એજ ક્ષણો

(192)
  • 18.2k
  • 43
  • 6.5k

આ એક લવ સ્ટોરી છે જેમાં એક અધૂરો પ્રેમ વર્ણવવા માં આવ્યો છે.અમિશ અમદાવાદ માં રહે છે અને ત્યાં જ નોકરી કરે છે પછી સુરત પોતાના મિત્ર ના લગ્ન માં જાય છે અને ત્યાં જતા તેને એક અલગ જ દૃશ્ય જોવા મળે છે.

Full Novel

1

એજ ક્ષણો - 1

આ એક લવ સ્ટોરી છે જેમાં એક અધૂરો પ્રેમ વર્ણવવા માં આવ્યો છે.અમિશ અમદાવાદ માં રહે છે અને ત્યાં નોકરી કરે છે પછી સુરત પોતાના મિત્ર ના લગ્ન માં જાય છે અને ત્યાં જતા તેને એક અલગ જ દૃશ્ય જોવા મળે છે. ...Read More

2

એજ ક્ષણો - ભાગ 2

અમિશ લગ્ન માં જય છે અને ત્યાં તેને કંઇક જોવા મળૅ છે. તે જોતા જ તે ચકિત થઈ જાય અને પૂતળું બની જાય છે. તેને ત્યાં શુ જોયું અને તેની એના પર શુ અસર પડિ તે આ ભાગ માં દર્શાવવા માં આવ્યું છે. ...Read More

3

એજ ક્ષણો - 3

ગયા ભાગ માં આપડે જોયું કે અમિશ યોગેશ ના લગ્ન માં જાય છે અને ત્યાં ક્રિષ્ના ને જોવે છે. ની નજર ક્રિષ્ના પર પડતા જ તે પોતાના ભૂતકાળ માં ખોવાઈ જાય છે અને એને કાઈ ખબર જ નથી પડતી અચાનક જ કોઈ પાછળ થી એના ખભા પર હાથ મૂકે છે હવે આગળ.... Anand Gajjar ...Read More