પરાશર ધર્મશાસ્ત્ર

(56)
  • 17.6k
  • 4
  • 6k

પ્રકરણ ૧ ની શરૂઆત કરતા પહેલા નમ્ર વિનંતી છે કે પરાશરસંહિતા પ્રકરણ શૂન્ય માતૃભારતી એપ પર ઉપલબ્ધ છે તે વાંચવી, કેમકે પ્રકરણ શૂન્ય વાંચ્યા પછી જ પ્રકરણ એક અને આવનારા બાકીના પ્રકરણો સમજી શકાશે, એક રીતે પ્રકરણ શૂન્ય એ ડીસ્ક્રીપટીવ ગ્લોસરી છે. સંસ્કૃત શ્લોક નીચે તેનું ભાષાંતર અને બોલ્ડ ફોન્ટ્સમાં જરૂરી શ્લોકનું આજના સમય મુજબ નું અર્થઘટન છે. પ્રકરણ ૧ अथातो हिमशैलाग्रे देवदारुवनालये I व्यासमेकाग्रमासीनमपृच्चन्न्रुषय: पुरा II પહેલા હિમાલય પર્વત પર દેવદારુ ના ઘણા વૃક્ષો ધરાવતા વન માં એકાગ્ર થઈને બેઠેલા વ્યાસ (વેદવ્યાસજી) ને ઋષીઓએ પૂછ્યું, मानुषाणां हितं धर्म वर्तमाने कलौ युगे I शौचाचारं

New Episodes : : Every Saturday

1

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૧

પ્રકરણ ૧ ની શરૂઆત કરતા પહેલા નમ્ર વિનંતી છે કે પરાશરસંહિતા પ્રકરણ શૂન્ય માતૃભારતી એપ પર ઉપલબ્ધ છે તે કેમકે પ્રકરણ શૂન્ય વાંચ્યા પછી જ પ્રકરણ એક અને આવનારા બાકીના પ્રકરણો સમજી શકાશે, એક રીતે પ્રકરણ શૂન્ય એ ડીસ્ક્રીપટીવ ગ્લોસરી છે. સંસ્કૃત શ્લોક નીચે તેનું ભાષાંતર અને બોલ્ડ ફોન્ટ્સમાં જરૂરી શ્લોકનું આજના સમય મુજબ નું અર્થઘટન છે. પ્રકરણ ૧ अथातो हिमशैलाग्रे देवदारुवनालये I व्यासमेकाग्रमासीनमपृच्चन्न्रुषय: पुरा II પહેલા હિમાલય પર્વત પર દેવદારુ ના ઘણા વૃક્ષો ધરાવતા વન માં એકાગ્ર થઈને બેઠેલા વ્યાસ (વેદવ્યાસજી) ને ઋષીઓએ પૂછ્યું, मानुषाणां हितं धर्म वर्तमाने कलौ युगे I शौचाचारं ...Read More

2

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૨

अभिगम्य कृते दानं त्रेतास्वाहुय दीयते I द्रापरे याचमानाय सेवया दीयते कलौ II २८ II अभिगम्योतमं दानमाहूयेवं तु मध्यमम I याचमानाय सेवादानाम तु निष्फलं II २९ II जीतो धर्मो हधर्मेण सत्यं चैवान्रुतेंन च I जितास्चोरेस्च्व राजान: स्त्रिभिस्च पुरुषा: कलौ II ३० II सीदन्ति चाग्निहोत्रानी गुरुपूजा प्रणश्यति I कुमार्यस्च प्रसूयन्ते अस्मिन्कलियुगे सदा II ३१ II સત્યયુગમાં સામે જઈને દાન લેનારાને દાન આપવામાં આવતું હતું, ત્રેતાયુગમાં બોલાવીને દાન આપવામાં આવતું હતું, દ્રાપરયુગમાં માગનારાને દાન આપવામાં આવતું હતું અને કળીયુગમાં સેવા કરનારાને દાન આપવામાં આવે છે. દાન લેનારાને ઘરે જઈને દાન આપવું એ ઉત્તમ દાન છે, બોલાવીને આપવું એ મધ્યમ દાન ...Read More

3

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૩

यतिस्चव ब्रह्मचारी च पक्कान्नस्वमिनावुभौI तयोरन्नमद्त्वा तु भुक्त्वा चान्द्रायण चरेतII ५१ II दधाच्च भिक्षात्रितयं परिवाडब्रह्मचारिणामI इच्छया च ततो सत्यवारितंII ५२ II यतिहस्ते जलं दधार्ध्रेक्षय दधात्पुनर्जलंI तर्द्धेक्ष्य मेरुणा तुल्यं तज्जलं सागरोपममII ५३ II यस्य छत्रं हयस्चैवकुज्जरारोह्मृद्धिमत्I एन्द्रं स्थानमुपासीत तस्मातं न विचारयेतII ५४ II સંન્યાસી તથા બ્રહ્મચારી આ બંને રાંધેલા અન્નના અધિકારી છે, તે બંનેને અન્ન આપ્યા વગર ભોજન કરે તો ચન્દ્રાયણ કરવું. સંન્યાસી તથા બ્રહ્મચારીમાંના ત્રણ જણને ભિક્ષા આપવી અને તે પછી જો પોતાની પાસે ધન હોય તો ઈચ્છાપૂર્વક, અટક્યા વગર બીજાઓને પણ ભિક્ષા આપવી. સન્યાસીને ભિક્ષા આપતી વખતે પ્રથમ સંન્યાસીના હાથમાં જળ આપવું ...Read More

4

પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૪

द्रितिय अध्याय अतःपरं गृहस्थस्य कर्माचारं कलौ युगेI धर्म साधारणं शक्त्या चातुर्वर्ण्याश्रमागतंII १ II तं प्रवक्ष्याम्यहं पूर्व पराशर्वचो षट्कर्मनिरतो विप्रः कृषिकर्मसमाचरेतII २ II क्षुधितं तृषितं श्रान्तं बलिवर्द न योजयेतI हिनाडं व्याधितं क्लीबं तृषं विप्रो न वाहयेतII ३ II स्थिराडं नीरुजं तृप्तं सुनर्द षण्ढवर्जितमI वाह्येद्दिवसस्याद्रे पश्च्वात्स्त्रानं समाचरेतII ४ II હવે પછી કળીયુગમાં ગૃહસ્થાશ્રમી પુરુષના કર્મ, આચાર તથા ચારેય વર્ણ નો અનુક્રમથી ઉતરી આવેલો સાધારણ ધર્મ પૂર્વ કલ્પમાં પરાશરે જે પ્રમાણે કહ્યો હતો, તે પ્રમાણે હું મારી શક્તિ અનુસાર કહીશ.બ્રાહ્મણે પ્રથમ અધ્યાય માં કહેલ સંધ્યા, ગાયત્રીનો જપ, હોમ વગેરે છ કર્મ નિત્ય કરવા અને સેવક એવા શુદ્રોની ...Read More