રહો. માંડમાંડ તો એ લગ્ન કરવા રાજી થયો છે! એનું વિચારો ને. તમે શું આખો દિવસ સમાજ સમાજ કર્યા કરો. અરે, લોકો તો કહેશે. તેમનું કામ જ એ છે. હવે, ટેન્શન ના લો તમે. એ કરી લેશે બધું." ...Read More
ફેશબુકીયો પ્રેમ - 9
"આ લગ્ન નહીં થાય". આ શબ્દો બોલાય તેના એક દિવસ પહેલાં. ******* "અરે, રિંગ ક્યાં છે?" અંશ ના પિતા એ પ્રશ્ન કર્યો. "તમે તમારા ખિસ્સામાં જ મૂકી હતી. જુઓ ત્યાં જ હશે." અંશ ની માતા એ જવાબ આપ્યો. "હા! આ રહી હું જ ભૂલી ગયેલો." "આજકાલ વધારે ભૂલક્કડ થઈ ગયા છો." "હા, હવે! ભૂલી ગયો એમા શું? ભૂલ માણસ થી જ થાય ને?" "હા, પણ તું ક્યાં માણસ છો?" અંશ ના પિતા( જીતુ ભાઈ) ના મિત્ર એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો. "લ્યા વેલા! તું આવી ગયો?" "હા ક્યારનોય આવી ગયો. કેમ પૂછે છે?" "ના મને એમ થયું કે, ...Read More
ફેશબુકીયો પ્રેમ - અંતિમ ભાગ
"શ્રેયા! તું અહીંયા? કઈ રીતે?" અંશ એ કહ્યું. "હા! હું અહિયાં. કેમ, મને ભૂલી ગયો? શહેર છોડી ને ગયો તારા મિત્ર એ પત્ર આપ્યો. પત્રમાં તું મને કેટલો પ્રેમ કરે છે? એ તો તે જણાવ્યું. પરંતુ, તે કેમ માની લીધું કે પેલો છોકરો મારો પ્રેમી જ હશે. હા, એ વ્યક્તિ એ મારો હાથ પકડેલો. અને તેની સાથે મારી સગાઈ પણ થવાની હતી. માટે જ તે મારી સાથે ફરતો. અને હું જ એ સગાઈ માટે રાઝી થઈ હતી. પરંતુ, જ્યારે થી તને મળી ને! ત્યાર થી જ બધુ બદલાઈ ગયું. તારી માટે મારે પણ પ્રેમ હતો. પરંતુ, હું કહી નહોતી ...Read More