ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ - ટ્રૂથ એન્ડ ડેર

(203)
  • 12.4k
  • 24
  • 5.7k

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"પ્રકરણ ૧: "કોંચાટૂરો..." "નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે, તને ખ્યાલ તો છે કે આજે આપણે ડિનર પર જવાનું છે. " મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો. નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં કાજલ લગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી, તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી. તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ. સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી. અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને

Full Novel

1

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - પ્રકરણ ૧

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"પ્રકરણ ૧: "કોંચાટૂરો..." "નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે, તને ખ્યાલ તો કે આજે આપણે ડિનર પર જવાનું છે. " મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો. નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં કાજલ લગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી, તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી. તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ. સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી. અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને ...Read More

2

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - 2

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૨: "ડાયવૉર્સ" બોટલ ધીરે ધીરે સ્પિન થઈ રહી હતી, બધાના મનમાં અને લાગણીઓનો કંટ્રોલ કોંચા ટૂરાના નશાના લીધે તૂટી રહ્યો હતો. બોટલ સ્થિર થઈ ગઈ. "ટ્રૂથ કે ડેર?" વિશાલે અંકિત ની સામે જોઇને પૂછ્યું. ટ્રૂથ ભાઈ, તારાથી આમ પણ કંઈ છૂપું નથી. અંકિતે કહ્યું. "છે એક વાત જે કેટલાય દિવસથી પૂછવી છે,જે આજે કહેવી પડશે તારે", વિશાલ બોલ્યો. "કઈ વાત? "અંકિતે પૂછ્યું. "24મી ની રાતે, આજથી ચાર મહિના પહેલા તે ૫૦ લાખ રૂપિયાની મદદ માંગવા મને કોલ કર્યો હતો, તે શેના માટે હતો??!" વિશાલે પૂછ્યું. અંકિતે પોતાના ખિસ્સામાંથી સિગાર કાઢી. એક ...Read More

3

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - 3

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક" વિશાલ નો બધો નશો એક જ સેકન્ડમાં ઉતરી "વોટ ધ ફક પાયલ .....! તું શું બોલે છે ,તને ભાન છે એનું?? તને કોંચા ટોરાનો કંઈક વધારે જ પડતો નશો ચડી ગયો હોય એમ લાગે છે..!" "કોલેજમાં તને એક છોકરી બહુ જ ગમતી હતી જેના માટે તું કંઈ પણ કરી શકવા તૈયાર હતો હવે બાકીની વસ્તુ તું બોલીશ કે હું જ આ વાત પૂરી કરું..!!" પાયલ બોલી... અંકિત અને નિકિતા એકસાથે બોલ્યા, "એવી કઈ છોકરી છે જે તે અમારા થી છુપાઈ વિશાલ....!!?" વિશાલ બધી બાજુથી ફસાઈ ચૂક્યો હતો, તેણે ...Read More