અધૂરું પ્રેમપ્રકરણ

(448)
  • 30.1k
  • 44
  • 15.5k

આ વાર્તાની શરૂઆત થાય છે. રંગીલા રાજકોટ શહેરને ખૂણે ચાલતી એક શાનદાર રિસેપ્શન પાર્ટી થી..જયાં હુ પણ આવ્યો હતો મારી ફેમેલી સાથે..મારા પપ્પા શેઠ જયસુખલાલ અને કાનજીકાકાની નાનપણની ભાઈબંધી હતી અને આ રિસેપ્શન પાર્ટી કાનજીકાકાની મોટી દિકરી વર્ષાનાં લગ્નની હતી..એટ્લે એમા અમારે તો ખાસ આવવાનું થયુ વર્ષાએ હમણાં એક અઠવાડિયા પહેલા જ એનાં એક કૉલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં એ છોકરો જય હાલ સોફ્ટવેર એન્જિનિયર હતો.. સાંજનો જમણવાર પતતા હુ એક ખૂણામાં ઉભો ઉભો મોબાઇલમાં વાત કરતો હતો ત્યાં મારી બહેન રાની એની સહેલી સાથે આવી..

1

અધૂરું પ્રેમપ્રકરણ - ૧

આ વાર્તાની શરૂઆત થાય છે. રંગીલા રાજકોટ શહેરને ખૂણે ચાલતી એક શાનદાર રિસેપ્શન પાર્ટી થી..જયાં હુ પણ આવ્યો હતો ફેમેલી સાથે..મારા પપ્પા શેઠ જયસુખલાલ અને કાનજીકાકાની નાનપણની ભાઈબંધી હતી અને આ રિસેપ્શન પાર્ટી કાનજીકાકાની મોટી દિકરી વર્ષાનાં લગ્નની હતી..એટ્લે એમા અમારે તો ખાસ આવવાનું થયુ વર્ષાએ હમણાં એક અઠવાડિયા પહેલા જ એનાં એક કૉલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં એ છોકરો જય હાલ સોફ્ટવેર એન્જિનિયર હતો.. સાંજનો જમણવાર પતતા હુ એક ખૂણામાં ઉભો ઉભો મોબાઇલમાં વાત કરતો હતો ત્યાં મારી બહેન રાની એની સહેલી સાથે આવી.. ...Read More

2

અધૂરું પ્રેમપ્રકરણ - ૨

ગાતંકથી ચાલુ.., દસેક મિનિટ પછી અમે બન્ને દુકાનની અંદરના ખૂણાવાળા ટેબલ પર એકબીજાની સામે બેઠા બેઠા સમોસા ખાઈ રહ્યા હતા જાનવી એક વાત પૂછું..? હા.. પૂછો ને.. તું મારી સાથે બોર તો નથી થતી ને..? નહીં તો.. અમન હું તમારી સાથે ક્યારેય બોર ના થઈ શકું.. યુ નો તમારું વ્યક્તિત્વ જ એટલું આકર્ષક ...Read More

3

અધૂરું પ્રેમપ્રકરણ - ૩

મેં ફટાફટ 12 જાન્યુઆરીવાળું પેઈજ ખોલ્યું..એ લખતી હતી.., “ અમન મેં ક્યારેય સપનામાં પણ નોહતું વિચાર્યું કે.. તું મને છોડીને ચાલ્યો જઈશ.. મને હમેશા ને ભૂલી જઈશ..તારી યાદાસ્ત ચાલી ગઈ છે.. તને પાછલી એકપણ વાત યાદ નથી.., અરે તને તો તારું અસલી નામ પણ યાદ નથી.. તારું અસલી નામ વીર છે..અને હું તારી જાનુ.. એ તસવીર આજથી આઠેક વર્ષ પહેલાની છે.. જેમાં હું છું ને બીજો તું છે.. ચાલ તને એકવખત ભૂતકાળની સ્મૃતિમાં ...Read More

4

અધૂરું પ્રેમપ્રકરણ - ૪

એકવખત લાઇબ્રેરીમાં બુક શોધતી વખતે જ મારા હાથમાં તારી લખેલી એક બુક આવી. જેના પર નામ હતું અમનસિંહ રાઠોર પૂષ્ઠ પર તારો યુનિફોર્મવાળો એક ફોટો પણ હતો ત્યારે મની ખબર પડી કે તું એક રાઇટર છે અને એ પછી ગુગલે મને તારી વધારે માહિતી આપી. બોર્ડર પર બેઠા બેઠા લખેલી તારી પચાસેક નોવેલ મેં વાંચી..એ પછી ચાહક તરીકે તને વર્ષાની રીસેપ્શનપાર્ટીમાં હું મળી અને તારી જોડે ઓળખાણ થઈ.. ...Read More

5

અધૂરું પ્રેમપ્રકરણ - ૫

હું ફટાફટ દરવાજો ખોલવા ગયો.. એણે મને રોક્યો..- અરે..અરે.. ત્યાં નીચે હોલમાં પકડાઈ જઈશ મમ્મી કિચનમાં જ હશે.. તો પછી મારે જવું ક્યાંથી..? એણે બાલ્કની તરફ ઈશારો કર્યો..- બાલ્કની થી ઉતરી જા.. વ્હોટ..? બાલ્કનીમાં થી.. યાર વધારે નાટક ના કર તું કેપ્ટન છે..આટલું એકમાળ જેટલું ના ઉતરી શક.. તો હું..જાવ ...Read More

6

અધૂરું પ્રેમપ્રકરણ - ૬

એક બે કલાકમાં તો જાનવી એની સગી માં જ બની ગઈ..એમને શુ ગમે , એમને સહુ ના ગમે..?, એમની ડીસ કઈ એમની ફેવરિટ ગેમ્સ કઈ છે..એમની નાની નાની જરૂરિયાતો પુરી કરતી જાનવી જાણે એની જનની જ બની ગઈ.. બે ત્રણ દિવસમાં તો એ બન્ને પણ એની સગી માં ને જ ભૂલી ગઈ.. કેમ કે જેટલો પ્રેમ એને જાનવી આપતી હતી.., જેટલો ખ્યાલ એમનો જાનવી રાખતી હતી એટલો ખ્યાલ તો એની સગી માં વિશાખાએ પણ નોહતો રાખ્યો..અરે એને એની બિઝનેસ ટૂરમાં થી ફુરસત જ નોહતી ...Read More

7

અધૂરું પ્રેમપ્રકરણ - ૭

બીજી તરફ કરણની દીકરીઓ મીરા અને રિયા ને પણ જાનવી વિના ચાલતું નહીં એ ઘરમાં આવતી ને જાણે જાનવી ચહેરો પ્રસન્નતા થી ખીલી ઉઠતો.. એને જોઈને જ જાનવી એની એકલતા ભૂલી જતી. કરણ જ્યારે એ બન્ને ને અમારે ઘરે તેડવા આવતો ત્યારે એ જાનવી આંટી સાથે રહેવાની જીદ કરતી.. આખરે મમ્મીએ જાનવી અને કરણ ના પુનઃલગ્ન વિશે વિચાર્યું. આ તરફ જાનવી અને કરણ બન્ને આ લગ્ન માટે તૈયાર નોહતા..કરણ પોતાની દીકરીઓ ખાતર જાનવી સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયો. બીજી તરફ જાનવીની ...Read More

8

અધૂરું પ્રેમપ્રકરણ - ૮ - છેલ્લો ભાગ

એના મોઢે રામપુર શબ્દ સાંભળતા જ મને એ ઘટના યાદ આવી ગઈ..આજ થી બે વર્ષ પહેલા મેં નવી આર્મી કરી હતી.. જીપ લઈને હું મારા ગામ જઇ રહ્યો હતો.. ને ત્યાં જ રસ્તો ભટકી ગયો ને રામપુર આવી પોહચ્યો..ડીઝલ પણ પતી ગયું ને મારે એ રાત રામપુરમાં જ રોકાવું પડ્યું. ત્યાં ના એક મંદિરના ઓટલે બેઠો હતો. ત્યાં મને કોઈની ચીસ સંભળાઈ.. હું અવાજ ની દિશા તરફ દોડ્યો.. અચાનક સામે થી દોડતી ગભરાયેલી યુવતી મારી સાથે ટકરાઈ.. એની પાછળ બંદૂકો લઈને કેટલાક માણસો પડ્યા હતા.. એ યુવતી મારી મદદ માંગવા લાગી ...Read More