@@@ કેદી નંબર :- ૧૨૧ (ભાગ:-૧)'C' આકારે ચણાયેલી અને મજબૂત પથ્થરોથી રક્ષાયેલી બે માળની વિશાળ જેલ ના એવાજ વિશાળ મેદાનમાં આજે રાજ્યના ગૃહ પ્રધાન ની અધ્યક્ષતામાં એક સુંદર અને કોઈને કોઈ ગુનાહિત કાર્ય કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સજાના રૂપમાં જેલમાં ગાળી રહેલા વિશ વર્ષ થી માંડી સાહિઠ વર્ષ સુધીના કેદીઓના મનોરંજન તેમજ મનોમંથન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં ગૃહપ્રધાન ની સાથે એમનો આખો પરિવાર પણ છે. સાથે સાથે રાજ્યના ડી.જી.પી. સાહેબ, પી.એસ.આઈ. સાહેબ,જેલર સાહેબ તેમજ નાનામોટા મહાનુભાવો મળી કુલ દસેક મહેમાનો પણ ઉપસ્થિત છે. સામેની બાજુ જેલમાં સજા ભોગવી રહેલા લગભગ સો દોઢસો કેદી ઓ
Full Novel
કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૧)
@@@ કેદી નંબર :- ૧૨૧ (ભાગ:-૧)'C' આકારે ચણાયેલી અને મજબૂત પથ્થરોથી રક્ષાયેલી બે માળની વિશાળ જેલ ના એવાજ મેદાનમાં આજે રાજ્યના ગૃહ પ્રધાન ની અધ્યક્ષતામાં એક સુંદર અને કોઈને કોઈ ગુનાહિત કાર્ય કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સજાના રૂપમાં જેલમાં ગાળી રહેલા વિશ વર્ષ થી માંડી સાહિઠ વર્ષ સુધીના કેદીઓના મનોરંજન તેમજ મનોમંથન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં ગૃહપ્રધાન ની સાથે એમનો આખો પરિવાર પણ છે. સાથે સાથે રાજ્યના ડી.જી.પી. સાહેબ, પી.એસ.આઈ. સાહેબ,જેલર સાહેબ તેમજ નાનામોટા મહાનુભાવો મળી કુલ દસેક મહેમાનો પણ ઉપસ્થિત છે. સામેની બાજુ જેલમાં સજા ભોગવી રહેલા લગભગ સો દોઢસો કેદી ઓ ...Read More
કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૨)
@@@ કેદી નંબર ૧૨૧. (ભાગ-૨) (ક્રમશઃ ચાલુ...) આજે આશુતોષનો જેલવાસ પૂરો થવાનો હતો. એની દસ વર્ષની સજા પુરી થવાની હતી. આજે ત્રેવીસ વર્ષની સાવ નાની ઉંમરમાં એક એવા ગુનાની સજા ભોગવનાર આશુતોષ કે જે એને કર્યોજ ન હતો આજે તેત્રીસ વર્ષનો એક સામાન્ય નાગરિક બની સમાજ વચ્ચે આવી રાહયો હતો. આજે કેદી નંબર ૧૨૧ નું લેબલ દૂર થઈ માત્ર આશુતોષ બની એ જેલની કાળકોટડી માંથી બહાર આવવાનો હતો... આશુતોષ સામે હવે આખી જિંદગી પડી હતી. એને જીવનમાં ઘણું બધું ખોયું હતું. એમ કહો કે એની પાસે કશુંજ ન હતું. મા તો નાનપણમાંજ ગુમાવી દીધી હતી પિતા પણ યુવાનીમાં ગુમાવ્યા. ...Read More