અધુરી આસ્થા

(1.1k)
  • 104.4k
  • 82
  • 54.3k

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શિવ દર્શન રેસ્ટોરામાં લગભગ દરરોજ એક યુવાન જમવા આવે છે.આજે તેણે રેડ કલરના શટૅ અને વ્હાઇટ પેન્ટમાં સજ્જ થઈને તેણે બ્રાઉન કલરના એવિએટર ગ્લાસ પહેરેલા છે.તેની બાજુમાં એક સાધુ-બાવો બેઠો છે. બન્ને ભોજનનાં અહોભાવ સાથે ઉંધીયુ ,પુરી,ખીર અને જલેબી ને ન્યાય આપી રહ્યા છે. જમવાનું પૂરું થતાં સાધુ બાવા નાં ચહેરા પર એકદમ સંતોષ દેખાતો હતો. તે દરમિયાન જ યુવાનો મોબાઈલની રીંગ ટોન રણકે છે"સાંસ સાસ્વત સનન સનન પ્રાણ ગુંજન ઘનન ઘનન ઉતરે મુજમે આદીયોગી ઉતરે મુજમે આદીયોગી" સાધુ બાવા એ તેને કહ

New Episodes : : Every Tuesday

1

અધુરી આસ્થા - ૧

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શિવ દર્શન રેસ્ટોરામાં લગભગ દરરોજ એક યુવાન જમવા આવે છે.આજે તેણે રેડ કલરના શટૅ અને પેન્ટમાં સજ્જ થઈને તેણે બ્રાઉન કલરના એવિએટર ગ્લાસ પહેરેલા છે.તેની બાજુમાં એક સાધુ-બાવો બેઠો છે. બન્ને ભોજનનાં અહોભાવ સાથે ઉંધીયુ ,પુરી,ખીર અને જલેબી ને ન્યાય આપી રહ્યા છે. જમવાનું પૂરું થતાં સાધુ બાવા નાં ચહેરા પર એકદમ સંતોષ દેખાતો હતો. તે દરમિયાન જ યુવાનો મોબાઈલની રીંગ ટોન રણકે છે"સાંસ સાસ્વત સનન સનન પ્રાણ ગુંજન ઘનન ઘનન ઉતરે મુજમે આદીયોગી ઉતરે મુજમે આદીયોગી" સાધુ બાવા એ તેને કહ ...Read More

2

અધુરી આસ્થા - ૨

શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં શહેરની સિમાડે એક મોટો હવેલી જેવો બંગલો આવેલો છે.તેને અડીને જ પાછળના ભાગમાં જંગલ છે, આગળ સાઈડે સ્મશાન છે. ઉપરાંત બંગલાની જમણી-ડાબી બંને સાઇડ અલગ અલગ ધર્મોના કબ્રસ્તાનો છે.રાતના એક વાગ્યે બંગલાની સામે એક ઔડી કાર આવીને ઊભી રહી અંદરથી એક્સ્ટ્રા મેરીટલ અફેરને લીધે છૂપાઈને મળતા માનવ અને મેરી નામના યુવક-યુવતી બહાર આવી અને બંગલાના તરફ ચાલવા માંડે છે.મેરી કહે છે "આવી ડરામણી જગ્યાએ કેમ લાવ્યો"માનવ "આવી ડરામણી જગ્યાનો અલગ જ સ્વેગ છે. જાનેમન, અહીંનો ચોકીદાર માત્ર 500 ર ...Read More

3

અધુરી આસ્થા - 3

આગળના ભાગમાં તમે વાંચ્યું કે એક કપલ શહેરબહાર આવેલા બંગલામાં એકાંત માણવા જાય છે. યુવતીનાં પગમાં કોઈ વસ્તુ વાગતા તેનાં પગ પાસે બેસે છે. હવે આગળઅધુરી આસ્થા-૩અચાનક માનવનો શ્ર્વાસ રૂંધાવા લાગે છે.તેની આંખોના ડોળા બહાર નીકળી જાય છે તેના પગ હવામાં વિંઝાય રહ્યા છે.પણ તેના પગને જમીન નથી મળતી.જાણે તે હવામાં અધ્ધર લટકી ગયો હોય મેરીની ચીસ સંભળાઈ છે "માનવ માનવ મારાં હાથ"હોલનું દ્રશ્ય બહુ જ ડરામણું થઈ ગયું છે. મેરી સોફા પર ઊભી છે અને તેણે માત્ર એક હાથ વડે વજનદાર માનવને ગરદન વડે હવામાં લટકાવી રાખ્યો છે.જ ...Read More

4

અધુરી આસ્થા - ૪

આગળના ભાગમાં તમે જોયું કે યુવાન રેસ્ટોરેન્ટમાંથી બહાર નીકળે છે અને તે કોઈની સાથે અથડાય છે. હવે આગળઅધુરી આસ્થા નામ રાજેન્દ્ર છે અને, તે એક પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ છે.તે ઠીકઠાક પૈસાદાર ફેમિલીમાંથી છે.તેને કોઈ રૂપિયાની ખોટ નથી.રાજેન્દ્ર પ્રજ્ઞાચક્ષુ હોવાં છતાં એક સ્વાભિમાની વ્યક્તિ છે.તેને પોતાની અન્ય સૈન્સીસનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું વલણ છે અાથી જરૂર પડીએ જ પોતાની લોંગ કેન નો ઉપયોગ કરે છે. અત્યારે તે રિવરફ્રન્ટ પર બેઠો છે. (લોંગ કેન:- પ્રજ્ઞાચક્ષુઓ માટેની ફોલ્ડેબલ હલકા વજનની લાકડી) રાજેન્દ્રને આજે પોતાના જીવન વિશે ચિંતન કરી બેચૈની દુર કરી રહ્યો છે‌. વિચારો તમને બેચેન કરી શકે છે, પરંતુ ચિંતન તમને મુક્ત કરે છે.( ...Read More

5

અધુરી આસ્થા - ૫

અધુરી આસ્થા - ૫ગયા અંકોમાં તમે વાંચ્યું શહેરના પશ્ચિમ વિસ્તારનાં બંગલા માં એક કપલ નો ક્રૂરતાપૂર્વક હત્યા થઇ જાય બાજુ રાજેન્દ્રનું અપહરણ થઈ ગયું હવે આગળ શહેરની પશ્ચિમ દિશામાં ફુલ-સ્પિડથી ભાગતી ગાડીની પાછલી સીટમાં રાજેન્દ્રનાં હાથ, પગ, મોં બાંધીને રાખેલ છે.લંગડો હોવાની એક્ટિંગ કરતો ગુંડો ડ્રાઈવિંગ કરી રહ્યો છે નામ એનું રઘુ અને જોડીદાર પકીયો બન્ને એક નંબરના લુખ્ખાઓ. ...Read More

6

અધુરી આસ્થા - ૬

ું નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ અને રઘુ અને પકીયાની અદ્રશ્ય શક્તિ દ્વારા ધોલાઈ થઈ , રાજેન્દ્રની મુલાકાત કોઈ પ્રેમાળ સ્ત્રી થાય છે અને તે એને પોતાની આંખોથી જોઈ પણ શક્યો. હવે આગળ સુરજ ઉગ્યા પહેલાંનું અજવાળું છે.રાજેન્દ્ર નીંદ્રામાંથી જાગ્યો છે. પરંતુ આશ્ર્ચર્ય દરરોજની જેમ આજે અંધારી સવાર નથી.તે બધી જ વસ્તુઓને જોઈ શકતો હતો. જીવનમાં પહેલીવાર તે જંગલની હરિયાળી,પશુ-પક્ષીઓ, ઝાડ, પહાડ વગેરે જોઈ રહ્યો છે.પહેલીવાર મોકો મળતા અનિમેષ રીતે નિહાળી રહ્યો. ...Read More

7

અધુરી આસ્થા - ૭

અધુરી આસ્થા - ૭જુના અંકોમાં વાંચયુ તેમ રાજેન્દ્નને કોઇ અજ્ઞાત શક્તિ દ્વારા બચાવવામાં આવે છે.તેની એક અજ્ઞાત સ્ત્રી સાથે થાય છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલા નું શું રહસ્ય છે? રઘુ અને પકિયા નો શું કામ થાય છે?ઘરે આવતાં રાજેન્દ્રના માતા-પિતા તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જાય છે.હવે આગળ પટેલ સાહેબે રાજેન્દ્રનાં પપ્પા સંજયભાઈ સામે બેઠેલા છે.પટેલ સાહેબ" મેં તેનું બ્રીફીગ કર્યુ ...Read More

8

અધુરી આસ્થા - ૮

રઘુ અને પકિયો જેવા બંગલાની અંદર પહોંચે છે કે તરત જ બંગલાના અંધારિયા રૂમોમાં લાઇટો ચાલુ થઈ જાય પાછળની બાજુ સ્ટોરરૂમ છે. ત્યાંથી આગળ જતાં કોમન ગેલેરીમાં ડાબી બાજુએ એક દાદરો ઉપરની તરફ જાય છે. જમણી બાજ ...Read More

9

અધુરી આસ્થા - ૯

રાત્રે ૯:૩૦ વાગ્યેરઘુ પકીયાના રૂમમાં જાય છે. ત્યારે પોકીયો રૂમની સગવડો/ સજાવટોથી નાના બાળકની જેમ ખુશ થતો હોય છે.પકીયો"હા હા અપની તો કિસ્મત ચમકી ગઈ ...Read More

10

અધુરી આસ્થા - ૧૦ 

અધુરી આસ્થા - ૧૦ જુના અંકોમાં તમે વાંચયું તેમ.શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમી યુગલ માનવ અને મેરીની અદ્રશ્ય શક્તિ દ્વારા થઈ જાય છે.નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ થાય છે.તેને કોઇ અજ્ઞાત સ્ત્રી દ્વારા બચાવવામાં આવે છે.અજ્ઞાત શક્તિ દ્વારા માર વાગેલા ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે‌. હવે આગળ રાત્રે ૧૦:૩૦ વાગ્યે માનવ અને રઘુ દારૂની મહેફિલ મહેફિલ માણી રહ્યા છે. ...Read More

11

અધુરી આસ્થા - ૧૧

અધુરી આસ્થા - ૧૧જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ પણ અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. માર વાગેલા ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરી ની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે‌.રાત્રે માનવ રઘુ ને મેરીના પ્રેમમુ દગાની વાત કરી રહ્યો છે. હવે આગળ રઘુ " લેકિન આપ અભી ભી ભાભી કે સાથ હો ઈસકી કોઈ સોલીડ વજહ જરૂર હૈ.બતાઓ કુછ હમેં ભી હૈય"માનવ "હાં ભાઈ ઉસમેં જો ખુબીયા હૈ વો દુનિયા કી કિસી ભી લડકી મેં નહીં થી."રઘુ "દેખો ...Read More

12

અધુરી આસ્થા - ૧ર

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માંટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની ખોજમાં વાંચી રહ્યા છો સાચું નેં? રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાં ને પણ તમે શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડે છે.અધુરી આસ્થા - ૧રજુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરી ની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો ...Read More

13

અધુરી આસ્થા - ૧૩

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની ખોજમાં વાંચી રહ્યા છો સાચું નેં? રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાંને પણ તમે શોધી કાઢવા જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડે છે.અધુરી આસ્થા - ૧૩જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ ...Read More

14

અધુરી આસ્થા - ૧૪

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની ખોજમાં વાંચી રહ્યા છો સાચું નેં? રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે. અધુરી આસ્થા - ૧૪જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ ...Read More

15

અધુરી આસ્થા - ૧૫

મેસેજ કરો.બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની જ વાંચી રહ્યા છો સાચું નેં? રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે. અધુરી આસ્થા - ૧૫જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે ...Read More

16

અધુરી આસ્થા - ૧૬

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ રહ્યા છો સાચું નેં? જો તમે રેટિંગ આપશો તો સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી વાતૉઓ અને લેખકોની રચનાઓ તો છે તે પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે. અધુરી આસ્થા - ૧૬જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની ...Read More

17

અધુરી આસ્થા - ૧૭

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા સાચું નેં? સ્ટોરીનેં રેટિંગ આપવાથી તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી વાતૉઓ અને લેખકોની રચનાઓ તો છે જ પણ જાગૃતિનાં અભાવે સમય જતાં તમને બોરીંગ લાગવા માંડશે.અધુરી આસ્થા - ૧૭જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો ...Read More

18

અધુરી આસ્થા - ૧૮

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા સાચું નેં? પણ સારી સારી વાતૉઓ અને રચનાઓ ઘણી બધી છે. પણ સમય જતાં તમને બોરીંગ લાગવા માંડે છે ખરું ને?સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.તમારી મનગમતી જાગૃતિનાં અભાવ જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.અધુરી આસ્થા - ૧૮જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે ...Read More

19

અધુરી આસ્થા - ૧૯

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા સાચું નેં? સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તમને બોરીંગ લાગવા માંડે છે ખરું ને?સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.તમારી મનગમતી જાગૃતિનાં અભાવ જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.અધુરી આસ્થા - ૧૯જુના અંકોમાં તમે વાંચયું તેમ.ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે ...Read More

20

અધુરી આસ્થા - ૨૦

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?જુઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં? મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો. અધુરી આસ્થા - ૨૦પેલો યુવાન રાજુ જે રાજેન્દ્રને મોબાઈલ પરત કરીને રેસ્ટોરન્ટની અંદર જાય છે.અંદર એક વ્યવસ્થિત દેખાતી છોકરી તેની રાહ જોતી હતી. યુવાન તેની સામેની ખુરશી પર ગોઠવાય છે.આ જોઈને તરત પેલી દેખાવડી ...Read More

21

અધુરી આસ્થા - ૨૧

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?જુઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં? મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો. અધુરી આસ્થા - ૨૧જુના અંકોમાં તમે વાંચયું તેમ.રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિ આ મોબાઈલ પાછો કઢાવવા માટે પ્રયત્ન કરી રહી છે.હવે આગળરાત્રી બજારમાં માહોલ ગરમાગરમ વાનગીઓનાં ...Read More

22

અધુરી આસ્થા - ૨ર

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?જુઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં? મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો. અધુરી આસ્થા - ૨રજુના અંકોમાં તમે વાંચયું તેમ.રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિએ મોબાઈલ પાછો કઢાવી આપ્યો.હવે આગળઆશક્તિ અને ખુશી ફરવા ગયાં.આશકિત"એ જાડી મારું એક કામ તો ...Read More

23

અધુરી આસ્થા - ૨૩

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?જુઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં? મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો. જુના અંકોમાં તમે વાંચયું તેમ.રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિએ મોબાઈલોનેં તેનાં માલિકોને પહોંચતો કરે છે.હવે આગળઅધુરી આસ્થા - ૨૩અડધી રાત્રે અઢી વાગ્યે પોલીસની પેટ્રોલીંગ જીપમાં ઇન્સ્પેક્ટર ...Read More

24

અધુરી આસ્થા - ૨૪

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?જુઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં? મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો. જુના અંકોમાં તમે વાંચયું તેમ. રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિએ રાજેન્દ્ર નાં મોબાઈલનેં સુધાબહેનને પહોંચતો કરે છે. હવે આગળ અધુરી આસ્થા - ૨૪ રાજેન્દ્રને પોતાનો ...Read More

25

અધુરી આસ્થા - ૨૫

જુના અંકોમાં તમે વાંચયું તેમ. રાજેન્દ્રનાં મોબાઈલની આશક્તિનાં ભાઈ જોડે અદલાબદલી થઈ જાય છે, મોબાઈલનેં સુધાબેનને પહોંચતો કર્યો. આશક્તિ,સુધાબેન અને રાજેન્દ્ર સાથે ફરવા જતા અકસ્માતમાં બધાંનો બચાવ થાય છે.ન્યુઝ ચેનલમાં આશક્તિ ટીવીમાં પોતાના અકસ્માતમાં બચાવનાં ન્યૂઝ જોવે છે. અધુરી આસ્થા -૨૫ દુઃખી માણસો પાસે **સંતોષ** મેળવવાનો રસ્તો અન્યોની તકલીફો અને કમનસીબી ની મજા લેવાનો હોય છે. આથી ટીવી ચેનલો પણ જાણી જોઈને સનસનાટી વાળા ન્યુઝ પીરસ્યા કરે છે. કારણ કે ઘણા બધાં દુઃખી લોકોને અંધાધૂંધી, અકસ્માત, યુદ્ધ, વગેરે વગેરે સનસનાટીનાં સમાચારો જોવા બહુ ગમે છે. આવા સ્વાર્થી લોકો નાના સુના અકસ્માતથી બચી જવા ઉપરાંત પણ વર્ષો સુધી ...Read More